________________
રાહદેવ
૨જા અનેા પુત્ર થાય.
હુદેવ (૭) તામ્રની કુખે વસુદેવને થયેલા પુત્ર. સહદેવ (૮) સોમવંશી પુરુકુલેપન પાંડુ રાજાનો ખીજી સ્ત્રી માદ્રીના બે પુત્રામાં નાને. નકુલનેા નાના ભાઈ, એણે ધનુર્વિદ્ય ને અભ્યાસ દ્રોણાચા પાસે કર્યો હતા અને મેાટા યેહો હતે, પરન્તુ એની વિશિષ્ટ ખ્યાતિ તે ખડ્ગ યુદ્ધમાં એની નિપુતા. તે અંગે હતી, દ્રૌપદી ઉપરાંત, કયદેશીય રાજાની કન્યા વિજયા એ એની બીજી સ્ત્રી થાય. દ્રોપદીને એનાથી શ્રુતકમાં અને વિજયાને સહેાત્ર એમ બે પુત્ર હતા. યુધિષ્ઠિર ઇન્દ્રપ્રસ્થમાં આવી રહ્યા ત્યારથી સહદેવ પણ ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા હતા. આગળ જતાં જ્યારે યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યા ત્યારે એને દક્ષિણુ દિશા જીતીને ત્યાંથી દ્રવ્ય લાવવાની આજ્ઞા કરી હતી. આ ઉપરથી એ દક્ષિણ તરફ્ વિજયયાત્રાએ ગયા હતા.
યુધિષ્ઠિરની આજ્ઞા લઈને ઈન્દ્રપ્રસ્થથી નીકળી સહદેવ પહેલાં કુરુદેશની દક્ષિÌ આવેલા શૂરસેન (જેનું નામ દક્ષિણુ શૂરસેન છે તે) દેશમાં ગયા, એ દેશ છતી ત્યાંથી યજ્ઞ સારુ ખંડણી લઈને એ ખી યાને દક્ષિણ મત્સ્ય દેશમાં ગયા અને એ દેશને જીત્યેા. ત્યાંથી આગળ વધીને દક્ષિણમાં અધિરાજ્ય નામના દેશમાં જઈને એણે ત્યાંના દતવત્ર રાજને જીત્યા. ત્યાંથી એ આગ્નેય દિશા તરફ એટલા ફ્રંટાયા ૪ ભીમસેને પૂર્વી દિશાના વિજય કરતાં જીતેલા પુલિંદ નગરના સુકુમાર અને સુમિત્ર નામના જે ખે રાજાઓને જીત્યા હતા તે મળી ગયા. એમની પાસે થી એણે ખંડણી ન લીધી. ત્યાંથી દક્ષિણ દિશા તરફ ફર્યો. તે અપરમત્સ્ય દેશમાં ગયા; ખટચર દેશના લેાકેા સહિત એ દેશ જીત્યા. નિષાદ ભૂમિ જીતી ત્યાંથી ગાશૃંગ પર્યંત પર આવેલા શ્રેણિમાન રાજાને જીત્યા. ત્યાંથી પછી એડ઼ે નરરાષ્ટ્ર જીતીને કુંતીરાષ્ટ્રના રાજા કુંતીભેાજ તરફ્ પ્રયાણ કર્યુ. આ રાજાએ કુંતીને દત્તક લીધી હતી એટલે એ કુંતીના પિતા જ કહેવાય. એણે સહદેવને પ્રીતિપૂર્વીક યજ્ઞ સારુ ખંડણી આપી.
૫૧
સહેલ
ત્યાંથી આગળ જવા નીકળી સહદેવ ચ વતીને કિનારે આવી પહેાંચ્યા. જભક નાના અસુરના પુત્ર ત્યાં રહેતા હતા. એની સાથે કૃષ્ણને વેર ઢાવાથી એણે સહદેવ સાથે યુદ્ધ ", સહદેવે સંગ્રામ કરીને એને હરાવ્યા અને યજ્ઞ સારુ ખંડણી લીધી ત્યાંથી પણ પાછા દક્ષિણમાં જ ગયેા. રસ્તે આવેલા સેક અને અપરસેક એ એ દેશ જીતીને ત્યાંના રાજા પાસેથી અનેક પ્રકારનાં રત્ન લીધાં. એ રાજાને જોડે લઈને નદાની તરફ ફંટાતા ફટા એ અવંતી નગરીમાં આવ્યા, તે સમયે એ નગરીમાં વિંદ અને અનુવિંદ નામે એ ભાઈ રાજ્ય કરતા હતા. તેમની પાસે મેાટુ' સૈન્ય હતું. સહદેવે એમની સાથે સગ્રામ કરીને તેમને જીત્યા. એમની પાસેથી પણુ યજ્ઞની ખંડણી રૂપે ઘણાં રત્ના લીધાં. ત્યાંથી ભેાજક્ટ નામના એક ખીન્ન નગર ઉપર ગયા. ત્યાંના ભીષ્મક નામના રાજા સાથે એને બે દિવસ પર્યંન્ત યુદ્ધ થયું. એ રાજા છેવટે હાર્યો, સહદેવે પછી કાસલાધિપતિ દક્ષિણુ કૌસલના)ને જીતીને વેણુા નદીની તીરે આવેલા રાજ્યના રાજાને પશુ ત્યેા. ત્યાંથી કાંતારક, પ્રક્રેટક, નાટકેય, હેરંબક તેમ જ મારુધ અને રમ્ય ગ્રામવાસી અને દુર્ભાગ^વાસી લેાકેા, નાચીન, અક વગેરેને જીતી વાતાધીપ રાજાને પણ યેા. પુલિંદ અને પાંડવ દેશના રાજા સાગરધ્વજને જીતી સહદેવ કિષ્કિંધામાં આવ્યા.
કિષ્કિંધામાં સહદેવને સાત દિવસ સુધી ત્યાંના મૈદ અને દ્વિવિદની સાથે યુદ્ધ થયું. આ યુદ્ધમાં એએ પરાભવ પામ્યા નહેાતા છતાં તે સત્તુદેવ ઉપર સંતુષ્ટ થઈ ગયા. યુધિષ્ઠિરને યજ્ઞ નિર્વિઘ્ન સંપૂર્ણ થાય એ હેતુથી એમણે સહદેવને યજ્ઞ નિમિત્તે કર આપી વિદાય કર્યો. ત્યાંથો નીકળી સહદેવ પછી માહિષ્મતી નગરીના નીલ રાજાને ત્યાં આવ્યા. નીલ રાનની જોડે એને મહાભયંકર યુદ્ધ થયું. સહદેવને લાગ્યું કે એની હાર થશે; કારણુ એની સેના એકાએક બળું બળું થવા લાગી, સહદેવે ધાર્યું કે આ કામ અગ્નિનુ હશે એથી એણે પવિત્ર થઈ અગ્નિની સ્તુતિ કરવા માંડી.