SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય વર્ગ ઉદાહરણગાથાझाउलचुण्टनकायें अझीर ! कथं झामरं नियोजयसि । झारुअ-झाडच्छन्ने झिरिंडए एष यत् पतिष्यति ॥२६५॥ નિર્લજજ હે! ઝિંડવા ચુંટવા માટે ઘરડા માણસને શા માટે જે છે? કારણ કે એ ઘડે ચીરી–ગણ ગણું કરતાં નાનાં જીવડાં-અને લતાએથી ઢંકાયેલા જુના કૂવામાં પડી જશે. झंखो वाधविशेषे, झुत्ती छेदे, झुटुं अलीके । झुल्लुरि-झुंटण-झुंझुमुसया गुल्म-प्रवाह-मनोदुःखेषु ॥३४४॥ झुख–'तुणय' नामनुं विशेष प्रकारनुं वाजें झुल्लुरि--गुल्म-नाना छोड-धड के शाखा झुत्ति-छेद-काप वगरनुं झाड झुट्ठ-अलीक-खोटं झुटण-प्रवाह झुझुमुसय-मननुं दुःख झुमुझुमुसय-बोआ संग्रहकारो 'झुझुमुपय'ने बदले 'झुमुझुमुसय' एवो शब्द नोधे छे झुण-झुणइ-जुगुप्सते-घृणा करे छे [ ८-४-१] આ ધાતુને ધાત્વાદેશના પ્રકરણમાં નેધલે છે માટે અહીં કે नथी, गाथातव नास्ति बुझुत्तो झुटणतटझुल्लुरीसु ज्ञातोऽसि । झुझुमुसयवत्या मम कथितं तत्र झुंखवादैः ॥२६६।। તું જૂઠને કાપતે નથી એટલે બેટા બોલે છે, પ્રવાહને કાંઠે પહેલા નાના છેડવાઓમાં તું જાણિત છે એટલે એ છોડવાઓમાં તું ભમ્યા કરે છે. (આ વાત) ત્યાં મનના દુખવાળી તેણીએ તુણયને વગાડનારાઓ દ્વારા મને કહેલ છે झूरं कुटिले, झेरो जरघण्टे, झंदुओ च कन्दुकके । अर्धमहिष्यां झोट्टी, झोडप्पो चणकधान्ये ॥३४५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016081
Book TitleDesi Shabda Sangraha
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1974
Total Pages1028
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy