________________
દેશી શબ્દસંગ્રહ
अंजस-ऋजु-सरळ
असिय-दातरडं अद्दाम- दर्पण-मोढुं जोवानो काच
अप्पज्झ-स्ववश-स्वतंत्र अंछिय-खेचेलं
अत्थक्क-अनवसर-अवसर नहि, अव
सर विनानु ઉદાહરણગાથા–
अहायकरया त्वम् अंजसमते ! असियवक्रवा । अंछियहृदयः ताम्यसि किं अत्थक्के अन्-अप्पज्झो ॥ (११)
સરળ મતિવાળા હે ! હાથમાં દર્પણવાળી અને દાતરડાની પેઠે વાંકાં ભવાંવાળી (સ્ત્રી) વડે ખેંચાએલ હૃદયવાળે તું અનવસરે પરવશ થઈને શા માટે તમતમે છે–કાંક્ષા કરે છે ?
अक्कंदो आरक्षे, आम्र-कटाक्षेषु अबिर-अवंगा ।
चन्द्रे अमय-अमयणिग्गमा, च अद्दण्ण-अद्दणा विधुरे ॥१५॥ अक्कंद-रखवाळ
समय -अमृतरूप चन्द्र अंबिर-आंबो
अमयणिग्गम जेमांथी अमृत निर्गमे छे
निकळे छे ते-चन्द्र अवंग-कटाक्ष
अद्दण्ण
-विधुर-आकुळ
अद्दण । अमयणिग्गम
જેમાંથી અમૃત નીકળે છે તે અમૃતનિગમ અર્થાત ચંદ્ર એ રીતે “અમયણિગમ' શબ્દની વ્યુત્પત્તિ કરી શકાય એમ છે છતાં “અમૃતનિગમને “ચંદ્ર” અર્થ સંસ્કૃતમાં-સંસ્કૃતકશેમાં પ્રસિદ્ધ નથી માટે એને અહીં દેશી તરીકે બતાવેલ છે. उहाडराया
अंबिरअक्कंदाए मदनअहण ! अमयणिग्गममुख्या। अमय उद्गमे खेलय तरलअवंगच्छटया अद्दण्णा ! ॥ (१२)
કામથી વ્યાકુળ થએલા અને ચપળ કટાક્ષની છટાથી આકુળ થએલા (હે માનવ !) તું ચંદ્રસમાન મુખવાળી તથા આંબાને સાચવનારીઆંબાની રખવાળણ-સાથે ચંદ્ર ઉગે ખેલ અથવા રખવાળ સાથે તારી જાતને રમાડ.
मत्स्ये अंडओ, अइरो आयुक्ते, अंबडो कठिने । अलय विद्रुमम्, अडणी मार्गे, अलिया-अत्थयारिआ च सखी ॥१६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org