________________
સૌઢવ
નાસતાં હતાં. રાનએ બ્રાહ્મણને પકડી પાડયો. બ્રાહ્મણીએ ઘણી ઘણી આજીજી કરી તે ન લેખવતાં બ્રાહ્મણુને મારીને ખાઈ ગયા. આ પ્રમાણે પેાતાના ધણીનું મૃત્યુ થતાં બ્રાહ્મણીએ સહગમન કર્યું. એણે બળતાં પૂર્વે રાજાને શાપ દીધા કે તું મૈથુન કરતાં જ મૃત્યુ પામીશ. / ભાર॰ આ૦ ૧૯૮–૨૧, ૦ પછી જ્યારે રાજા શાપમુક્ત થયા ત્યારે અયેાધ્યામાં જઈને સારી રીતે પેાતાનું રાજ્ય ચલાવવા લાગ્યા.
એક વખત એની સ્ત્રી ઋતુકાળમાં હતી ત્યારે વસિષ્ઠ ઋષિ એને ત્યાં આવ્યા. રાજાએ .તેવામાં પેાતાની સ્ત્રી સાથે સભાગ કરવાને ઘવા યત્ન કર્યો કેમકે કામાંધતાને લઈને બ્રહ્મણીના શાપની વાત રાજા ભૂલી ગયા હતા. પણુ એની રાણી મધ્યન્તીને એ વાતની સ્મૃતિ હતી. એણે રાજાને એ વાતની યાદ આપીને વારી રાખ્યા. એટલે રાજાએ વસિષ્ઠ ઋષિને પ્રાર્થના કરીને મધ્યન્તીને પુત્ર ઉત્પન્ન કરાવ્યા. મદયન્તીને ગર્ભ રહ્યો એટલે વસિષ્ઠ પાતે ત્યાંથી ચાલી નીકળ્યા.
૩૦૨
રિસૌ સૌધૃતેય ધૃતીના પુત્ર નર રાનનું ખીજું નામ. આ નર રાજા તે સૂÖવંશના દિષ્ટ કુલાત્પન્ન નર રાજા સમજવે.
સૌપુર ત્રણની સંજ્ઞાવાળા અંગિરા કુળમાં થયેલા એક ઋષિ. સૌપુષ્પિ બગડાની અંક સત્તાવાળા અત્રિ કુળાત્પન્ન એક ઋષિ.
સૌમળ ગન્ધારના સબળ રાજાને જ્યેષ્ઠ પુત્ર શકુનિ તે જ. / ભાર॰ આ૦ ૧–૧૮૦. સૌખલી ગાન્ધારના સબળ રાજાની પુત્રી અને સેામવ’શી ધૃતરાષ્ટ્રની પત્ની ગાન્ધારી તે જ. સૌબુદ્ધિ ત્રણની સંજ્ઞાવાળા અગરા કુળમાં થયેલા એક ઋષિ.
સૌભ સાલ્વ રાજાનું વિમાનના આકારનુ` સ્વેચ્છાપૂર્વક ગમે ત્યાં ફેરવાય કે લઈ જવાય એવું નગર. / ભાર૦ ૧૦ ૧૪–૨–૧૫; ૧૫ ૩. સૌભગ વામનપુત્ર બૃહુચ્છ લેાકના પુત્ર. / ભાગ૰
જ્યારે સૌદાસ શાપગ્રસ્ત હતેા ત્યારે ઉત્તક ઋષિ એની પાસે મણિમય દિવ્યકુંડળાની યાચના કરવા આવ્યા હતા. આ કુંડળા એની પાસે ગુરુપત્ની ગૌતમની સ્ત્રી અહલ્યાએ ગુરુદક્ષિણામાં માગ્યાં હતાં. સૌદાસે આ "ડળા તા મારી રાણીનાં છે માટે એની પાસે માગ એમ કહેતાં ઉત્તકે માગવાથી સૌદાસની રાણી મદયન્તીએ એ કુંડળા એને આપ્યાં હતાં. / ભાર૰ અશ્વ૦ ૧૩-૩૦; રા૦ ૬૦ સ૦ ૬૫; વિષ્ણુ૦ ૪–૪; ભાગ –૯. સૌધ્રુવ સુદેવ રાજાના પુત્ર દિવેાદાસનું નામાન્તર. સૌમ્નિ યુવનાશ્વ શબ્દ જુએ. યુવનાશ્વનું નામાન્તર. આ ઉપરથી જણાય છે કે એ કેાઈ સુદ્યુમ્ન રાજાના પુત્ર હશે. / ભાર॰ ૧૦ ૧૨૭–૧૦, સૌમ્નિ (૨) વૈવસ્વત મનુના પુત્ર ઇલ રાજ્યનુ નામ સુદ્યુમ્ન હતું. એને પુત્ર તે સૌઘુગ્નિ સૌધિક ત્રણની અંક સંજ્ઞાવાળા ભૃગુકુલેાત્પન્ન એક ઋષિ.
૬-૧૮-૮,
સૌભદ્ર સુભદ્રાના પુત્ર અભિમન્યુ તે જ. / ભાર૦
આ૦ ૧-૨૧૪.
સૌભદ્ર (૨) રથરાજીની કૂખે વસુદેવને થયેલા ત્રણ પુત્રામાંના જ્યેષ્ડ.
સૌભદ્ર (૩) તી વિશેષ. (નારીતી' શબ્દ જુએ.) સૌભ્રપતિ સાલ્વ રાજા.
સૌભર અગ્નિવિશેષ અને સૌરભ પણ કહ્યો છે. /
ભાર૦ ૧૦ ૨૩૨-૯,
સૌભરિ એક બ્રહ્મષિ. આ ઋષિને એકદા એવી ઇચ્છા થઈ કે મારે લગ્ન કરવું. તેથી તે માંધાતા રાજા પાસે ગયા અને એની કન્યાની યાચના કરી. પરંતુ સૌરિ વૃદ્ધ હાવાથી રાજાએ કહ્યું કે તમે મારા અંતઃપુરમાં જાઓ, ત્યાં મારી કન્યાએ છે. તેમાંથી તમને પરણવાની કાની ઇચ્છા છે તે જુઓ.
આ ઉપરથી સૌભર ર.ાના અંતઃપુરમાં ગયે અને પેાતાના તપેાબળ વડે દિવ્ય અને તરુણુ દેહ ધારણ કર્યો. કન્યાએ પાસે જઈને એણે પૂછ્યુ કે તમારામાંથી ને મને વરવાની ઇચ્છા છે ?