________________
કાળ
: ૮૫ ૨૫૪૨ પાંચ અતિચાર પ દોષ-મણ દુપ્પણિહાણે મનથી હિંસા કરી હોય, વયદુપ્પણિહાણે ઃ
વચનથી હિંસા કરી હોય, કાયદુપ્પણિહાણે : કાયાથી હિંસા કરી હોય, સામાઈયસ્સ સઈ અકરણયાએ સામાયિક કર્યું છે કે નહિ તેની ખબર ન રહી હોય, સામાઈયસ્સ અણવઠિયસ્સ કરણયાએ: સામાયિકવ્રતનો સમય થયા
પહેલાં પાળી લીધું હોય. ૨૫૪૩ ટાળવા ન કરવા, ન થવા દેવા શિક્ષાપાઠ ૩૯ સામાયિક વિચાર ભાગ ૩
એપ્રિલ ૧૮૮૪ ૨૫૪૪ વિજ્ઞાનવેત્તા વિ+જ્ઞાવિત્ા કેવળજ્ઞાની, સર્વજ્ઞ ૨૫૪૫ બે ઘડી ૪૮ મિનિટમાં ૧ સમય ઓછો ૨૫૪૬
- 7 / સમય, સમયનો વિભાગ; યોગ્ય સમય; મોસમ, ૬ દ્રવ્યમાં ૧ ૨૫૪૭ ભારે કર્મીઓ ધર્મ વખતે કર્મ બાંધે તેવા જીવો ૨૫૪૮ અવસરમાં પ્રસંગે, તકે, સમયે, ટાણે; ફુરસદમાં, વર્ષમાં ૨૫૪૯ બાહુલ્યતા વેદ, વહુ, વહુd I અધિકતા, પ્રચુરતા; કાળાશ, અશુભતા ૨૫૫૦ - સાઠ ઘડીના અહોરાત્ર ૨૪ કલાક, ૨ ઘડી=૪૮ મિનિટ, ૬૦ ઘડી=૧૪૪૦ મિનિટ પૃ.૮૦ ૨પપ૧ લોગસ્સનો લોકનો પ્રકાશ કરનારા ૨૪ તીર્થંકરદેવોની સ્તુતિ કરતો “લોગસ્સ’ નામનો
કાયોત્સર્ગ પાઠ બોલતાં કાઉસગ્ગ કરવો ૨૫પર શાસ્ત્રાધાર શાસ્ત્રના આધાર ૨૫૫૩ સામાયિકી કાળ સામાયિકનો સમય ૨૫૫૪ સદ્ભાવ સ્વભાવ-અસ્તિત્વ-હું આત્મા છું' એ ભાવ; સારો ભાવ; હોંશ-ઉત્સાહ શિક્ષાપાઠ ૪૦ પ્રતિક્રમણ વિચાર
એપ્રિલ ૧૮૮૪ ૨૫૫૫ પ્રતિક્રમણ પ્રતિમ્ સામું જવું, દોષની સાથે જવું-સ્મરણ કરી જવું ૨૫૫૬ સંધ્યાકાળે સ+À દિવસ-રાત વચ્ચેની સંધિનો સમય, સાંજે ૨પપ૭ આવશ્યક ૩મવ+ અવશ્ય કરવા યોગ્ય કાર્ય-નિયમ, સંયમી યોગ્ય ક્રિયા
કષાય-રાગ-દ્વેષને વશ નહીંતે, તેનું આચરણ તે આવશ્યક (ઉપદેશામૃત પૃ.૩૧૨) ૨૫૫૮ પખવાડિયે પક્ષ પંદર દિવસે, પાક્ષિક ૨૫૫૯ સંવત્સરે સમ્+વ+સરનું પર્યુષણના છેલ્લા દિવસે; વર્ષે, સાલે પૃ.૮૮ શિક્ષાપાઠ ૪૧ ભિખારીનો ખેદ ભાગ ૧
એપ્રિલ ૧૮૮૪ ૨પ૬૦ ભટકતો રખડતો ૨પ૬૧ આજીજી વિનંતિ, અરજી ૨૫૬૨ કરુણા પામીને દયા લાવીને ૨૫૬૩ જરા
સહેજ, થોડું ૨પ૬૪ મીંચાઈ ગઈ બંધ થઇ ગઈ ૨૫૬૫ નિદ્રાવશ થયો ઊંઘી ગયો ૨૫૬૬ રમણીય મ્ સુંદર ૨૫૬૭ શયન
શી I સૂઈ જવું ૨૫૬૮ ' ચાંપે
દાબે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org