________________
અગ્નિ
'
કરી પદર દિવસ સુધી અગ્નિને વન બાળવા દીધુ . તરહતરેહની ઔષધિઓ વગેરે ખાવાથી અગ્નિની માંદગી ગઈ અને સ્વાસ્થ્ય થયું. / ભાર૰ આદિ
અ૦ ૨૨૪-૨૨૫.
એક સમયે ઇન્દ્રના કહેવાથી અગ્નિ શિવને યાચવા ગયા. શિવ તે કાળે અંબા સાથે વિહાર કરતા હતા. તેમણે ક્રોધ કરીને અગ્નિને પેાતાનું વી આપ્યુ. અગ્નિ એ વીર્ય પી ગયા, પણ સહુન ન થવાથી ગગામાં પાછુ કાઢ્યુ. એ વી થી કાતિક્રય થયા.
અગ્નિએ કેટલીક ઋષિ પત્નીઓ ઉપર કુદૃષ્ટિ કરી પણ રખેને ઋિષએ શાપ દે એ ભયે એની સ્ત્રી સ્વાહાએ જુદી જુદી ઋષિ પત્નીનાં રૂપ ધારણ કરીને એને સતાબ્યા હતા. રાવણે બધા દેવ વગેરેને પકડીને
પાતાને ત્યાં રાખ્યા હતા ત્યારે અગ્નિ ત્યાં રસાઇ
કરવાના કામ પર હતેા.
દેવે તે યજ્ઞભાગ પહેાંચાડવાનું એને માથે છે. એની સ્ત્રી સ્વાહા યજ્ઞભાગ લે અને અગ્નિ પહેાંચાડે દરેક આહુતિ વખતે સ્વાહાને સંખે'ધાય છે. અગ્નિ (૨) થઈ ગયેલા તામસ નામના ચોથા મન્વન્તરમાં જે સપ્તઋષિએ હતા તેમાં એ નામને એક ઋષિ / મત્સ્ય૦ ૦ ૯, અગ્નિ (૩) ચૌદમા ઇન્દ્રસા નામના હવે પછી થનાર મન્વન્તરમાં થનાર સપ્તઋષિએમાં એ નામને થનાર ઋષિ(ઈન્દ્રસા શબ્દ જુઓ). અગ્નિ (૪) સરસ્વતીને કિનારે આવેલું એક પવિત્ર સ્થળ. અહીં વિદુર તીર્થીયાત્રામાં આવ્યા હતા./
ભાગ૦ ૩-૧૧૨.
અગ્નિ (૫) અગ્નિની સ્ત્રી સ્વાહાને પેટે પાવક, પવમાન અને શુચિ એમ ત્રણ પુત્ર થયા હતા. તેમના વડે ઉત્પન્ન થયેલા પિસ્તાળીસ અગ્નિએ, એ સિવાય સ્વારે।ચિષ નામે પુત્ર અને સુચ્છાયા નામે પુત્રી થઈ હતી, જે ધ્રુવપુત્ર શિષ્યને દીધી હતી./
ભાગ ૪-૧-૬૦
અગ્નિ (૬) કન્યા અને અગ્નિની ધર્મ પત્ની વસુને પેટે થયેલા અષ્ટવસમાંના પાંચમા પુત્ર અગ્નિ
Jain Education International
અગ્નિમિત્ર
}
જન્મ્યા હતા તે. એને વસેાર્ધારા નામે પત્ની અને દ્રવિણુક નામે પુત્ર હતા. / ભાગ૦ ૬-૬-૧૧ અગ્નિ (૭) વરુણે કરેલા યજ્ઞમાંથી ત્રણ ઋષિએ ઉત્પન્ન થયા હતા. તેમાં અગિરા ઋષિએ આને પુત્ર તરીકે ગ્રહણ કર્યા હતા. એ આગ્નિયી દિશાને અધિપતિ હતા. શ્વેતકી રાજાએ કરેલા અપરિમિત યજ્ઞોને લીધે આ અગ્નિને અજીણુ થયું હતું. એણે કૃષ્ણ અને અર્જુન પાસે બ્રાહ્મણુ રૂપે જઈને ખાણ્ડવ વન ખાવા માગ્યું હતુ, જે ખાધાથી એનું અપ્ ટળ્યું હતું.
અગ્નિ (૮) શ્રી
અવધૂતતા
૧૧-૭-૩૩
અગ્નિ (૯) શ્રી ભગવાનનું
એક ગુરુ / ભાગ૦
એક સ્વરૂપ / ભાગ૦
૧૧–૧૬૨૩
અગ્નિકેતુ રાવણુના પક્ષના બે રાક્ષસે. એ બન્નેને
યુદ્ધમાં રામે માર્યા હતા. / વા॰ રા॰ યુદ્ધ॰ અગ્નિજિન્તુ એ નામના એક બ્રહ્મષિ (૩ અગિરા
શબ્દ જુઓ.) અગ્નિતીથ યમુનાના દક્ષિણ ભાગમાંનું એક તી, અગ્નિગ્ધા ઋગ્વેદ અને મનુએ ગણાવેલા પિતૃએના એ વમાંના એક. પેાતાની હયાતીમાં જેમણે ગાપત્ય અગ્નિ રાખી તેમાં હેામ કર્યા હાય તે પિતૃઓ, જેમણે ગાપત્ય અગ્નિ ન રાખ્યા હેાય તે અનગ્નિદગ્ધ પિતૃ' (ડાઉસન, પા. ૮). અગ્નિદુ ભૌમાસુરની પ્રાયોતિષ નગરીની પાસે અનેક કિલ્લાએ હતા, તે પૈકી એક કિલ્લા, શ્રીકૃષ્ણે સુદન વડે એને નાશ કર્યો હતેા./ ભાગ૦ ૧૦
૫૨-૩૪
અગ્નિધારા ગૌતમ વનની પાસે આવેલું એક તીર્થ. અગ્નિભૂ ષડાનન (કાંતિ ક્રેય શબ્દ જુઓ) અગ્નિમાન પ્રાયશ્ચિત્તાગ્નિ વિશેષ ભાર૦ ૬૦
૨૨૩૩૧
અગ્નિમિત્ર શુંગ રાજાઓમાં પ્રથમ રાજા. છેલ્લા મૌર્ય રાજા બૃહસ્થની પછી ગાદી પર આવ્યે હતા. / ભાગ૦ ૧૨–૧–૧૬
For Private & Personal Use Only
www.jainelibrary.org