________________
૧૭
તથા
જનેા પ્રસંગ પ્રમાણે પ્રાકૃત અને સંસ્કૃત અને શબ્દોને વ્યવહાર કરતા. મહાકવિ કાલીદાસે રઘુવંશમાં પ્લુર તથા વેળ જેવા પ્રાકૃતશબ્દોના ઉપયાગ કરેલા જ છે. ઘુર એટલે ખરી અને વેત્તિ એટલે પ્રવાહ. પણ પાછળથી નવાપડિતાએ એ શબ્દોને સ ંસ્કૃતાશામાં સ્થાન આપીને સ ંસ્કૃત બનાવી દીધા શબ્દ રત્નાકર જેવા અનેક કાશાને જેવાથી સ્પષ્ટ માલુમ પડે છે કે પડિતા જેમને પ્રાકૃત શબ્દો સમજે છે તેવા હજારે શબ્દો સહઁસ્કૃત બની ગયેલા છે અને પંડિતેને એવા શોખ છે કે શબ્દોનું સ ંસ્કૃતીકરણ કરતા રહેવું, આમ સંસ્કૃત રૂપે અને પ્રાકૃત રૂપે કલ્પિત એવા શબ્દોમાં પરસ્પર ઘણું જ સમિશ્રણ થયેલ છે અને કપાયેલ એ ભાષાને શબ્દસમૂહ એક સરખા છે, માત્ર ઉચ્ચારણામાં થોડા ઘણા ફેર જણાય છે એથી બે ભાષાની કલ્પના કરવા કરતાં એક જ લૌકિકભાષાને સ્વીકારવી એમાં વિશેષ ડહાપણુ છે અને આમજનતા વા ગ્રામજનતા પંડિતજનતા વા નાગરિકજનતા વચ્ચે જે ભેદની ખાઈ ખેાદાયેલ છે. તે પુરાઈ જાય એમ કરવું અને જનતામાત્રમાં અભેદનું સ્થાપન કરવું એમ ગલકાય કરીને પંડિતાએ પેાતાતા પાંડત્યને શાભાવવું જોઈએ એમ સૌંપાદક સમજે છે. તુલના વા પૃથકકરણ કરીને એમ સમજવું કે પ્રાકૃત ગણાતા હજાર શબ્દો સર્વાંગે કે થોડે ઘણે અંશે સંસ્કૃતશબ્દોની સમાન છે તે તત્સમ પ્રાકૃત શબ્દ છે ત્યારે કેટલાક એવા પણ શદે છે જે તત્સમ પ્રાકૃત શબ્દો કે સંસ્કૃતશબ્દો સાથે બહુ એછી રીતે મળતા આવે છે માટે તેમને દેશીશબ્દો સમજવા. આમ શબ્દસમૂહમાં સંસ્કૃત, તત્સમ અને દેશી એવા પ્રકારે। માત્ર સમજવા સારુ પાડવા એ કાંઈ ખાટું નથી. જે ભાષાના શબ્દસમૂહ લગભગ સરખા છે તે ભાષાને જુદા—જુદા નામ આપી ભાષાભેદ સ્થાપિત કરી અહંતાને પેાષવી અને અમુક ભાષા પ્રતિાંત છે અને અમુક ભાષા અપ્રતિષ્ઠિત છે એમ કહી ભાષાવાદને જગાડવા વતમાનકાળમાં લેશ પણ હિતાવહ નથી એમ કેણુ ડાહ્યો માસ નહીં સમજતા હેાય ?
દેશીપ્રાકૃત એટલુ બધું પ્રાચીન અને પ્રતિષ્ઠિત છે કે અમરકાશના વૃત્તિકાર ક્ષીરસ્વામીએ અમરકેાશ ઉપર રચેલી પેાતાની વૃત્તિમાં ઘણે સ્થણે રેયાન્ એમ નાંધીને દેશીશબ્દનો ઉલ્લેખ કરેલ છે. “અવૃનિમિઃ સમુદ્રનવનીતમ વેશ્યાÇ' ક્ષીર‰૦ પૃ॰ ૨૬ “ભૂમિવિરાનો ફેશ્યામ્” ક્ષીર॰ વૃં॰ પૃ ૧૨૩, ‘ રેવહ્યો વેશ્યામ ક્ષીર૦ રૃ॰ પૃ॰ ૧૩ મહાનટો ફેશ્યામ” ક્ષીર ગૃ પૃ૦ ૧૨ ‘મહાનિમ્ વેશ્યા” ક્ષીર‰૦ પૃ૦ ૨૨. આ રીતે શ્રીક્ષીરસ્વામી આચાયે પેાતાની વૃત્તિમાં ઠેકઠેકાણે દેશીના ઉલ્લેખ કરેલ છે એથી માલુમ પડે છે કે દેશીપ્રાકૃતનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org