________________
મહુરથ
મહુરથ સામવંશી પુરુકુળત્પન્ન હસ્તિપુત્ર દેવમીઢ અથવા દિમીઢના વંશના રિપુ જય રાખતા પુત્ર, અહુરૂપ એક રુદ્ર, ભારતમાં કહેલા રુદ્રોમાંથી કયાનુ આ નામ છે તે જણાતું નથી, બહુરૂપ (૨) પ્રિયવ્રતપુત્ર મેધાતિથિના સાત પુત્રમાંના છઠ્ઠો પુત્ર, એને દેશવ –એને નામે પ્રસિદ્ધ છે. બહુરૂપ (૩) શાીપમાંને છઠ્ઠો દેશ-વર્ષી, બહુળ ક્કુપુત્ર એક નાગ. અહુલધ્વજ તામ્રધ્વજ રાજાને પ્રધાન, બહુલા ભારતવષીય નદી/ ભાર૦ ભી૦ ૯ હુલા (૨) કૃત્તિકા નક્ષત્રનું બીજું નામ. મહુલાધ વિદેહવશી વ્રુતિ નામના જનકના પુત્ર એક વેળા કૃષ્ણ અને ત્યાં ગયા હતા. (શ્રુતદેવ શબ્દ જુઓ.) આ જનક પાંડવાના સમયમાં મિથિલામાં રાજ્ય કરતા હતા. એને પુત્ર તે કૃત્તિજનક હુવીતિ એક .િ (૩, અ’ગિરા શબ્દ જુએ.) બહુચ ઋશાખાધ્યાયી બ્રાહ્મણ્ણાની સંજ્ઞા ખચ (ર) એ નામનું ઋગ્વેદનુ એક ઉપનિષત, મલ્હાસી સેામવંશી ધૃતરાષ્ટ્રના સેા પુત્રમાં એક ખાણ પુત્ર, એક દાનવિશેષ. ખાણ (૨) બલિ દૈત્યનો એક પુત્ર (બાણાસુર શબ્દ જુઆ.)
'
માણાસુર એક દાનવ. એની સ્ત્રીનુ નામ અનૌપચ્યા. એ ત્રિપુર બનાવીને અંતરીક્ષમાં જ રહ્યો હતા. મયાસુરે બનાવેલાં ત્રિપુરા અને આ જુદાં છે, એટલે ત્રિપુરાસુરવાળા ત્રિપુર અને આ ત્રિપુર એક સમજવા નહિ. / મત્સ્ય॰ અ૦ ૧૮૬, ખાણાસુર (૨) બલિદૈત્યના સેા પુત્રામાંના મેાટા પુત્ર, એનું બીજું નામ મહાકાલ પણુ હતું એમ જણાય છે. એણે તાંડવનૃત્ય કરીને શ ંકરને બહુ પ્રસન્ન કર્યા હતા. એણે શંકર પાસે વરદાન માગ્યું હતુ કે તમારા એ રુદ્રગણુ મારા નગરમાં રક્ષણુ કરવા રહે અને મારે હજાર હાથ થાય. મહાદેવે એને એ બધું આપ્યું હતું. એને કેટલાક ઇતિહાસ ઉષાચરિત્રમાં છે. (ઉષા શબ્દ જુએ.) માદરાયણ બદરીવનમાં તપ કર્યાના સબબથી કૃષ્ણદ્વૈપાયન વ્યાસનું પડેલું નામ.
બાલધી
બાદરાયણ શુક્રાચાર્યનું નામ. બાદર શ્યામપરાશર કુળમાં થયેલા એક ઋષિ, માભ્રવ્ય વિશ્વામિત્ર કુળના બભ્રુઋષિના પુત્ર અને તેમનુ કુળ. ખાભ્રવ્યાણિ વિશ્વામિત્ર ઋષિના પુત્રામાંના એક. ખાદીષવ સામવંશી પુરુકુળત્પન્ન અજમીઢપુત્ર બૃહષિના વંશજોનું નામ,
બાથ સામવંશી પુરુકુળાપન્ન ઉપરિચર વસુના બૃહદ્રથ નામના પુત્રના વંશજોનુ નામ. માડ એક બ્રહ્મર્ષિ, (૩, અંગિરા શબ્દ જુએ.) ખાલધિ બાલધી શબ્દ જુએ. માધિ (૨) એક બ્રહ્મષ્ટિ (ભૃગુ શબ્દ જુએ,) ખાલધી એક બ્રહ્મર્ષિ, પ્રથમ એને એક પુત્ર થયા હતા, તે મરણ પામવાથી એને બહુ દુઃખ થયું. હવે પુત્ર થાય તે અમર થાય એવી ઇચ્છાથી એવું તપના આરંભ કર્યો. દેવે પ્રસન્ન થઈને તું વરદાન માગ, એમ કહેતાં એણે મારે અમર પુત્ર થાય એવું માગ્યું. એ તે। અપ્રાપ્ત છે એમ કહેતાં એણે ક્યું' કે, આ સામે જે પર્યંત દેખાય છે તે પર્વત રહે ત્યાં સુધી મારા પુત્ર જીવતા રહે એવું તા આપે।. ‘તથાસ્તુ' કહીને દેવ અંતર્ધાન પામ્યા. કાળે કરીને એને એક પુત્ર થયા. એનું મેધાવિ નામ પાડયું. પશુ પર્વતના જેટલા આયુને હેવાથી એ એને લાડમાં પતાયુ કહીને બોલાવતા. કાળે કરીને માટેા થતાં એને ખબર પડી કે મારું આયુષ્ય પર્વત જેટલું છે. આથી એ ઉન્મત્ત થઈ ગયે અને પ્રાણીમાત્રને પીડા કરવા લાગ્યા. એક વખત એન્ડ્રુ ધનુષાક્ષ નામના ઋષિને નિષ્કારણુ બહુ ત્રાસ આપ્યા, તેથી ઋષિએ એને ‘તું મરણ પામીશ’ એવા શાપ દીધે. છતાં એ તત્કાળ મૂએ નિહ. તે ઉપરથી ઋષિને બહુ આશ્ચય થયું. દિવ્ય દૃષ્ટિથી એનુ કારણ શું છે તે જોતાં ઋષિને જણાયું કે એના આવરદા પર્યંત જેટલા છે. એમણે પેાતાના તપેાબળથી પાડાઓ પાસે એ પર્યંતને ખેાદાવીને હતા જ નહિ એવા કરી દીધા તેથી કરીને મેધાવિ તત્ક્ષણુ મરણ પામ્યા. ભાર૦ વન॰ અ૦ ૩૧૫,