________________
હરિશ્ચન્દ્ર
પછી બ્રાહ્મણે રાજાની ઘણી સ્તુતિ કરીને કહ્યું કે, ‘રાજા, તું દાનેશ્વરી છે એમ મે' સાંભળ્યું હતું તે ખરું છે. પણ હવે મને શી દક્ષિણા આપે છે?’ રાજાએ ક્યું કે, ‘માગા, પણ મારી પાસે હાલ તે
શું આપવાનું નથી, હું નિરાંતે સે।ઈ પડયે આપીશ.' બ્રાહ્મણે કહ્યું કે, ભલે તને ફાવે ત્યારે આપજે. પણ હાલ તુરત તે। તું મારા હાથમાં અઢોભાર સુવર્ણના સંકલ્પ કરીને આપ.' એમ બ્રાહ્મણે કહેતાં રાજાએ જેવું એના હાથમાં પાણી મૂકયું, તેવા જ બ્રાહ્મણુ અદશ્ય થયા. બ્રાહ્મણને છેકરી અને વર્ષ એ પણુ અદૃશ્ય થઈ ગયાં.
આ ઉપરથી વિસ્મય થયેલા રાજા અશ્વારૂઢ થઈ નગર તરફ ગયા. કેટલેક દિવસે એના મત્રીએ એને મળી ગયા તે એને નગરમાં લઈ ગયા. પરંતુ રાજાને રાજ્ય કરવું સારુ' લાગે નહિ; પાતે રાજ્ય • અરણ્યમાં બ્રાહ્મણને આપ્યું છે એ વાતનું સ્મરણ થયા કરે. રાજાને આમ ઉદાસીન જોઈને તારાએ એને પૂછ્યું કે, ‘આપ આમ અમનસ્ક કેમ જણાએ છે ?' પણુ રાજાએ એને શું કહ્યું નહિ,
૩૮
થાડા દિવસ થયા એટલે અરણ્યવાસી એક બ્રાહ્મણુ એની પાસે આવ્યા. રાજાએ એને એળખ્યા અને કહ્યું કે, ‘બ્રાહ્મણુ ! આ સધળુ` રાજ તારું છે, તું તારે સ ંભાળ, હવે માત્ર અઢીભાર સેાનું જ બાકી રહ્યું છે, હું તને સગવડ થયે આપીશ.'
પછી રાજાએ તારામતીને અને રાહિતને કહ્યું કે, ‘આપણા ત્રણેના દેહ ખેરીજ કરીને બધું રાજપાટ મેં આ બ્રાહ્મણને દાન કરી દીધુ છે, માટે તમે મારી જોડે ચાલે.' રાજા નગર બહાર જતા હતા તે જોઈને રાણી એની જોડે થઈ. આ જોઇને નાગરિકાને જે શેક થયા તેનું વર્ણન થઈ શકે એમ નથી. / દેવી ભાગ ૭ સ્ક૰ અ૦ ૧૯.
સ્ત્રી અને પુત્ર સહિત અયેાધ્યાથી નીકળેલા હરિશ્ચન્દ્ર કાશી ગયેા. ત્યાં વિચાર કરવા લાગ્યા કે અઢીભાર એટલે વીસ હજાર તાલા સેાનું. આ બ્રાહ્મણુને શી રીતે આપવું ? એના મનમાં આવ્યું કે સ્ત્રી અને પુત્રને વેચીને તેમાંથી
હરિશ્ચન્દ્ર
આનું સેાનું આપું. પછી જે બાકી રહે તે હું જાતે વેચાઈને પૂરું. કરું. (અ૦૨૦) = આમ સ્ત્રી અને પુત્ર વેચવાને રાજ ઊભા છે, ત્યાં વેશ પલટીને વિશ્વામિત્ર પે।તે આવ્યા, હરિશ્ચંદ્ર આલી કિ ́મત આપીને એમણે બન્નેને વેચાતાં લીધાં. તારામતી અને છેાકરાને ધાવધપ્પા કરીને એમણે કહ્યું કે, જલદી ચાલે,' એ ગયાં. ઘેાડીવાર થઇ એટલે વિશ્વામિત્ર બ્રાહ્મણુરૂપે પાછા આવ્યા અને ‘મારી દક્ષિણા આપ' એમ કહેવા લાગ્યા. હરિશ્ચંદ્ર કહે કે, આ લે.’ બ્રાહ્મણ કહે કે, ‘આ દ્રવ્ય તે" કયાંથી આણ્યું? અને બાકી રહેલી દક્ષિણા કયારે આપીશ? આજ સાંજ સુધીમાં મારું બાકી રહેલું દ્રવ્ય નહિ આપે તેા હુ' તને શાપ દઈશ.' / મત્સ્ય-અ૦ ૨૧-૨૨,
કાશીના બારમાં ઊભા રહીને હરિશ્ચંદ્ર માટે ઘાંટે કહ્યું કે, ‘હુ· માગુ' તેટલું મૂલ્ય આપે। અને મને પેાતાને કઈ વેચાતા લ્યે.' પણ એટલુ' દ્રવ્ય આપીને વેચાતા લેનાર કાણુ મળે ? કોઈ માગણી કરે નહિ. એટલામાં કોઈ એક બ્રાહ્મણ એક સધન ચાંડાલને લઈને ત્યાં આવ્યા. ચાંડાલે કહ્યું કે, 'તું માગે તે આપીને હું તને લેવા તૈયાર છું.' બ્રાહ્મણે કહ્યું કે, ‘આ સ્મશાનરક્ષક ચાંડાળ માગે તેટલા પૈસા આપીને લેવા તૈયાર છતાં, તુ` કેમ લેતા નથી ? દિવસ થોડા જ રહ્યો છે. પછી મારી જોડે ક્રામ છે. ઢાં !' દીન વાણીથી હરિશ્ચંદ્રે કે, ‘મહારાજ ! હુ` સૂવ'શી રાજા ઢાઈને ચાંડાલને ત્યાં પ્રેમ વેચાઉ? કાઈ બ્રાહ્મણ કે ક્ષત્રી લેનાર મળે તેા મતે સંતાષ થાય, આપ કહેા છે કે તને વેચાતા લેનાર કાઈં ઊભેાયે રહેતા નથી. તા એમ. કરી કે આપ જ મતે વેચાતા ધેા અને પેાતાના દાસ કરે.' બ્રાહ્મણ કહે કે, ‘ઠીક, ત્યારે તું મારા દાસ અને દાસ હેાવાથી હું તને ચાંડાળને ત્યાં વેચું છું; તું ત્યાં જ.' છેવટે નિરુપાય થઈ હરિશ્ચંદ્રે ચાંડાળ પાસેથી પૈસા લીધા, બ્રાહ્મણુનું દેવુ' પતાવ્યું અને ચાંડાળ જોડે ચાલવા માંડયું, તે વખતે આકાશમાં વાણી થઈ કે, હરિશ્ચં‹ રાજા,