________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
૧૨૫
કે વાર્તાલાપમાં અન્ય વ્યક્તિઓનું સીધી રીતે કે આડકતરી રીતે ભારોભાર ખંડન જ આવતું હોય તેવું વ્યાખ્યાન અથવા તેવો વાર્તાલાપ.
વીતરાગતા ઃ જેના આત્મામાંથી
રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન આદિ દોષો ચાલ્યા ગયા છે તેવી સંપૂર્ણ નિર્દોષ અવસ્થા, આનું જ નામ “વીતરાગ દશા” પણ કહેવાય છે.
વીતરાગપ્રણીત (તત્ત્વ) : વીતરાગ
પરમાત્માએ બતાવેલું જે તત્ત્વ. વીતરાગપ્રણીત ધર્મ : વીતરાગ
પરમાત્માએ બતાવેલો જે ધર્મ. વીરપુરુષ : બહાદુર પુરુષ, બળવાન પુરુષ, ઉપસર્ગોમાં ટકી રહેનાર.
વીર્ય ઃ શક્તિ, બળ, પુરુષતત્ત્વ, શુક્ર, પુરુષશક્તિ.
વીર્યાચાર : પોતાના શરીરમાં પ્રાપ્ત થયેલી શક્તિનું ધર્મકાર્યમાં વાપરવું, શક્તિ છુપાવવી નહીં તથા ઉલ્લંઘન કરવું નહીં.
Jain Education International
વીતરાગતા/વૈક્રિય સમુધ્ધાત
કરવો. ઇચ્છાઓને દાબવી, છ બાહ્ય તપમાંનો એક તપવિશેષ.
વૃદ્ધાનુગામી : વડીલોને અનુસરવું,
ઉપકારીઓની પાછળ ચાલવું.
વૃદ્ધાવસ્થા : ઘડપણ, પાકી ગયેલી વય, જરાવસ્થા.
વેદ : બ્રાહ્મણાદિમાં પ્રસિદ્ધ ધર્મશાસ્ત્રો, ઋગ્વેદ, યજુર્વેદ વગેરે. વેદનાસમુધ્દાત ઃ શરીરમાં અસાતા
વેદનીયના ઉદયથી પીડા થાય ત્યારે સર્વ આત્મ-પ્રદેશો સ્થિર કરી, સમભાવ રાખી, પીડા ભોગવી, અસાતાનાં દલીકોનો જલ્દી તરત નાશ કરવો તે. વેદનીય કર્મ : સાતા-અસાતારૂપે ભોગવાય તેવું ત્રીજું કર્મ.
વેધકતા : રાધાપૂતલી વીંધીને વિજય મેળવનાર, વેધકતા વેધક લહે મન.”
વેરઝેર ઃ પરસ્પર વૈમનસ્ય, અંદરઅંદરની દાઝ-ઈર્ષ્યા.
વૈક્રિય શરીર ઃ એક શરીર હોતે છતે બીજાં અનેક શરીરો બનાવવાની જે લબ્ધિ-શક્તિ તે, નાનાંમોટાં આદિ નવાં નવાં આકારે શરીરો બનાવવાં.
વૃત્ત : બનેલું, થયેલું, ચરિત્ર, વૃત્તાંત એટલે કથા; થાળી જેવો ગોળ. વૃત્તિસંક્ષેપ ઇચ્છાઓને કાબૂમાં | વૈક્રિય સમુધ્દાત : વૈક્રિય શીર
લેવી, ઇચ્છાઓ ઉપર કંટ્રોલ
બનાવતી વખતે આત્મપ્રદેશો
For Private & Personal Use Only
www.jainelibrary.org