SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ શુચી ભાર૰ સ૦૧૦-૧૧, શુચી તામ્ર ને પેટે કસ્યપથી થયેલી કન્યાઓમાંની એક. શુ ડિક કહ્યું પોતાના દિગ્વિજયમાં જીતેલે દેશવિશેષ/ ભાર૦ ૧૦ ૦ ૨૫૪ ૦ આ દેશ કઈ બાજુએ અને કયાં હતા તે ઉપલબ્ધ નથી. શુદ્ધ સેામવંશી આયુપુત્ર અનેના રાજને પુત્ર. શુચિ નામના રાજા એનેા પુત્ર થાય. શુદ્ધ (૨) ઇન્દ્રસાવણિ સપ્તર્ષિ આમાંને એક. મન્ત્ર તરમાં ૧૧૮ થનારા ૮૧-૭૭. શુદ્ધાસ્પદ તીર્થવિશેષ. / ભાર૦ ૧૦ શુદ્ધોદ પુષ્કરદ્વીપની આસપાસનેા મીઠા પાણીને મહાસમુદ્ર. એ ચેાસઠ લાખ યાજન પહેાળા ઢાઈ એની આજુબાજુ દસ કરાડ યાજન પહેાળી સ્વ - મય ભૂમિ આવેલી છે. શુદ્ધોદ (૨) સૂર્યવંશી ઇક્ષ્વાકુ કુળના અંતિરક્ષ વંશના શાય રાજાના પુત્ર. એના પુત્રનું નામ લાંગલ અથવા પુલ રાજા હતું. શુનક ધૃતાચી અને ચ્યવનના પુત્ર પ્રમતિના પુત્ર રુરુના પુત્ર, મેનકાને પેટે વિશ્વાવસુથી ઉત્પન્ન થયેલી પ્રમદ્રરા એની સ્ત્રી થાય. પ્રમદરાને મેનકાએ નદી તીરે નાખી દીધી હતી, ત્યાંથી દયાળુ સ્થૂલકેશ ઋષિએ પાળીને માટી કરી આ નામ પાડયું. સ્થૂલકેશના આશ્રમમાં એકદા રુરુ આવ્યા હતા. એ પ્રમદરાને જોઈ મેાહિત થયા અને ઋષિએ એ કન્યા એને આપી, રુરુ અને પ્રમદ્રરાના પુત્ર તે આ શુનક શાનકના પિતા. / ભા॰ બા° ૮; ભાર॰ સ૦ ૪; ભાર॰ અનુ॰ ૮. શુનક (૨) સેમવ થી આયુપુત્ર ક્ષેત્રવૃદ્ધના ગૃત્સમદ નામના પુત્રને પુત્ર. એને પુત્ર તે શૌનક રાજા. / ભાર૰ આ ૮-૩૮. શુનઃરોપ શુનઃપુચ્છ ભગુકુલે ૫ત્ન અજીગત નામના બ્રાહ્મણુને! પુત્ર. ત્રણ ભાઈઓમાં આ જ્યેષ્ઠ હતા. શુન:રોપ ભગુકુલાત્પન્ન અજીગ નામના બ્રાહ્મણુને વચેટ દીકરા, એના સબંધો હકીકત મળે છે કે સૂÖવંશી પ્રસિદ્ધ હરિશ્ચન્દ્ર રાજાને બહુ કાળ પર્વ'ત સતિ નહે।તી. આથી એ વસિષ્ઠને પ્રાર્થના કરી કે મારે સ ંતતિ થાય એવું કરે. વિસષ્ઠે એને વરુણનું આરાધન કરવાનું સૂચવ્યું. હરિશ્ચન્દ્રે લાગલું જ આરાધન કરવાનું શરૂ કર્યું. કેટલાક કાળ એની ભક્તિ વડે વરુણ પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે તને પુત્ર થશે, પણ તે થાય એટલે તુ મને એને ભેગ આપશે. આ ખેલી હરિશ્ચન્દ્રને બહુ દુષ્કર તેા લાગી પણ એણે કબૂલ કર્યું.. વરુણ તથાસ્તુ કહીને સ્વસ્થાન ગયા પછી કેટલેક કાળે હરિશ્ચન્દ્રને ત્યાં પુત્ર પ્રસવ્યા. એણે એનું નામ રાહિત પાડયું, હરિશ્ચન્દ્રને ત્યાં પુત્ર થતાં જ વરુણે આવીને એને કહ્યું: રાજા, તને પુત્ર થયા. હવે એ પુત્રને તું મતે યજ્ઞ કરીને ભાગ આપ. રાજા કહે : હજુ એને દસ દિવસ તા થયા નથી. એને દસ દિવસનેા થવા ઘો, દસ દિવસ પછી વરુણુની માગણીના જવાબમાં એણે મહિનાની મહેતલ માગી. પછી વળી કહ્યું કે એને દાંત આવ્યા પછી આપીશ. આ પ્રમાણે ચૂડાકર્મ (હજામત કરાવીને શિખા રાખવાના સસ્કાર), ઉપનયન સ`સ્કાર, સમાવન વગેરે થયા પછી આપીશ, એમ બહાનાં કાઢયાં. આમ એણે વરુણની માગણી પાછી ઠેલ્યા કરી. આ વાતની રહિતને ખબર પડવાથી એના મનમાં આવ્યું કે જરૂર પિતા મારા ભેગ વરુણુને આપશે, માટે અહીં*થી નાસી છૂટયા ર્હ।ઈએ તા ઠીક. એમ ધારી એ અરણ્યમાં ચાલ્યે ગયા. થુનક (૩) વિદેહવ‘શી ઋત સત્તાવાળા જનકના પુત્ર, વીતિહવ્ય જનક તે આના પુત્ર થાય. શુનક (૪) રિપુંજય રાજાના દુષ્ટ અમાત્ય. એણે રિપુ જય રાજાને મારીને પેાતાના પુત્ર પ્રદ્યોતને ગાદીએ બેસાડયા હતા. (૩, રિપુ`જય શબ્દ જુએ.) વરુણુ આમ ઘણીવાર આશાભંગ થયે। હતા પણુ જ્યારે રાહિત જતા રહ્યો ત્યારે તેા. એ કાપાયમાત થયા, અને હરિશ્ચન્દ્રને જલદરના વ્યાધિ થયે. રહિતે અરણ્યમાં આ વાત જાણી એટલે એના મનમાં આવ્યું કે પિતાને વ્યાધિમુક્ત કરવા જોઈએ. આમ ધારીને એ ઘેર આવવા નીકળ્યા. પણ
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy