________________
કર્મકૃતાવસ્થા/કલ્પાતીત દેવ
ઢાંકનાર, અથવા સુખ-દુઃખ
આપનાર.
કર્મકૃતાવસ્થા ઃ જ્ઞાનાવરણીયાદિ કર્મો વડે કરાયેલી
આત્માની
અવસ્થા.
કર્મગ્રંથ : કર્મવિષયક પ્રકરણ; જેમાં કર્મોનું સ્વરૂપ છે તે. કર્મપ્રકૃતિ : શ્રી શિવશર્મસૂચ્છિત કમ્મપયડી એ જ કર્મપ્રકૃતિ. અથવા બંધાતાં કર્મોના ભેદો ૧૨૦-૧૨૨-વગેરે.
કર્મબંધ : આત્માની સાથે કર્મોનું ચોંટવું, જોડાવું, વળગવું. કર્મભૂમિ : જ્યાં અસિ-મસિ-કૃષિનો વ્યવહાર છે તેવાં ક્ષેત્રો. પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ. કર્મભૂમિજન્યઃ કર્મભૂમિમાં જન્મેલા, ૨૪ તીર્થંકરાદિ, ૬૩ શલાકાપુરુષો, કર્મભૂમિજન્ય જ હોય છે.
કર્મમેલ : આત્મામાં બંધાયેલો કર્મોરૂપી કચરો.
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથનું આ નામ છે. બાંધેલાં કર્મો ઉદયમાં આવે તો શું શું ફળ આપે તેનું વર્ણન જેમાં છે તે.
કર્મસ્તવ : બીજા કર્મગ્રંથનું નામ છે. કર્મોનું
સ્વરૂપ
જણાવતાં
Jain Education International
૩
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
જણાવતાં ભગવાન મહાવીરસ્વામીની જ્યાં સ્તુતિ છે તે. કલહ : કજિયો, કંકાસ, કડવાશ, વેરઝેર.
કલાલ ઃ દારૂ વેચનાર, દારૂ
બનાવનાર.
કલિકલહ : કલિયુગમાં થતા વધારે ઝેરી ઝઘડા, ભારે કજિયો. કલિકાલ. : કળિયુગનો કાળ, કલિયુગનો સમય.
કલિકાલસર્વજ્ઞ : કલિયુગમાં જાણે સર્વજ્ઞ જ જન્મ્યા હોય તેવા. કલુષિત : ગંદું, મેલું, કચરાવાળું,
હલકું, તુચ્છ, સાર વિનાનું. કલ્પ ઃ આચાર, નાનામોટાની
મર્યાદા, ઇચ્છા, વાસના. કલ્પના ઃ મનથી માની લેવું, બુદ્ધિથી અનુમાન કરવું તે.
કલ્પવૃક્ષ ઃ ઇચ્છાઓને સંતોષે તેવું વૃક્ષ, મનમાગ્યું આપનાર. કલ્પસૂત્ર : આચારને સમજાવનારું
સૂત્ર, સાધુસમાચારી કહેનારું તથા મહાવીરસ્વામી આદિ તીર્થંકર પરમાત્માઓનું ચરિત્ર. કલ્પાતીત દેવ ઃ અનુત્તર અને પ્રૈવેયક દેવો, સ્વામી-સેવક સંબંધી આચાર વિનાના, સર્વ સરખા અમિન્દ્ર દેવો.
For Private & Personal Use Only
www.jainelibrary.org