________________
શ્રાપી
શ્રીપણી" ભારતવષીર્ષીય નદીવિશેષ.
શ્રીભાનુ સત્યભામાની કૂખે થયેલા કૃષ્ણના પુત્ર. શ્રીમતી અબરીષ રાજાની કન્યા. નારદ અને
પર્યંત બન્ને એને પરણવાને ઉત્સુક હતા, પરંતુ એ બન્નેને મૂકીને વિષ્ણુને જ પરણી. આ વિષ્ણુ તે વૈકુઠવાસી વિષ્ણુ સમજવા નહિ, શ્રીમાન્ આ નામના વસુને પુત્ર. શ્રીમાન (૨) સેામવંશી પુરુકુળના નીપ અથવા અણુહ રાજાની બીજી સ્રીથી થયેલા સે। પુત્રા પૈકી માટેા પુત્ર.
શ્રીમાન્ (૩) દત્તત્રેયના પુત્ર નિમિ ઋષિને પુત્ર/
ભાર॰ અનુ૦ ૧૩૮–૧ શ્રીરંગ ભારતવષીય તીવિશેષ.
શ્રીવત્સ વિષ્ણુ અને કૃષ્ણના વક્ષસ્થળ ઉપરનું વાળના ગુચ્છા જેવું અગર લાખા જેવું ચિહ્ન. શ્રીવહુ સવિશેષ. / ભાર॰ આ૦ ૩૫–૧૩. પ્રાગૈલ શ્રી પતનું ખીજુ નામ. પૂર્વે શિશુપાલની શુક્તિમતી નગરી આ સ્થાનની સમીપ જ હશે.
શ્રુત પાંચાલના દ્રુપદ રાજાને એક પુત્ર. એ ભારતના યુદ્ધમાં રાત્રિયુદ્ધમાં અશ્વત્થામાને હાથે મરણ પામ્યા હતા. / ભાર૰દ્રો॰ અ૦ ૧૫૬-૧૮૨. શ્રુત (૨) સૂર્ય વશીય ઇવાકુ કુળના ભગીરથ રાજાના બે પુત્રામાંના એક.
શ્રુત (૩) વિદેહવંશીય સુભાષણુ નામના જનકને પુત્ર, નામા નામના જનકના પિતા, શ્રુત (૪) કૃષ્ણના કાલિંદીને પેટે જન્મેલા પુત્રામાં
એક.
શ્રુતકમાં ધૃતરાષ્ટ્રના સે। પુત્રોમાંના એક. શ્રુતકમાં (૨) પાંડુપુત્ર સહદેવના, દ્રૌપદીની ખે જન્મેલા પુત્ર. એ મહારથી હતા. એનું ખીજુ નામ શ્રુતસેન હતું. / ભાર॰ ભી૦ ૪૫–૬૬, દ્રોણુ
૨૩-૩૨.
શ્રુતકર્મા (૩) પાંડુપુત્ર અર્જુનનેા દ્રૌપદીની કૂખે થયેલા પુત્ર. એનું બીજુ નામ શ્રુતકીર્તિ. / ભાર૦ આ૦ ૨૪૭–૭૫, ૦ એવું સુદક્ષિણ નામના ગ્રામ્માજ
મ્રુતદેવ
રાજાની સાથે | યુદ્ધ કર્યું હતું. / ભાર॰ ભી૦ ૪૫-૬૬ ૦ રાત્રે તે તંબુમાં ઊંધતા હતા તે વખતે અશ્વત્થામાએ એને માર્યા હતા. / ભાર॰ સૌ –૬૬. શ્રુતકીતિ વિદેહવંશીય કુશધ્વજ રાજાની કન્યા, દશરથના પુત્ર શત્રુઘ્નની સ્ત્રી. / ૧૦ રા ખા
૨૨૭
સ૦ ૭૩.
શ્રુતકીતિ (૨) યદુકુળના શૂરરાજાની કન્યા, વસુદેવની બહેન, કૃષ્ણની ફાઈ અને કેકય રાજા ધૃષ્ટકેતુની સ્ત્રી. શ્રુતકીતિ (૩) પાંડુપુત્ર અર્જુનને દ્રૌપદીને પેટ થયેલા પુત્ર. (શ્રુતકમાં શબ્દ જુએ.) એનું ખીજું નામ શ્રુતકર્મા હતું. / ભાર૰ આ૦ ૬૩-૭૪, ૬૪૧૬૫, ૨૪૭–૭૫, દ્રોણુ૦ ૨૩–૩૩. ♦ શલ્કે એને હરાવ્યા હતા. / ભાર૦ ૪૦ અ૦ ૧૩. શ્રુતજય સેામવંશી પુરુરવા રાજાના પુત્ર સત્યાયુ
તા પુત્ર.
શ્રુત જય (૨) ત્રિગને ક્ષત્રિય. એને અર્જુને માર્યા હતા. / ભાર૦ ૪૦ ૧૮-૧૧શ્રુતદેવ મિથિલા નગરીમાં બહુલાશ્વ જનક રાજ્ય કરતા હતા તે સમયમાં આ શ્રુતદેવ ત્યાં રહેતા હતા. એ જબરા જિતે દ્રિય, સદ્ગુણસ'પન્ન અને પરમ સમાધાની હતા. પરંતુ પોતાની નગરીમાં આવે! ગુણી પુરુષ રહે છે એવી બહુલાશ્વને ખબર જ નહે!તી. એક સમયે કૃષ્ણના મનમાં ઇચ્છા થઇ કે આપણે એ બ્રાહ્મણના દર્શને જઈએ, કેમ કે શ્રુતદેવ મેટા બ્રહ્મનિષ્ઠ હતા, એ કૃષ્ણને ખબર હતી. પેાતે દ્વારકાથી મિથિલા નગરીમાં આવી શ્રુતદેવને ત્યાં ગયા. એણે કૃષ્ણનું બહુ ઉત્તમ પ્રકારે આતિથ્ય કર્યું અને કેટલાક દિવસ મહેમાન તરીકે રાખ્યા. આ વાતની બહુલાર્શ્વને ખબર પડતાં જ એ પેાતે શ્રુતદેવને ત્યાં આવ્યા અને એને જાણુ થઇ કે પેાતાની નગરીમાં આવા મહાન બ્રહ્મવેત્તા રહે છે. અત્યાર સુધી આવા બ્રાહ્મણની એને ખબર જ ન પડી એથી એને ઘણા ખેદ થયેા. પણ કૃષ્ણે એના મનનું સમાધાન કર્યું. પછી બહુલાવે શ્રુતદેવ સહિત પાતાને ત્યાં પધારવાને વિનતી કરી. કૃષ્ણે પોતાના યેાગબળે પેાતાનું ખીજુ`