________________
૩૭૪
દેશીશબ્દસંગ્રહ
ઉદાહરણગાથાवाहामध्ये वामरिकटीः वाणयवधूः वारकराः । कि कम्बुवाहणाओ प्रेक्ष्य वावड ! विमूढः असि ॥५३३॥
વેળુની વચ્ચે-વેલ્થ ઉપર-બેઠેલી સિંહની જેવી કેડવાળી, હાથમાં દારુના પ્યાલાવાળી, શંખના જેવી ડોકવાળી. એવી સંઘેડાવડે બયાં ઉતારનારાની વહુઓને જોઈને હે કણબી ! તું શું વિમૂઢ થાય છે ? અથવા શા માટે તું વિમૂઢ થાય છે ?
वारिज्जो वीवाहे, वासंदी वासुली च कुन्दे ।
वावय--वावणि-वासाणीओ आयुक्त--छिद्र-रथ्यासु ॥६६५॥ वारिज्ज-विवाह-कन्याने वरवा - वावअ-जोडेलो-आयुक्त
स्वीकारवार्नु वावणी-छिद्र-काणु-वावणीआ-खेतरमा वासंदी । कुदर्नु फूल-मोगरो
___ बो बाववानुं काणावा साधन. वासुली
वासाणी-रथ्या-शेरी
ઉદાહરણુગાથાवावयकुमार ! वासंदिदन्त ! वासुलिदतीइ वारिज्जे । यद् दीक्षितः असि तस्मात् मा वासाणि सुलभवावणि भ्रम ॥५३४॥
હે કુંદના જેવા દાંતવાળા ! આયુક્ત–જેડાયેલ-કુમાર ! અથવા આયુક્તના-ગામના મુખીના-કુમારી તું કુંદની જેવા દાંતવાળીના વિવાહમાં દીક્ષિત થયેલ છે તેથી જ્યાં છિદ્રો સુલભ છે એવી શેરીમાં ન ભમ-ન २५.
वाउल्लो प्रलपितरि, वायारो शिशिरवाते ।
वाणीरो जम्बूः , वायाडो कोरे, कृमौ वाडिल्लो ॥६६६॥ वाठल्ल-बोल बोल करनार-वातुल. वाणीर-जांबुनुं वृक्ष. वायार-शिशिर समयनो वायु-वायरो । बायाड-पोपट-वाचाट
। वाडिल्ल-करमियु-कृमि नामनो कीडो ઉદાહરણગાથા–
वाडिल्लो इव पुनः रमस्व वाणीरवने तया अशुच्या । त्वम् अगणितवायारो निघृण ! वायाडवाउल्ल ! ॥५३॥
તેણે જે અશુચિ-અપવિત્ર-છે તેની સાથે, હે બેશરમ અથવા ઘણા વગરના ! અને પોપટની જેવા વાયડા ! તું શિશિર સમયના વાયરને નહીં ગણકારતે જાંબુના વનમાં કરમિયાના કીડાની પેઠે ફરીને રમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org