SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વર્ગ સંગ્રહ કરનાર ખુદ વાચસ્પતિ પોતે જ હોય તે પણ એ શબ્દને સર્વ સંગ્રહ થઈ શકે એમ નથી. માટે સંગ્રહ કરવાની દષ્ટિએ દેશીને ઉક્ત શબ્દાર્થ અહીં ન લે પરંતુ અનાદિકાળથી ચાલી આવેલી વિશેષ પ્રકારની પ્રાકૃત ભાષાને જ અહીં દેશી પ્રાકૃત તરીકે સમઝવી. દેશીને આ પ્રદર્શિત અર્થ કરવાથી તેના શબ્દને સંગ્રહ સુખેથી કરી શકાય એમ છે અને દેશના એ જાતના લક્ષણમાં કઈ પ્રકારની અતિવ્યાપ્તિ નથી આવતી. (૪) બે અક્ષરવાળા શબ્દા હવે અહીં તે દેશી શબ્દને સંગ્રહ આપિયે છિયે, તેમાં પેલા બે અક્ષશ્વાળા, પછી ત્રણ અક્ષરવાળા એ જાતનો કમ રાખ્યો છે અને અકારાદિ અનુક્રમની પણ યેજના કરી છે अज्जो जिने, अल्लं दिवसे, अणू च शालिभेदे अंको निकटे, अल्ला अव्वा अम्मा च अम्बायाम् ॥५॥ અન્ન-નન-અર્હ અને યુદ્ધ સંજ-નિર– अल्ल-दिन-दिवस હજા अणु-एक प्रकारनी साळ-जीणा चोखा મળ્યા }–અં-માતા–કાનની अज्ज અ” શબ્દ “જિન” અર્થનો વાચક છે. “અહંત' માટે “દેવજ’ શબ્દ જૈન સાહિત્યમાં અનેક સ્થળે આવેલું છે, તે તે સ્થળે એવાં વચન છે કે “અહંત એટલે દેવજજ” સંગ્રહકાર સુચવેલા “અજ’ શબ્દની સાથે ફક્ત વર્ણવિકારની દષ્ટિએ સરખાવી શકાય એવાં બે પદો સંસ્કૃત ભાષામાં (સાહિત્ય અને કેશમાં) પ્રસિદ્ધ છે. એક “આર્ય અને બીજું અર્થ. “આય” શબ્દને “જિન” કે “બુદ્ધ અર્થ સંસ્કૃત સાહિત્યમાં જાણિત નથી એથી અર્થદષ્ટિએ જોતાં “જિન” કે બુદ્ધ સૂચક “અજજ' પદની સરખામણું સંસ્કૃત “આર્ય સાથે ન કરી શકાય. “અજ' અને “આયમાં વર્ણવિકારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016081
Book TitleDesi Shabda Sangraha
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1974
Total Pages1028
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy