________________
:: ૮૪ ::
કોઠો
શિક્ષાપાઠ ૩૬ અનાનુપૂર્વી
એપ્રિલ ૧૮૮૪ ૨૫૧૩ અનાનુપૂર્વી અન+નુ+પૂરું પછી કે પછી-પહેલાં નહિ પણ ગમે તે ક્રમ, અક્રમરૂપ રચના ૨૫૧૪ કોષ્ટક ૨૫૧૫ ચંચળ વસ્ અસ્થિર, ચલિત થઈ જાય તે, ગતિશીલ, કંપતું, ધ્રૂજતું, પવન ૨૫૧૬ બાર પ્રતિજ્ઞાદિક ૧૨ વ્રત વગેરે ૨૫૧૭ મહાયોગની શ્રેણિએ ચઢવા આત્મામાં સ્થિર થવા ૨૫૧૮ કોષ્ટકાવલી આડી-ઊભી સમાંતર લીટીઓ દોરતાં ચારખૂણાની આકૃતિ પડે તેવા કોઠાની હાર ૨૫૧૯ લોમવિલોમ સ્વરૂપ આડી અવળી રીતે, ક્રમ-અક્રમ ૨પ૦૦ લક્ષબંધ હારબંધ, લાઈનબદ્ધ; લક્ષ બંધાય માટે ૨૫૨૧ ખટપટ દાવપેચથી કામ કરવાની રીત, પંચાત, કડાકૂટ ૨૫૨૨ સંસારતંત્ર સમ્+સૃ+તન્ના સંસાર વ્યવસ્થા-શાસન ૨૫૨૩ ધર્મ કરતાં ધાડ ધર્મક્રિયા કરતાં બીજા વિકલ્પો કરે તો લૂંટાઈ જાય, પાપ બાંધે
શિક્ષાપાઠ ૩૦ સામાયિક વિચાર ભાગ ૧ એપ્રિલ ૧૮૮૪ ૨૫૨૪ શિક્ષાવ્રત શુદ્ધ સમાધિભાવ પ્રાપ્ત કરવાના અભ્યાસ માટેનું ૧૨ વ્રતમાં પહેલાં
૫ મહાવ્રત-અણુવ્રત, પછીનાં ૩ ગુણવ્રત, છેલ્લાં ૪ શિક્ષાવ્રત ૨૫૨૫ વ્યુત્પત્તિ વિ+૩+૫ત્ શબ્દના અર્થનો બોધ કરનાર શક્તિ, શબ્દનો ક્રમિક વિકાસ ૫.૮૫ ૨૫૨૬ દોરંગી બે રંગવાળું, ચંચળ, તરંગી, ફરતા, અસ્થિર ૨૫૨૭ વિશુદ્ધ પરિણામ શુદ્ધના લક્ષે જે શુભ ભાવ, ધર્મધ્યાન છે તે ૨૫૨૮
એકને બદલે બીજું બોલી નાખે, વિપરીત બોલાઈ જાય ૨પર૯ વિસ્મૃતિ વિષ્ણુ આગળ શું બોલવું તે યાદ ન આવે, અટકી જાય, ભૂલી જવું, વિસ્મરણ ૨૫૩૦ ઉન્માદ ૩મા વૃત્તિ કાબૂમાં ન રહે તે ૨૫૩૧ આકાશપાતાલના ઘાટ દુનિયા આખીના વિચાર, જમીનથી આસમાન સુધીના વિકલ્પ પૃ.૮૬ શિક્ષાપાઠ ૩૮ સામાયિક વિચાર ભાગ ૨
એપ્રિલ ૧૮૮૪ ૨૫૩૨ વિજ્ઞાનવેત્તા શાસ્ત્રાદિ વિશેષ જ્ઞાનને જાણનારા ૨૫૩૩ વિકથા ધર્મકથાથી વિરુદ્ધની કથા, “ગોમ્મસાર” માં ૨૫ પ્રકારે, મુખ્ય ૪ પ્રકારે –
સ્ત્રી-પુરુષની, ભોજનની, દેશ-વિદેશની, રાજા-સરકારની વાતો ૨૫૩૪
સૂત્રપાઠી શાસ્ત્રના પાઠ કે સામાયિક વ્રત આદરવા-પાળવાની વિધિમાં બોલાતા પાઠ ૨૫૩૫ ન્યૂનાધિક ઓછું કે વધારે
ગુર્નાદિક ગુરુ વગેરે ૨૫૩૭ ટચાકા હાથ-પગની આંગળી વાળીને અવાજ કરે તે ૨૫૩૮ અંગ મરડે આળસ ખાય-બતાવે ૨૫૩૯
ઘરડાઘરડ ખંજવાળે, વલૂરે ૨૫૪૦ વિમાસણ વિ+મૃ[ ! વિમાસવું, પસ્તાવો; ઊંડી ચિંતા; સામાયિક દરમ્યાન ગાલ પર કે ગળે
હાથ રાખીને શોકગ્રસ્ત થઈને બેસવું, પોંજ્યા વિના શરીર ખંજવાળવું, રાત્રે
આમતેમ જવું-આવવું વગેરે કાયાનો દોષ ૨૫૪૧ ટાઢ પ્રમુખની મુખ્યત્વે ઠંડીની
ભૂલ
૨૫૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org