SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ જમદગ્નિએ કહ્યું કે ‘તું સ્થિરલક્ષ્ય હા કે ચળલક્ષ્ય હેા, પણુ મારી જ્ઞાનદષ્ટિથી મેં તને ઓળખી લીધા છે. આજે મારે તારામાં વિનય દાખલ કરવા છે. હે સૂર્ય, મધ્યાહ્ન એક અનિમિષ જેટલા સમય સુધી તું સ્થિર રહે છે; માટે તે સમયે હું તને વીધીશ, એમાં કાંઈ વિચાર કરવાના નથી,’ ૧૯૬ સૂર્યાં કહે : ' ધનુર્ધારીઆમાં શ્રેષ્ઠ બ્રહ્મર્ષિ ! તમે મને અવશ્ય વીંધી નાખશે! અને હું આપને અપરાધી પણ છું. હુ' આપને શરતોૢ આવ્યા છું એમ આપ જાણે.' આ સાંભળીને જમદગ્નિ ખડખડ હસી પડયા. તેમણે સૂતે કહ્યું : હે સૂર્યાં ! તું ભય ન પામીશ, કેમકે તું મારે શરણે આવ્યા છે. બ્રાહ્મણામાં જે સરળતા છે, પૃથ્વીમાં જે સ્થિરતા છે, ચન્દ્રમાં જે સૌમ્યતા છે, વરુણુમાં જે ગંભીરતા છે, અગ્નિમાં જે કાન્તિ છે, મેરુમાં જે પ્રભા છે, અને સૂમાં જે પ્રતાપ રહેલો છે તે સર્વનું જે પુરુષ ઉલ્લધન કરે છે તે જ શરણે આવેલાને વધ કરે છે. જે શરણે આવેલાના વધ કરે છે તેને ગુરુત૫ગામીનું, બ્રહ્મહત્યાનું અને મદિરાપાનનુ પાતક લાગે છે. માટે હું તાત, તેં જે અવિનય કર્યો છે તેને દૂર કરવા માટે ક્રાઈ યાગ્ય ઉપાય તુ ખાળી કાઢ, જેથી તારાં કિરણાથી તપ્ત થયેલા મામાં પ્રત્યેક મનુષ્ય સુખેથી ગમન કરી શકે !' જમદગ્નિ ઋષિએ આમ કહેતાં જ તેમને છત્ર અને ઉપાનહ બન્ને આપ્યાં. તે સમયથી આરંભી ત્રણે લોકમાં છત્ર તથા ઉપાનહનું દાન પુણ્યદાયી તરીકે પ્રસિદ્ધ થયુ` છે. સૂર્ય (૨) નુપુત્ર એક અસુર. / ભાર॰ આ૦ ૬૬-૨૭. સૂક્ષ્મતી તીર્થવિશેષ / ભાર૦ વન૦ ૮૧–૪૮, સૂર્યદત્ત વિરાટ રાજાને એક ભાઈ. અને દ્રોણે ભારત યુદ્ધમાં માર્યા હતા. / ભાર૦ ૬૦ ૧૭૫–૧૫; વિ૦ ૩૩–૨૧; દ્રો૦ ૧૫૯–૪૦, સૂર્યધ્વજ દ્રૌપદી સ્વયંવરમાં આવેલા એક રાજા./ ભાર॰ આ અ ૧૮૬, નેત્ર ગરુડને એક પુત્ર. / ભાર૦ ૬૦ ૧૦૧–૧૩. મુજય સૂર્યભાનુ રામની સેનાના એક વાનર. સૂર્ય ભાસ અભિમન્યુએ મારેલા દુર્યોધન પક્ષના એક રાજા. / ભાર॰ દ્રો૦ ૦ ૪૮, સૂર્ય વર્ચા કશ્યપની સુની નામની ભાર્યાને પેટે થયેલા દેવગર્તમાંના એક. / ભાર॰ આ૦ ૬૬-૪ર. સૂવમાંં ત્રિગ`રાજ, એક ક્ષત્રિય | ભાર૰ અશ્વ ૭૪–૧૧. સૂર્યવંશ સૂના રાજવંશ તે જ. કયા કયા રાજા સૂવ‘શના છે તે રાજાના નામ પ્રમાણે અનુક્રમે કાશમાં જોવા. સૂવાન એક પતિવશેષ. સૂર્યશત્રુ લંકાના એક રાક્ષસ, સૂર્યાત્મ અથવેનુ એક ઉપનિષદ, સૂર્યનન રામની સેનાના એક વાનર, સૂર્યાક્ષ રામની સેનાના એક વાનર, સૂર્યાક્ષ (૨) ક્ષત્રિયવિશેષ. / ભાર॰ આ૦ ૬૮-૫૭, સૂષા પશ્ચિમ દિગ્દાળ વરુણની નિમ્લાચિ નામની નગરીનું ખીજુ નામ. સૂક્ષ્મ નુપુત્ર દાનવમાંના એક. સુંગાલ એક રાજા. / ભાર॰ શાં૦ ૦ ૪. સંજય ઉત્તમ નામના ત્રાજા મનુના પુત્રામાંના એક સુંજય (૨) સૂર્યવંશીય ષ્ટિકલાત્પન્ન ધૂમ્રાક્ષ રાજાના પુત્ર સંયમનું ખીજું નામ. સંજય (૩) સામવંશીય અનુરાજાના પૌત્ર કાલનરના પુત્ર. એને પુત્ર જન્મેજય. સુજય (૪) સેામવશી યદુકુલાત્પન્ન સાત્વત અન્વયમાં થયેલા શૂર રાજાના દસ પુત્રામાં પાંચમા પુત્ર. કંસની બહેન રાષ્ટ્રપાલી તે આની આ થાય, એને વૃષ અને દુ'ંણુ નામે ખે પુત્ર હતા. સજય (૫) પાંચાળ કહેવાતા પાંચ ભાઇઓમાંના સંજય રાજાનું નામાતર. સંજય (૬) અબા, અબિકા અને અબાલિકા એ ત્રણ કન્યાના માતામહ – હેાત્રવાહને રાનનું નામાતર. સંજય (૭) શિબિ દેશના રાજા. એની સ્ત્રીનું નામ
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy