________________
દેશી શબ્દ સંગ્રહની પ્રસ્તાવના
પ્રસ્તાવના અંગે જે મુદ્દા અને સુયા છે તે આ પ્રમાણે છે
૧ ગ્રંથનુ નામ, મૂળગાયાસખ્યા, ઉદાહરણુગાથાસખ્યા વગેરે ર ગ્રંથકાર તથા તેમની કુશળતા
૩ દેશી પ્રાકૃતને પશ્ર્ચિય તથા તે અંગેના પ્રાચીન નિર્દેશે! ૪ જુદા જુદા દેશી શબ્દ સંગ્રહકારાને નામ નિર્દેશ
૫ ગ્રંથની મૂળગાથાઓમાં તથા વૃત્તિમાં આવેલ વિશેષ હકીકતો
- ઉદાહરણ ગાથાઓમાં વણુ વેલ વિષયે તથા તે દ્વારા જણાતી તત્કાલીન પરિસ્થિતિ
૭ સશોધન તથા શ્ર'થમાં વપરાયેલ પુસ્તકાના સ'કેતે। અને સંદર્ભગ્રધ્રાનાં નામ તથા પ્રસ્તુત સંપાદનની વિશેષતા
૧. ગ્રંથનુ નામ
પ્રસ્તુત સંગ્રહનું નામ દેશીનામમાલા પ્રસિદ્ધ જ છે તે તે બાબત પ્રથમ મુદ્દાની શી જરૂર છે ? પ્રશ્ન તેા બરાબર છે પણ ગ્રંથકારે પેાતે ગ્રંથનું નામ દેશીનામમાલા સ્વીકારેલ નથી પણ આ ગ્રંથની ગાથા ૭૮૩મમાં ગ્રંથનુ નામ દેશી શબ્દ સંગ્રહ છે એમ દર્શાવેલ છે. આપણા સ`સ્કૃત સાહિત્યમાં ધનંજય
નામમાલા, પાઈયલચ્છીનામમાલા, અભિધાનચિતામણિનામમાલા અથવા હૈમીનામમાલા, આવા અંતે માપવાળા અનેક કાશગ્રંથા સંસ્કૃતવિદ્યાના પંડિતાના તથા વિદ્યાથી એના ખ્યાલમાં આવેલ છે એટલે પ્રસ્તુત સંગ્રહનું નામ પણ દેશીનામમાલા પ્રસિદ્ધ થઈને પ્રચલિત થયેલ જણાય છે. એથી જેમણે જેમણે પ્રસ્તુત સંગ્રહને સપાતિ કરીને પ્રસિદ્ધ કરેલ છે તે મેટામેટા વિદ્વાન સ્કાલરાએ પણ ગ્રંથકારે સ્વીકારેલ ગ્રંથના ખરા નામ વિશે કશે। ઊહાપ।હ કર્યા વિના જ ગતાનુગતિકપણે પ્રચલિત થયેલ દેશીનામમાલા નામ સ્વીકારીને પેાતપેાતાના સંપાદિત આ સંગ્રહના મુખ પૃષ્ઠ ઉપર પણ આ નામને જ અંકિત કરેલ છે. તે અંકન ગતાનુગતિક છે અને ગ્રંથકારે સ્વીકારેલ નામ જુદું છે તે સપ્રમાણ બતાવવા આ મુદ્દો ઉપસ્થિત કરેલ છે. સંગ્રહકારે આ ગ્રંથનું પુરું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org