________________
બૃહન્ના
આપી યુદ્ધ માટે ગમન કર્યું. / ભાર૦ વિ॰ અ૦ ૩૬-૩૭. ” ઉત્તર રથમાં બેઠે એમ જોઈ બૃહન્નટાએ અશ્વને એવી પ્રેરણા કરી કે તેમણે ઉત્તરને રથ હાં હાં કરતામાં તેા કૌરવ સેનાની લગાલગ આણી મૂકયા. તેથી કૌરવાનુ... સૈન્ય અને તે માંડેલા ભીષ્માદિક મેાટા મેાટા યેાલા આધેથી તેની દૃષ્ટિએ પડયા. તેમને જોઈને ઉત્તર અતિશય ભયભીત થઈ ગયે। અને બૃહન્નટાને કહેવા લાગ્યા કે મારે રથ સત્વર નગર તરફ પાછે ફેરવ. બૃહન્નટા કહેવા લાગી કે તું હવે આમ કેમ ખાલે છે? બાયડીએ પાસે ખેસી ધેર તું શું બડાશ મારતા હતા, તેનું સ્મરણ કરી ! અને તું ક્ષત્રિ થઈ, આવેશને માર્યો અહીં' સુધી આવ્યા, અને હવે ગાધન છેડાવ્યા વગર મારે રથ પાછા હાંક, એમ કહે છે તે તને શાભે છે? બૃહન્નટાનું કહ્યું કશુંયે ન સાંભળતાં રથ પરથી કૂદી પડી ઉત્તરે નગર તરફ નાસવા માંડયું. તેની પાછળ બૃહન્નટાએ કૌરવાને પીડે ન બતાવતાં જઈ, તેને પકડીને રથમાં આણી બેસાડયો. પછી તેને આશ્વાસન દઈ, બૃહન્નટા કહેવા લાગી કે તું ગભરાઈશ નહિ. ધીરજ ધર. આમની સાથે હું યુદ્ધ કરું છું. ( ભાર॰ વિરાટ॰ અ૦ ૩૮.
આ પ્રમાણે મેલી, બૃહન્નટાએ અજ્ઞાતવાસ માટે નગરમાં પ્રવેશ કરતાં પહેલાં જે ઠેકાણે ઝાડ ઉપર શસ્ત્રાસ્ત્ર મૂકયાં હતાં ત્યાં રથ વાળ્યા અને ઉત્તર પાસે તેમાંથી માટું ધનુષ્ય ઇ. કઢાવી રથનું સ્મરણ કર્યું.. એટલે ત્યાં અકસ્માત એક રથ ઊતર્યા. પછી નગરમાંથી આણેલા રથને ત્યાં જ મૂકીને, અકસ્માત આવેલા રથમાં બૃહન્નટા ખેઠી અને ઉત્તરને સારથી કરી રથ રહ્યુભૂમિ ઉપર કૌરવેાની સામે હુંકારવાની આજ્ઞા કરી. આ કૃત્ય જોઈ ઉત્તરને ઘણું આશ્ચર્ય લાગ્યું, ને તે બૃહન્નટાને પૂછવા લાગ્યા કે આ અસ્ત્રો નાં ? અહીં શી રીતે આવ્યાં? અને તેની શી રીતે ખબર પડી ? બધું મને કહે. બૃહન્નટાએ પ્રથમ તેા ઉડાઉ જવાબ આપ્યા. પરંતુ ઉત્તરનું મન માનતું ન જોઈ, તેણે પાંડવના સાદ્યંત વૃત્તાંત કહીને કંક તે યુધિષ્ઠિર
આ
૧૬
બૃહન્ના
ઇત્યાદિ કહ્યા પછી, હું અર્જુન એવુ કહ્યું. તે ઉપરથી અર્જુનનાં નામ કેટલાં અને તેના અ, જે તેણે પહેલાં સાંભળ્યા તેા હતા છતાં તે, તેમ જ વેષ બદલવાના હેતુ તેણે બૃહન્નટાને પૂછ્યા. તેના ઉત્તર તેને મળતાં, બૃહન્નટા તે ખરેખર અર્જુન જ એવી ઉત્તરની ખાતરી થવાથી, તેની બધી ખીક જતી રહી અને ધૈર્ય આણી તેવું હુન્નટાને વંદન કર્યું અને તેની આજ્ઞા પ્રમાણે રથને કૌરવા સમક્ષ પૂર્વવત્ આણી ખડા કર્યાં. / ભા॰ વિરાટ॰ અ૦ ૩૯–૪૫.
ત્યાં કૌરવ સેનામાં વીરા પરસ્પર કહેવા લાગ્યા કે, એક રથ, તેમાં એક સ્ત્રી અને એક બાળક મેસી આવડી મેાટી સેના ઉપર ધસી આવે, એવું પૂર્વે કદી જોયું નથી, આ આશ્ચર્ય જેવું નથી શું? તાપણું તે જે હા તે હે.
ત્યારે ભીષ્મ પ્રતિ દુર્ગંધન કહેવા લાગ્યો કે આ જે સ્ત્રી દેખાય છે તે સ્ત્રી ન હેાય. તેના બાહુની આકૃતિ ઉપરથી મને તે। તે અર્જુન જ હાય એમ લાગે છે. અને જો તેમ હાય તેા અજ્ઞાતવાસનુ વર્ષોં પૂરું થયા પૂર્વે મે તેને ઓળખ્યા છે એથી તેને બાર વરસ ફરીથી વનવાસ કરાવવેા જોઈએ. (તેને ભીષ્મે આપેલા ઉત્તર સારુ ભીષ્મ શબ્દ જુએ.)
તે પછી કણ ઇત્યાદિનું ખેાલવું થઈ રહ્યા પછી બૃહન્નટાએ ઉત્તરને સર્વાંનાં રથ, ધ્વજા, ચિહ્ને વગેરે સમજાવ્યાં; અને તે પ્રમાણે તે તે જગ્યાએ પેાતાના રથ લઈ જઈ, દરેકની સાથે યુદ્ધ કરી ગાધન ગામ ભણી વાળ્યું. / ભાર॰ વિરાટ॰ અ૦ ૪૭-૬૬.” પછી બૃહન્નટાએ શસ્ત્રાસ્ત્ર વગેરે પૂવે" જ્યાંથી લીધાં હતાં ત્યાં મૂકયાં અને નગરથી આણેલા રથમાં બેસીને નગર તરફ જતાં જતાં તેણે ઉત્તરને કહ્યું કે નગરમાં જઈ અમારી પ્રસિદ્ધિ કરીશ નહિ, મેં તને જે જે કહ્યું છે તે હમણાં તારા મનમાં જ રાખી મૂકજે અને વિરાટ પૂછે તે કૌરવાના પરાજય તેં જ કર્યો એમ કહેજે. મારું નામ ક્રેઈને જાણી જવા દઈશ નહિ. આવું કહી નગરમાં આવતાંની સાથે જ નિત્યક્રમ પ્રમાણે નૃત્યાગારમાં