________________
૧૯૧૬
૧૯૧૭
૧૯૧૮
૧૯૧૯
૧૯૨૦
દ્વાદશ અવિરતિ ૧૨ અવ્રત: અનિયમ, અત્યાગ, અસંયમ, અપચ્ચકખાણ, પાપઅનિવૃત્તિ.
પ્રતિજ્ઞાપૂર્વક પાપનો ત્યાગ તે વિરતિ. વિરતિનો અભાવ તે અવિરતિ, ૧૨ પ્રકારે
- ૬ કાય જીવની હિંસા, પ ઇન્દ્રિય અને મનનું અનિયંત્રણ ષોડશ કષાય ૧૬ કષાય: અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ,
અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ-માન-માયા-લોભ,
પ્રત્યાખ્યાનાવરણીય ક્રિોધ-માન-માયા-લોભ; સંજ્વલન ક્રોધ-માન-માયા-લોભ નવ નોકષાય અલ્પ-ઇષતુ કષાય, કષાયથી ભિન્ન, કષાયને ઉદીરનાર-પ્રેરનાર ૯ પ્રકૃતિઃ
હાસ્ય-રતિ-અરતિ-ભય-શોક-જુગુપ્તા-સ્ત્રીવેદ-પુરુષવેદ અને નપુસંક વેદ પંચ મિથ્યાત્વ આત્મા અને તત્ત્વ સંબંધી વિપરીત શ્રદ્ધા, દેહ તે હું માનવા રૂપ અજ્ઞાન.
મિથ્યાત્વના ૨૫ પ્રકારમાં મુખ્ય પ મિથ્યાત્વઃ૧. આભિગ્રહિક મિથ્યાત્વઃ સાચા-ખોટાનો નિર્ણય કર્યા વિના ખોટાને
હઠથી પકડી રાખવું તે ૨. અનાભિગ્રહિક મિથ્યાત્વઃ બધા દેવ અને બધા ગુરુને સાચા માનવા તે ૩. આભિનિવેશિક મિથ્યાત્વઃ પોતાનો મત ખોટો જાણવા છતાં મૂકે નહીં
અને કુયુક્તિથી પોષે તે શરીર મારું છે તેવો અસત્નો આગ્રહ ૪. સાંશયિક મિથ્યાત્વઃ સત્ય ધર્મમાં શંકાશીલ રહેવું તે
૫. અણાભોગ મિથ્યાત્વ: જેને બિલકુલ જાણપણું નથી, અત્યંત અજ્ઞાનદશા પંચદશ યોગ આત્મપ્રદેશોમાં થતું સ્કૂરણ, આંદોલન, કંપન તે યોગ, ૧૫ પ્રકારે
૪ મનોયોગ: સત્ય, અસત્ય, સત્ય-અસત્ય, ન સત્ય-ન અસત્ય ૪ વચનયોગ: સત્ય, અસત્ય, સત્ય-અસત્ય, ન સત્ય-ન અસત્ય ૭ કાયયોગ : ઔદારિક, ઔદારિક મિશ્ર; વૈક્રિય, વૈક્રિય મિશ્ર; આહારક,
આહારકમિશ્ર અને કાર્પણ નાળ
પ્ર++નનું નાળું, પરનાળું, નહેર; બંબો; પરંપરા, પ્રણાલિ, પ્રથા રોગગ્રસ્ત
રજૂ+પ્રમ્ રોગથી પ્રસાયેલું ઓઘો
રજોહરણ, રજોયણો, જૈન મુનિનું પ્રસિદ્ધ ઉપકરણ, જંતુની રક્ષા માટે ઊનના
દોરા-દશીનું હાથમાં રાખવાનું લાકડી જેવું સાધન મહાવિદેહ ૧૫ કર્મભૂમિમાં પ મહાવિદેહ ક્ષેત્ર છે જેમાં ૨૦ તીર્થંકર સદા સર્વદા હોય છે જ,
જીવો સદા મોક્ષે જઈ શકે છે, વિરહ-આંતરું નથી. જંબુદ્વીપમાં અતિશય મધ્યભાગમાં પૂર્વ-પશ્ચિમ ૧ લાખ યોજન લાંબું ૧ ક્ષેત્ર, એ જ પ્રમાણે ધાતકીખંડ
અને અર્ધપુષ્કરવર દ્વીપમાં અનિયત માપવાળાં ર-ર ક્ષેત્ર મળી ૫ મહાવિદેહ ક્ષેત્ર મુખપટી મુખવસ્ત્રિકા, મુહપત્તિ; જંતુઓની રક્ષાર્થે મુખ આડે રખાતો સફેદ સુતરાઉ
લંબચોરસ ટુકડો વળગાડી મૂક્યાં વત્ વીંટાળી દીધાં પરિચિંતવન પરિ+વિ સતત ચિંતા, વિચાર કરવા માંડ્યો +ા કરવા લાગ્યો, કરવા લાગી ગયો, શરૂ કરી દીધા પતિત થયો પત્ા પડી ગયો, ભ્રષ્ટ થયો વમન વમ્ ! ઊલટી
૧૯૨૧ ૧૯૨૨ ૧૯૨૩
૧૯૨૪
૧૯૨૫
૧૯૨૬ ૧૯૨૭ ૧૯૨૮ ૧૯૨૯ ૧૯૩૦
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org