________________
પ્રથમ વગ
નોંધેલા છે ત્યારે એ શબ્દોને કથ' વગેરેના આદેશ તરીકે અમે સિદ્ધ ફ્રેમવર્ વ્યાકરણમાં [૮-૪-૨ યી] સાધી અતાવ્યા છે તેથી આ સંગ્રહમાં એવા વ્યાકરગુદર્શિત કેાઈ પણ શબ્દોની નોંધ નથી કરી.
‘અમૃતનિગ મ’‘છિન્નાલવા' અને ‘મહાનટ' વગેરે શબ્દોની વ્યુત્પત્તિ ખતાવી શકાય છે અર્થાત્ જેમાંથી અમૃત નીકળે છે તે અમૃતનિગમ-ચંદ્ર.’‘છેદ્યા પછી પણ ફરી વાર જે ઊગે-ઉદ્ભવ પામે તે છિન્નાભવા-દ્વì-ધરા.’ ‘જેણે તાંડવનૃત્ય જેવુ" મહાનૃત્ય કરી બતાવ્યુ છે તે મોટા નટ મહાનટ-મહાદેવ.' એ રીતે ‘અમૃતનિગમ’ વગેરે શબ્દોની વ્યુત્પત્તિ સાધી શકાય એમ છે તે પણ એ શબ્દો જે અર્થમાં વપરાય છે તે અર્થાંમાં સંસ્કૃતનામાશામાં પ્રચલિત નથી માટે નામકે શેમાં અપ્રસિદ્ધ એવા વ્યુત્પત્તિવાળા શબ્દોને પણુ અહીં દેશીસંગ્રહમાં સૉંગ્રેહેલા છે.
‘ખઇશ્ર્વ’–‘ખલીવ’~‘બળદ’-ના ‘મૂર્ખ’ અ` પણ થાય છે, 'ગંગા'ના અર્થ ‘ગંગાના કાંઠે' પણ થાય છે છતાં ભૂખ' અવાળા ‘ખઈલ્લુ’‘અલીવ’–શબ્દ અને ગંગાના કાંઠા’ અથવાળા ‘ગગા’ શબ્દ સંસ્કૃતકાશે।માં પ્રસિદ્ધ નથી. તાત્પર્ય એ છે કે સંસ્કૃતનામકે શેમાં ‘બલીવ’‘બઇલ’-અને ‘ગંગા એ અને શબ્દો પ્રસિદ્ધ છે છતાં તેમના અહીં જણાવેલા એ અથ કાઈ કાશમાં પ્રસિદ્ધ નથી તેથી તેવા શબ્દોને પણ આ દેશીસંગ્રહમાં સંગ્રહેવા જોઈએ ને ? વાત ખરી છે પણ ગૌણી કે લક્ષણા શકિત દ્વારા ‘ખઇલ’–‘ખલીવ’-ના ‘મૂખ” અર્થ અને ગ’ગા’ના ગંગાના કાંઠા’ અર્થ ઉપપન્ન થઈ શકે છે માટે જ તેવા શબ્દોને આ સંગ્રહમાં સંગ્રહેવાની જરૂર નથી. તાત્પર્ય એ છે કે જે શબ્દોના અર્થ સંસ્કૃતનામકેશેામાં ભલે અપ્રસિદ્ધ હાય પણ જો એ અપ્રસિદ્ધ અની ઉપપત્તિ લક્ષણા વગેરે દ્વારા થઈ શકતી હૈાય તે તે શબ્દોને આ સંગ્રહમાં સ્થાન આપવાની જરૂર નથી. પરંતુ જેમના એવા અપ્રસિદ્ધ અર્થાની ઉપપત્તિ લક્ષણા વગેરે દ્વારા પણ ન થઈ શકતી હૈાય તેવા શબ્દેને તે। આ સંગ્રહમાં બતાવેલા જ છે.
શબ્દના અર્થની ઉપપત્તિ માટે જે ગૌણી કે લક્ષણા શકિતની અહી સૂચના કરી છે તે સમયે અજાચૂટાળમાં સવિસ્તર સમઝૂતી આપેલી છે. (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org