________________
તતિ
તતિ ધૂમ્ર પરાશર કુળના એક ઋષિ તંત્રીપાલ અજ્ઞાતવાસના સમયમાં વિરાટને ત્યાં સહદેવે ધારણ કરેલું નામ / ભાર૦ વિરાટ૦ અ૦ ૪. તંતુ એકડાની સત્તાવાળા વિશ્વામિત્ર ઋષિના પુત્રોમાંના એક.
તનુમાન અગ્નિવિશેષ.
તત્પુરુષ શિવના એક અવતાર,
તત્પુરુષકપ જે કલ્પના આરંભમાં તત્પુરુષાવતાર થયેા તે. બ્રહ્મદેવના ચાલુ માસમાં એક વસમે દિવસ (૪. ૪૫ શબ્દ જુએ.) તત્ત્વદ્રશી રૈવત મનુના દસ પુત્રામાંને એક. તત્ત્વદર્શી' (૨) દેવસા`િ મન્વન્તરમાંના સ
માંના એક.
તત્ત્વદશી (૩) સુદરદ્ર નામના બ્રાહ્મણના ચારમાંને એક પુત્ર (પિતૃવતી શબ્દ જુએ.) ત‘દુલિકાશ્રમ ભારતવષીય તી તનુ એ નામને ઋષિ. ઋષભકૂટ પર્વત પર રહેતા ઋષભ નામના ઋષિ સાથે એને સંવાદ થયે। હતા. તપ સસલાકમાંના છઠ્ઠો તપાલક તે, તપતી વિવસ્વાન સૂર્યને છાયાને પેટે થયેલી ફ્રન્યા. એ સામવંશી અજમીઢ રાજાના પૌત્ર અને રાજાના પુત્ર સવરણુ રાજાને પરણી હતી. તપતી (૨) ભારતવી"ય નદી (વિષ્ય શબ્દ જુઓ.) તપન સૂર્યનું એક નામ, તપન (૨) કળું મારેલા પાંડવ પક્ષના એક પાંચાળ / ભાર૦ ૦ અ૦ ૪૩,
તપન (૩) ગજ વાનરે મારેલા રાવણુના પક્ષને એ નામના રાક્ષસવિશેષ / વા૦ રા યુ॰ સ૦ ૪૩, તપન (૪) અમૃતનુ’ રક્ષણ કરનાર દેવવિશેષ / ભાર૦
આ૦ ૩૨-૧૮,
૨૧૩
તપસ્ય વર્ષના બાર માસ લેખે બારમા મહિને. એની પૂર્ણિમાએ ફાલ્ગુનિ નક્ષત્ર હાય છે તેથી અને ફાલ્ગુન–ફાગણ કહે છે. એ માસમાં સૂ મડળના અધિપતિ પજન્ય અથવા સવિતા નામના આદિત્ય હૈાય છે. ભરદ્વાજ ઋષિ, સેનજિત્ અપ્સરા, અરાવત નાગ, ઋતુ યક્ષ, વર્ચા રાક્ષસ અને વિશ્વ નામના ગંધવ એ બધા આદિત્યના
Jain Education International
તમકેપ
સમાગમમાં હેાય છે. | ભાગ૦ ૧૨ સ્કં૦ અ૦ ૧૧. તપસ્ય (ર) તામસ મનુના પુત્રમાંના એક તપસ્વી ચક્ષુનુને નવલાને પેટે જન્મેલા પુત્રા
પૈકી એક.
તપસ્વી (૨) રુદ્રસા સર્ણિમાંના એક.
મન્વન્તરમાં થનારા
તા દ્વાશ માસના અનુક્રમમાં વર્ષના અગિયારમા મહિને. એની પૂર્ણિમા મઘા નક્ષત્રમાં આવે છે તેથી એને માઘ માસ કહે છે. એ માસમાં સૂ મ`ડળના અધિકારી પૂષા નામના આદિત્ય હાય છે. ધતાચી નામની અપ્સરા, વાત નામના રાક્ષસ, ધંજય નામના નાગ, સુરુચિ નામના યક્ષ, ગૌતમ નામના ઋષિ અને સુષેણુ નામને ગાંધ પૂષાની જોડે સંચાર કરનારા હેાય છે. / ભાગ૦ ૧૨ સ્ક
અ૦ ૧૧.
તપાત્મક સુરિદ્ર નામના બ્રાહ્મણના ચાર પુત્રામાંના એક (પિતૃવતી શબ્દ જુએ.) તપાતિ તામસ મનુના પુત્રામાં એક. તાધન તામસ મનુના પુત્રામાં એક. તાભાગી તામસ નામના પુત્રામાંના એક ઋક્ષતામૃતિ રુદ્રસાવ િમન્વન્તરમાં થનારા સિ
પૈકી એક.
તામૂલ તામસ મનુના પુત્રો પૈકી એક તાયાગી તામસ મનુના પુત્રા પાકી એક. તાતિ તામસ મનુના પુત્રા પૈકી એક તપેાલાક તપ શબ્દ જુઓ. તપાવન નમ દાતટે આવેલું એક વવિશેષ. તન્નસૂમિ એ નામનું એક નરક. અંગગમન કરનાર આ નરકમાં નખાય છે. ત્યાં લેઢાના તપાવેલા ચીપિયાથી એના શરીરનું માંસ ચૂંટી
કાઢવામાં આવે છે.
તમ એક ઋષિ, શ્રવાઋષિના બેમાંને નાના પુત્ર; એના પુત્રનું નામ પ્રકાશ ઋષિ. (વીતહવ્ય શબ્દ જુઓ.)
તમ-૫ જે કલ્પના આર્ભમાં અંધકાર જ હતા એવા બ્રહ્મદેવના ચાલુ મહિનાનેા અગિયારમા દિવસ (૪. ૩૫ શબ્દ જુઓ.)
For Private & Personal Use Only
www.jainelibrary.org