________________
તાડ
તાંડિ તડ ઋષિનો પુત્ર અને વંશજ. તાથય કશ્યપનું નામાન્તર J ભાગ – ૨૧. તાપી ભારતવષીય નદી, (વિષ્ય શબ્દ જુએ.) સૂયે પેાતે ઉષ્ણતાથી પેાતાનું રક્ષણ કરવાને ઉત્પન્ન કરેલી નદી. મુલતાઈના સરાવરમાંથી એ નીકળે છે. / ભાગ૰ ૫–૧૯–૧૮, તોમસમનું પ્રિયવ્રત રાજાને ખીજી સ્ત્રીથી થયેલા ત્રણ પુત્રામાંથી ખીજો પુત્ર. એ ચાલુ શ્વેતવારા કલ્પમાં થઈ ગયેલા ચેાથે। મનુ છે, એના સત્તાકાળને તામસ મન્વંતર કહ્યો છે. એને અકષ, ધન્દી, તપે ઘતિ, પરંતપ, તપેાભાગ અને તાયેાગી, પૃથુ, ખ્યાતિ, નર, કેતુ ઇત્યાદિક નામાન્તરવાળા દસ પુત્રા હતા. એના સત્તાકાળમાં જ્યાતિર્ધામાં ઇત્યાાંદ નામાન્તરવાળા કવિ, પૃથુ, અગ્નિ, અકિપ, કપ, જપ અને ધીમાન વગેરે સપ્તષિ હતા. વિકૃતિપુત્ર સત્યક, હરિ, વીર, ઇત્યાદિ નામના સાધ્ય સંજ્ઞા વડે પ્રસિદ્ધ દેવ હતા. એના સત્તાકાળમાં
સ્વ માં ત્રિશિખ નામનો ઇન્દ્ર હતા. રિમેધા નામના બ્રાહ્મણની હરિણી નામની સ્ત્રીના ઉદરથી હરિ નામે વિષ્ણુના અવતાર ઇન્દ્રની સહાયતા કરવા થયા હતા. એ અવતારે વિષ્ણુએ ગજેદ્ર અને મગરને ઉદ્દાર કર્યાં હતા. એ મન્વ ંતરમાં ગજેંદ્રમેાક્ષ થયા હતા. / ભાગ૦ ૮ ર્સ્ક અ૦ ૧; મત્સ્ય અ૦ ૯ તામિસ્ર પરદ્રવ્ય અને પરસ્ત્રી હરણ કરનારાને આ નરકમાં જવું પડે છે. ત્યાં અંધકાર હેાય છે. તામ્ર મહિષાસુરને ધનાધ્યક્ષ. (૨. મહિષાસુર શબ્દ જુઆ.)
તામ્ર (૨) મૂર્રદૈત્યના સાત પુત્રામાંને એક. સુર શબ્દ જુએ.) તાવ્રતપ્ત રાહિણીની કુખે કૃષ્ણને થયેલા પુત્રામાંને
એક.
પ
Jain Education International
તારક—તારકાસુર
તામ્રપણી (૨) ભારતવર્ષીય નદી, (૨. હિમાલય શબ્દ જીઆ.)
તામ્રલિપક દેશવિશેષ, સલાઈ નદી અને હુગલી નદીના સંગમની ઉપરવાસે આવેલું હાલનું તામલક તે જ,
તામ્રલિમ કટદેશાધિપતિ એક રાજા./ભાર૦ સભા
તામ્રāપ દ્વીપવિશેષ, રાજસૂયયજ્ઞના દિİગ્વજયમાં
સસ્તુદેવ અહીં ગયા હતા. / ભાર॰ સ૦ ૩૨-૭૦ તામ્રધ્વજ મયૂરધ્વજ રાજ્યને પુત્ર. તામ્રપણી ભારતવર્ષીય નદી. (૩. મહેન્દ્ર શબ્દ જુએ.)
૨૯
૩૧.
તામ્રલેાચન એક શિવગણુ.
તાગ્રા કશ્યપની સ્ત્રી, એને સ્પેની, ભામી, સુગ્રીવી કૃત્રિકા, શુચિ, કાકી અને ધૃતરાષ્ટ્રી એવી આ કન્યાએ હતી, એવું પુરાણાન્તરે જણાય છે. તામ્રા (૨) વદેવની સ્ત્રીએમાંની એક. તામ્રા (૩) નીવિશેષ. / ભાર૦ ભી૦ ૯–૨૮. તામ્રારુણ ભારતષીય તીર્થ. તામ્રો” એક ગધઈ,
તાર મયાસુરને સાથી, એક દૈત્યવિશેષ. / મત્સ્ય
તારક-તારકાસુર ત્રિપુરમાંના એક દૈત્ય, (ત્રિપુર શબ્દ જુઓ.) અને તારાક્ષ અથવા તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્સાલી એવા ત્રણ પુત્રા હતા. / ભાર૦ ૩૦ અ૦ ૨૪; ભા॰ શલ્ય અ૦ ૪૭; ભાર૦ અનુ અ૦ ૧૩૩, (નરકા-તારક-તારકાસુર (૨) નુપુત્ર દાનવામાંના એક. તારક–તારકાસુર (૩) વજ્રાંગ દંત્યને વરંગીને પેટ થયેલા પુત્ર. એણે પરિયાત્ર પર્યંત ઉપર રહીને ઉગ્ર તપ કર્યું અને બ્રહ્મદેવને પ્રસન્ન કરીને એમની પાસે અમરત્વ માગ્યું. એ બ્રહ્મદેવે માન્ય કર્યુ· નહિ, આ ઉપરથી એણે ફરી માગ્યું કે સાત દિવસના છાકરા સિવાય ખીજા કાઈને હાથે મારું મૃત્યુ ન થાય એમ કરે!. બ્રહ્મદેવ ‘તથાસ્તુ' કહીને સ્વલે કે
અ૦ ૧૭૭.
તાર (૨) રામની સેનાના અધિપતિ એક મેટા વાનર, / ભા૨૦ વન૦ ૦ ૨૮૬,૦ એની કન્યા રુમા તે સુગ્રીવની સ્ત્રી,
તાર (૩) રામની સેનાના એ નામના ખીન્ને બલાયક્ષ વાનર.
For Private & Personal Use Only
www.jainelibrary.org