________________
२८०
દેશી શબ્દસંગ્રહ पडिवेसो विक्षेपे, पचत्तरं चाटु, परिहणं वसने ।
परिहट्टी आकृष्टिः, प्रतिहायां पडिच्छिया चैव ॥४८३॥ पडिवेस–प्रतिद्वेष-विक्षेप
परि हट्ट-परि कृष्टि-आकर्षण-खेंच्यु पचत्तर-चाटु-खुशामतनी वाणी
पडिच्छिया-प्रतोच्छिका-प्रतीहारी परिहण-परिधान-पहेरवान वस्त्र-पहेरण
षडिच्छिया-बोजा देशोसंग्रहकारो छ है, "५२च्या गेटवे લાંબા સમયથી વીં આપેલી ભેંસ हराया
किं परिहण जलायसि शयने कि करोषि कमलपडिवेसं । कुरु पचत्तरनिपुणे ! पडिच्छिए ! हृदयशल्यपरिहहि ॥३८८॥
તું તારું પહેરવાનું વસ્ત્ર શાને ભીનું કરે છે? પથારીમાં કમલને વિક્ષેપ-દ્વેષ-શાને કરે છે ? ચાટ બેલવામાં નિપુણ હે પ્રતિહારી! તું હૃદયના શલ્યને ખેંચવાનું કર-હદયમાંના શલ્યને ખેંચી કાઢ.
पप्फिडियं प्रतिफलिते, पडोहरं पश्चिमाङ्गणके ।
पडुवत्ती पडिसारी जवन्याम् , पसेवओ ब्रह्मणि ॥४८४॥ पप्फिडिय-प्रतिफलिन -प्रतिफलित- पडुवत्तो ।
__ प्रतिबिंबित थq-सामे देखावु । पडिसारी -'प्रतिसीरा-जवनिका-पडदो पडोहर-घरनो पाछळy आंगणु
पसेवभ-प्रसेवक-ब्रह्मा ઉદાહરણગાથા
बाष्पपडिसारिद्विगुणां पडोहरे चन्द्रिकायाः पडवत्ति । करोति मनःपस्फिडिए त्वयि मन्यते दिन पसेवदिनं सा ॥३८९॥
તું મનમાં પ્રતિબિંબિત થતાં-મનમાં તારે વિચાર આવતાં–તેણ અસુની જવનિકા કરતાં બમણી જવનિકા, ઘરના પાછળના આંગણમાં ચંદ્રિકાની આડી કરે છે અને એમ કરતી તેણી દિવસને બ્રહ્માના દિવસ જેવડે લાંબે માને છે.
१ अमरकोशमां (मनुष्यवर्ग का ० २ श्लो० १२०) यवनिका-'पडदा'-ना अर्थमां 'प्रतिसीरा' शब्द आपेलो छे.
२ 'सिव् ' एटले सीव, प्रसेवक एटले प्रकर्षपणे सीवनारो. ब्रह्मा मा जगतरूप पडदाने सीवनारो ज छे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org