________________
૧૪
પૃ૦ ૪ ૫ ૬
પ્રાકૃત ભાષામાં જેમના વ્યવહાર છે–પ્રાકૃત ભાષામાં 8, , , , શૈ, ઔ સ્વરો મુદ્દલ વપરાતા નથી તેમજ ર અને પ પણ મુદ્દલ વપરાતા નથી પણ તે બન્ને ને બદલે એક દંત્ય સ જ વપરાય છે તથા શબદની આદિમાં કઈ પણ શબ્દમાં “” નથી વપરાતો એથી આ દેશી શબ્દસંગ્રહમાં ૪, શ્રદ, , , છે કે આ સ્વરવાળા શબ્દો આપવામાં નથી આવ્યા તેમ જ આદિમાં શું' વાળા અને આદિમાં કે શબ્દના કેઈ પણ ભાગમાં શ કે વાળા શબ્દો પણ આપવામાં નથી આવ્યા. પૃ. ૪ ૫૦ ૩૦
વજનર–જે સ્વર, વ્યંજન કે શબ્દને આદેશ કરવામાં આવે છે તે સ્વર, વ્યંજન કે શબ્દ તથા આદેશ એ વચ્ચે અક્ષરયોજનાની દષ્ટિએ કઈ પણ જાતનું સામ્ય હોવું જોઈએ. સામ્ય જ્યાં ન હોય ત્યાં આદેશ કરવાની પ્રથા ભાષાશાસ્ત્રના નિયમ પ્રમાણે યુક્તિયુક્ત નથી. “પ્રાકૃત વ્યાકરણમાં [ટાકા૨]જાવેલ છે કે શ્રી ને સ્થાને વન્નર, પ્રકાર, ૩Uાર વગેરે આદેશ થાય છેઆમ ગમે તે શબ્દને સ્થાને ગમે તે જાતને આદેશ કરવાની પ્રથા ઠેઠ પાણિનિના સમયથી ચાલતી આવે છે એટલે દરેક વૈયાકરણ એ પ્રથાને અનુસરીને આદેશનું વિધાન કરતો આવ્યો છે અને આચાર્ય હેમચંદ્ર પણ એ જ પ્રથાને અનુસરીને ધાતુઓના આદેશેનું વિધાન કરે છે પણ વાય અને વાર, રથ અને ૩Mાર એ બે વચ્ચે અક્ષરની દૃષ્ટિએ કે સ્થાન પ્રયત્નની અપેક્ષાએ કઈ સામ્ય નથી તેથી વગર, વગર વગેરે રથ ના આદેશ છે એમ સમજવાને બદલે રન્નર, ઉત્તર વગેરે રથ ના પર્યાયવાચક ધાતુઓ છે એમ સમજવું આજની વિચારસરણી પ્રમાણે વધારે ઉચિત છે. હૈમ સંસ્કૃત વ્યાકરણનાં આઠમા અધ્યાયના ચોથા પાકના સૂત્ર ૨ જાથી તે સૂત્ર ૨૫૯ સુધીમાં આ આદેશરૂપ ધાતુઓનો નિર્દેશ છે, પૃ. ૫ ૫૦ ૩૦
અઢારમણિ–આચાર્ય હેમચન્ટે “કાવ્યપ્રકાશની જેવો અલંકાર શાસ્ત્રનો એક મટે ગ્રંથ “કાવ્યાનુશાસન' નામે બનાવેલો છે. જેમાં મૂળ સૂત્રો છે અને તેના ઉપર આચાર્યે પિતે બનાવેલી “અલંકારચૂડામણિ” નામની વૃત્તિ પણ છે. આ પુસ્તક શ્રી. મહાવીર જૈન વિદ્યાલય દ્વારા સારી રીતે સંપાદિત કરાવીને પ્રકાશિત થઈ ગયેલ છે. અહીં પ્રસંગવશાત એ પણ જણાવવાનું જરૂરી છે કે છંદશાસ્ત્રરૂપે આચાર્યું છંદોનુશાસન પણ રચેલું છે અને એ પણ પ્રકાશિત થઈ ગયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org