________________
આર્ત ધ્યાન - અશુભ ધ્યાનનો એક પ્રકાર - જેમાં મોહનીય
ભાવના લીધે વસ્તુપ્રાપ્તિની સતત ઝંખના રહે - દુઃખ, ગુરુજનો ઉપર મિથ્યા આક્ષેપ કરવો, અવજ્ઞા
કરવી આસવ-આશ્રવ – આવવું
આશાતના
ઈન્દ્રિય
- આત્માના અસ્તિત્વને બતાવવાવાળી અને પરોક્ષ
જ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્ત - માર્ગમાં સંભાળીને ચાલવાની ક્રિયા
ઇસમિતિ
ઉણોદર
- ભૂખ કરતાં ઓછું જમવું તે ઉત્તરગુણ - મૂળ ગુગથી વિશેષ, મૂળ ગુણની રક્ષા કરવા માટેની
કિયા ઉત્પાદ - દ્રવ્યમાં નવીન પર્યાયનું પ્રકટ થવું ઉત્સપિાણી - ઉન્નત કાળ, ઉત્કર્ષનો સમય ઉદીરાણા - સમયથી પૂર્વ ઊર્ધ્વમાં આવતી ફળપ્રાપ્તિ, નિશ્ચિત
સમયથી પહેલાં કર્મનો ઉદય થવો ઉદ્દિષ્ટ આહાર - કોઈના નિમિત્તથી તૈયાર કરવામાં આવેલું ભોજન ઉદ્યોત - ચન્દ્ર, ચન્દ્રકાન્ત મણિ અને ખદ્યોત આદિનો પ્રકાશ ઉપવાદ - દેવ, નારકીઓનું ઉત્પત્તિ સ્થળ ઉપયોગ
- ચેતના કે જે જીવનું લક્ષણ છે તે ઉપવાસ - કોઈ પણ પ્રકારના આહાર - પાન વગર રહી
આરાધના કરવી ઉપશમ - શાંત થવું
- મુખ્ય ભાવ
ઉપાદાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org