________________
પ્રકાશ, રોશની
ખેદ
પૃ.૮૯
૨૫૬૯ મંદ મંદ ધીમો ધીમો, આછો આછો ૨૫૭૦ સ્વપ્ન સ્વ[ ઊંઘમાં સારા-ખરાબ વિચાર કે દશ્ય આવે તે ૨૫૭૧ ભોગ લેતાં મુન આનંદતાં, ભોગવતાં ૨૫૭૨ રોમ ઉલ્લસી ગયાં +ત્તમ્ ! આખા શરીરમાં આનંદ વ્યાપી ગયો ૨૫૭૩ મેઘ મહારાજા વાદળ, વરસાદ ૨૫૭૪ ઝબકારા ૨૫૭૫ ગાજવીજ આકાશમાં વાદળાં અથડાતાં થતી ગર્જના અને વીજળીના ઝબકારા ૨૫૭૬ ભિખારી ઉપક્ષા+માહારી આહાર-જમવા માટે ભિક્ષા યાચના કરનાર શિક્ષાપાઠ ૪૨ ભિખારીનો ખેદ ભાગ ૨
એપ્રિલ ૧૮૮૪ ૨૫૭૭
વિદ્યા શોક ૨પ૭૮ ખોખરો બોદો, અરધો ફૂટેલા-તૂટેલો ૨પ૭૯ ગોખજાળીવાળાં બહુ ફાટેલાં, નાનાં-મોટાં કાણાંવાળાં ૨૫૮૦ મિથ્યા આડંબર ખોટો વૈભવ, ઠાઠમાઠ ૨૫૮૧ ભવ્યો પૂ સાચું સાંભળીને પોતાનાં પરિણામ ફેરવી શકે, મોક્ષને યોગ્ય જીવો શિક્ષાપાઠ ૪૩ અનુપમ ક્ષમા
એપ્રિલ ૧૮૮૪ ૨૫૮૨ ક્ષમાં
ક્ષમ્ | દશ યતિધર્મમાં ૧લો ક્ષમાધર્મ ૨૫૮૩ અંતર્શત્રુ અન્તરના આંતરિક દુશ્મન;
કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર; ક્રોધ-માન-માયા-લોભ ૨૫૮૪ ખડુંગ
તલવાર, તરવાર, અસિ ૨૫૮૫ પવિત્ર આચાર જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્ય એ પાંચ આચાર ૨૫૮૬ બખ્તર સૈનિક વગેરેને પહેરવાનું લોઢાના તારનું રક્ષણાત્મક સાધન, કવચ કૃષ્ણ વાસુદેવ ૬૩ શલાકા પુરુષોમાં -વાસુદેવઃ ત્રિપૃષ્ઠ, દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરુષોત્તમ,
પુરુષસિંહ, પુરુષપુંડરિક, દત્ત, નારાયણ (લક્ષ્મણ) અને કૃષ્ણ ૨૫૮૮ મહાસુરૂપવાન અત્યંત સારું રૂપ, આકાર (બંધારણ), વાન (રંગ) વાળા; ખૂબ દેખાવડા ૨૫૮૯ સ્મશાન શ્નન+શી . હિન્દુઓના મરણ પછી શબના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે તે
જગ્યા, સ્થળ, એકાંતભૂમિ, મસાણ, મશાન ૨૫૦ ભગવાન નેમિનાથ આ અવસર્પિણી કાળના ૨૨મા તીર્થકર, બીજું નામ અરિષ્ટનેમિ ૨૫૯૧ વેરે
દારા સાથે જોડે (સગાઈ-લગ્ન); પેઠે ૨૫૯૨ સગપણ લગ્ન પહેલાં વર-કન્યા વચ્ચે નક્કી થતો પાકો સંબંધ, સગાઇ, વેવિશાળ ૨૫૩ વિશુદ્ધ ભાવ દેહથી ભિન્ન આત્મા છે એવા ધર્મધ્યાનવાળો ભાવ ૨૫૯૪ સ્થિતિસ્થાપક પોતાની અસલ (મૂળ) સ્થિતિમાં આવી જનારું, અન્ય વિકલ્પમાં ન જવા દે તેવું ૨૫૯૫ પાઘડી માથે પહેરવા લાંબા અને ટૂંકાપનાના ઝીણા-આછા કપડાને વીંટાળીને બનાવેલો
અમુક ઘાટ-આકાર, ફેંટો, શિરોભૂષણ ૨૫૯૬ પાઘડી બંધાવી તક આપી, ભેટ આપી ૨૫૯૭ સ્વભાવ સ્વભાવ, અસ્તિત્વ, આત્મસ્વભાવ ૨૫૯૮ હથેળી હાથની પંજા ઉપરની કોમળ સપાટી
૨૫૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org