________________
કલા
કલા (૨) વિભીષણની મેાટી દીકરી, એ વારવાર અશે!કવનમાં જઈ સીતાને રામના કુશળ વમાન કહેતી હતી. વા૦ રા૦ સુંદ॰ સ૦ ૩૭ કલાવતી કાશીપતિની કન્યા. સેામવ ́શના યદુકુળના દશા" રાજાના પુત્ર વ્હેમ અગર દશાની સ્ત્રી, એ દુર્વાસા ઋષિની શિષ્ય ઢાઈ ઘણી જ પવિત્ર હતી. વ્યામરાજા એનું પાણિમહણ કરીને પેતાને નગર લઈ ગયા અને રાત્રે પેાતાના મદિરમાં એને આલિંગન આપતાં એનું શરીર બહુ વ્યથિત થઈ દુઃખ પામવા લાગ્યું. એને પતિ પૂછવા લાગ્યો કે આમ કેમ? એણે કહ્યું કે તમે અભક્ષ્ય પદા ખાધા હશે તેથી એમ થયું હશે. તે ઉપરથી તે ભર્ગ મુનિને શરણુ ગયે। અને શરીર શુદ્ધ કરાવ્યું, પછી એને એનું શરીર ચંદન જેવુ` શીતળ લાગવા માંડયું. / સુંદ॰ બ્રહ્મોત્તર૦.
કલિ કશ્યપ ઋષિને મુની નામની ભાર્યાથી થયેલા દેવગધમાંના એક. (૧ દેવગધવ શબ્દ જુએ.) કિલ (૨) ચાર યુગમાંના ચેાથેા તેમ જ તેને મૂર્તિમાન દેવ દેવને માપે એ યુગ ૧,૨૦૦ વા છે; અને મનુષ્યને માપે ૪,૩૨,૦૦૦ વર્ષના છે. એની સખ્યા અને સધ્યાંશ કાળ દેવમાને બસે વર્ષના અને આપણે માપે ૩૬,૦૦૦ વર્ષના છે. મત્સ્ય૦ ૦ ૧૬૪, ૯ જ્યારે સપ્ત િમઘા નક્ષત્રમાં આવે છે ત્યારે કલિના આરભ થાય છે. / ભાગ૦ ૧૨ સ્ક′૦ ૦ ૩, ૢ હાલ કલિયુગનાં ૫૦૨૮ સૌર વર્ષી ગયાં છે. ચાલુ મન્વંતરમાં આ યુગ ૨૮મે છે. કલિંગ ભારતવી ય ભરત ખંડસ્થ દેશ, એ ઇન્દ્રપ્રસ્થની દક્ષિણે હ।ઈ એની રાજધાની રાજપુર *હેલી છે. પૂવે ત્યાં ચિત્રાંગદ નામે રાજા રાજ કરતા હતા. ભાર॰ શાંતિ॰ અ૦ ૪. • પાંડવના સમયમાં ત્યાં ભાનુમત નામે રાજા હતા, (ભાનુ. મત શબ્દ જુઓ.)
લિંગ (૨) એક નગર અને તેના સબધના દેશ, એ ઇન્દ્રપ્રસ્થની કાંઈક નઋત્ય દિશામાં આવેલ છે. અને એમાં અમરકટક નામે પર્વત આવેલા છે. | વા॰ રા૦ અયા॰ સ૦ ૭૧,
કલિગ (૩) સેામવંશી યયાતિ પુત્ર અનુરાજાના
Jain Education International
૧૨૦
પ
કુળમાં ઉત્પન્ન થયેલા બલિના છ પુત્રા પૈકી ત્રીજો. સુ'તપા રાજાને પૌત્ર.
કલિંગ (૪) દ્રૌપદી સ્વયંવરમાં આવેલા એક ક્ષત્રિય |ભાર૰ આ૦ ૨૦૧–૧૩. કલિયુગ ખીજી અંકની સત્તાવાળા કલિ શબ્દ જુએ, કલિસંતરણ મુખ્ય યજુવે દે।પનિષત્.. કલ્કિ કલિને અંતે સંભલ ગામમાં રહેનાર વિષ્ણુકશી નામના બ્રાહ્મણને ત્યાં થનારા વિષ્ણુને અવતાર ભાર વન અ૦ ૧૯૦,
કકી શ્રીમન્નારાયણને અવતાર | ભાર૦ સ૦ ૫૦
૪૭; ૧૦ ૧૯૨-૯૩; ભાગ૦ ૧૨–૨.
૫ ઉત્તાનપાદના પુત્ર ધ્રુવને ભ્રમી નામની ભાર્યાને પેટ થયેલા બે પુત્રામાં મોટા પુત્ર
*૯૫ (૨) તેર સૈંહિકામાંની એક. (૨ સૈહિ કૈય શબ્દ જુએ.)
૭૯૫ (૩) વસુદેવ વડે ઉપદેવાને થયેલા પુત્ર, ૯૫ (૪) બ્રહ્મદેવના દિવસનું સાધારણુ નામ. આપણા માણસાની ગણતરીના મહિનામાં જેમ ત્રીસ દિવસ હાય છે, તેમ બ્રહ્મદેવના મહિનામાં ત્રીસ કલ્પ હેાય છે. કૃત, શ્વેતા, દ્વાપર અને કલિ એમ ચાર યુગની એક ચેાકડી થાય છે. એવી હુન્નર ચેકડી થાય એટલે બ્રહ્મદેવને સવારથી સંધ્યાકાળ પતના કેવળ દિવસ થાય. એટલા જ સમયની એમની રાત્રિ, આમ એક અહેારાત્રને ૫ એવુ નામ આપ્યું છે. બ્રહ્મદેવના એક દિવસમાં સ્વર્ગમાં ચૌદ ઇન્દ્ર અને પૃથ્વી પર ચૌદ મનુએ થાય છે. દરેક મનુને આપણી માણુસની ગણતરીનાં ૪૩,૨૦,૦૦૦ વર્ષ ના સમય મન્વંતર કહેવાય, ઉપર લખેલા માપ પ્રમાણે બ્રહ્મદેવનું સે। સંવત્સરનું આયુષ્ય છે, તેમાં પચાસ એટલે પ્રથમ પરા પૂરું થયું અને ખીજું પરાં ચાલે છે. એમાં કેટલાં વર્ષ થયાં, અને કયા વર્ષોંના કયા માસ ચાલે છે, એ કાઈ પ્રથામાંથી જણાતું નથી. પરંતુ જે માસ ચાલુ છે તેમાં પચ્ચીસ ૪૫ (બ્રાહ્મ દિવસ) થઈ ગયા છે અને હાલ છવ્વીસમા દિવસ ચાલે છે. હવે ચાર દિવસ થવાના છે. આ ૩૫વ્યવસ્થા ભારતાદિ ગ્રંથમાં મૂળે જ નથી. પરંતુ
For Private & Personal Use Only
www.jainelibrary.org