________________
મૂળ ગાથામાં છે એટલે શબ્દ શૈલપર્વત–ને પર્યાય છે એમ જણાવેલ છે એટલે માની છાવણું યાદ આવેલ છે, ત્યાં
પણ ટેકરીઓ છે. પૃ૦ ૧૨૦ ગા. ૨૦૧ જાનથ-કાકસ્થલ નામના દેશ માટે થર શબ્દ તથા
કાલિ શબ્દ આપેલ છે. આ કાયસ્થળની માહિતી મારી પાસે નથી. પૃ૦ ૨૮૪ ગાય ૪૯૧- ગ શબ્દ “નગર” અર્થ બતાવેલ છે. તે નાસિક
પાસેનું હાલનું પઠણ નામનું સ્થળ લાગે છે. પૃ. ૪૨૩ ગા૨ ૫૭—મહારાષ્ટ્ર દેશના એક પત્તન–શહે—માટે સારું શબ્દ આપેલ
છે. હાલ માટુંગા અને કુર્તાની વચ્ચે આવતું સ્ટેશન સાયન છે તે ન હોઈ શકે ?
સાર્થને અર્થ મરદ્ધસામે અર્થાત “મહારાષ્ટ્ર દેશનું એક નગર” એમ બતાવેલ છે. પૃ૦ ૪૦૩ ગા. ૭૦-ગોદાવરીના પાણીના ધરા માટે શંખકહ શબ્દ આપેલ છે.
ગાદવરી નદી તીર્થરૂપ હોવાથી પવિત્ર મનાય છે એથી એમાં આવેલો પાણીને
કેઈ ધરે વિશેષ પવિત્ર હોય તેથી કદાચ તેનું નામ અહીં આપેલ હોય. પૃ. ૩૭૨ ગાત્ર ૬૬૦ જ્યાં રાત અને દિવસ સરખાં રહેતાં હોય એવો પ્રદેશ
સૂચવવા માટે વોવરથ, વયોવરથય તથા વગોવે એ ત્રણ શબ્દો આપેલા છે.
આ રીતે આ સંગ્રહમાં કેટલાંક નગર પર્વત વગેરેનાં નામ આવેલાં છે. આ કરતાં પણ બીજાં કેાઈ વધારે નામે પણ મળી આવે જો ગાથેગાથાઓની વિશેષ તપાસ કરવામાં આવે પણ અહીં તો સંક્ષેપથી જ બતાવવાની દૃષ્ટિ છે એટલે આટલાથી જ સંતોષ કરેલ છે.
(૨) કેટલાક વિશેષ શબ્દો પૃ. ૩૬૯ ગાઉપદ–વદૂમાસ–વદનો મહિનો-રતિક્રીડા પરાયણ પતિ, નવોઢા
નવી પરણેલ–અથવા પ્રથમ પરણેલી સ્ત્રીના ઘરમાંથી જે મહિનામાં કયાંય
બહાર ન જાય તેનું નામ વદૂમાસ. પૃ. ૯૦ ગા૦ ૧૪પ જે સ્ત્રીના શરીરનું માપ સૂતરના દેરાવડે ભરીને પછી તે
દેરાને દિશાઓમાં ફેંકી દેવામાં આવે તે સ્ત્રી કે દેશમાં આવો આચાર પ્રચલિત હશે તેથી આ શબ્દને આપેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org