________________
૫૦ હ૫ ગા. ૧૫૩–સુંશી આ એક રમતનું નામ છે. જે રમતમાં બાળકોને
સંતાવાનું હોય, કોરુંજી એટલે જીનરમળ છાનું છાનું રમવું. પૃ. ૬૦ મા ૮૨ સુંદર–શરદ ઋતુમાં ઈદ્રના ઉત્થાપનને ઉત્સવ પ્રચલિત
હેવાથી તેનું નામ દ્રઢ એટલે ઈદ્રને ઉત્થાપન કરવાની પ્રવૃત્તિ. પૃ૦ ૮૧ ગાઇ ૧૨૧-૩ાિર-એક પ્રકારના નૃત્યનો સૂચક આ શબ્દ છે જે
નાચમાં નાચનાર એકદમ ઊંચે ઉડીને-ઊંચે કુદીને-છરીની ધારના અગ્ર ભાગ ઉપર રહેલ ફૂલ પગની આંગળીઓ વડે ઝટ કરીને ઉપાડી લે તે નાચ
'कुसुमं यत्रोड्डीय क्षुरिकाग्राल्लाघवेन संगृह्य ।
पादाङ्गुलीभिर्गच्छति तद् विज्ञातव्यम् उड्डियाहरणम् ।।
ઉફીય–ઉંડીને. આહરણ–લઈ લેવું પૃ૦ ૨૬૭ ગા. ૪૬૨ ધ -ચંડી દેવીને બલિદાન માટે હણવામાં આવત
પુરુષ–ચેર લોકે દુર્ગાદેવીની આગળ પુરુષને વધ કરીને તેના શરીરના લોહી વડે પૂજા માટે જંગલમાં જે પુરુષનું ધર્મને માટે બલિદાન આપે છે
એવા પુરુષ માટે “ધમ્મય—ધર્મક-શબ્દ આપેલ છે. ૫૦ ૧૭૬ ગા. ૩૦૫ વોરદી અથવા વોરાિ –શ્રાવણ વ.(–બહુલ-દિ.(દિવસ)
ચૌદશને દિવસ ૫૦ ૩૮૮ ગા૦ ૬૯૧-ગોરહસ્ત્રી–શ્રાવણ શું–શુકલ-દિ. ચૌદશને દિવસે તે ઉત્સવ પૃ૦ ૪૩૨ ગા૦ ૭૭૪–ëજિજે રમતમાં એક પગે ચાલવાનું હોય તે રમત
વિશJ उत्क्षिप्य चरणमेकं यत्र शिशुः वल्गिति कीडा ।
कथिता हिंचिअ-हिंविअनामभ्याम् ॥ બાળક એક પગ ઊંચે કરીને જે ક્રીડામાં કૂદે તે ક્રીડાને હિંગિ અથવા fમ કહેવામાં આવે છે. વર્તમાનમાં આ રમત લંગડી નામે ઓળખાય છે પૃ. ૨૮ ગા૦ ૩૨-આ ગાથામાં એમ જણાવેલ છે કે માહ(માઘ)મહિનાની પૂનમને
દિવસે એવો એક ઉત્સવ થાય છે કે જ્યારે લેકે શેરડીનું દાતણ કરે છે એટલે કે ખુબખુબ શેરડીને ચૂસે છે તે ત્યાં સુધી કે દાતણમાં પણ શેરડીનો જ ઉપયોગ થાય છે.
આ ઉત્સવનું નામ રૂકુળવંત વનક્ષણ છે, ક્ષણ એટલે ઉત્સવ, ઈશું એટલે શેરડી અને દંતપવન એટલે દાતણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org