________________
તૃતીય વ
उद्धारयुगाथा -
कदलीछल्लि छंकुई, अम्बुजछद्दिम-अपि छुछु मन्यते । छलिएण छइल्लप्रिया तेन विना छडचलेन छप्पण्णा ||२३८ ||
વીજળી જેવા ચપળ એવા તે છેલ વિના, ચતુર એવી તેણી છેલની પ્રિયા કેળની છાલને કોવચ જેવી માને છે અને કમળની સેજને-પથારીનેય કૌવચની જેવી માને છે.
छवडी चर्म, छप्पंती नियमो यत्र लिख्यते पद्मम् । तनुके छउयच्छिक्कोलिया, छमलओ च सप्तच्छदे ॥३११॥
छवडी— चर्म - चामडु - चामडी
-
छप्पं ति - षट्पक्ति-जेमा छ लींटीओ
दोरीने कमळ आलेखवुं पडे एवो एक प्रकारनो नियम
૧૭૯
छड्डु – छड्डुइ - छर्दति - मुञ्चति -छांडे छे [ ८-४-९१ ]
छज्ज - छज्जइ - राजते - छाजे छे-शोमे छे [ ८–४–१०० ]
આ બન્ને ધાતુઓને, ધાાદેશના પ્રકરણમાં આપેલા છે તેથી અહીં નથી મતાવ્યા.
उाडुरगुगाथा
यस्य कृते छप्पंती करोषि छउयअङ्गि ! सोऽपि तव कृते । छमलयतले छिक्कोलिओ न मुञ्चति मृगछवडिं ॥२३९॥
પાતળા અ’ગવાળી હૈ ! જેમાં કમળને આલેખવુ પડે એવા ઇતિના નિયમે તુ' જેને માટે કરે છે, તે પણુ, તારા માટે પાતળા થયેલા, સાઇડના વૃક્ષની નીચે રહેતા, મૃગચમને છોડતા નથી.
छठय
छिक्कोलिय
} –पातलुं-तनु-छोयुं
छमलभ - सप्तच्छद - सादडनुं वृक्ष
स्कन्दे छडक्खरो अपि खलु, छासी तक्रे, ऋक्षके छारो । छाही खे, छाईओ मातरः, लघुकमत्स्यके छिद्दो ||३१२ ॥
छडक्खर -- षडक्षर-स्कन्द
छासी - छाश - तक्र
छाही – गगन
छाइ - माता - देवी - जगदंबा
छार-रींछ
छिद्द – नानुं माछ
छाही - 'छाया' अर्थ वाळो 'छाही' शब्द, संस्कृत 'छाया' ऊपरथी नीपजावेलो छे
[ ८-१-२४९ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org