________________
:: ૬૨ ::
૧૮૯૬ ૧૮૯૭ ૧૮૯૮ ૧૮૯૯
૧૯)
૧૯૦૧ ૧૯૦૨ ૧૯૦૩ ૧૯૦૪, ૧૯૦૫
૧૯૦૬ ૧૯૦૭ ૧૯૦૮ ૧૯૦૯
ત્રિગુસ્યાનુગત ત્રિ+T[+નુ+17મ્ મન-વચન-કાયાથી આત્માનું ગોપન-રક્ષણ કરવાને યોગ્ય બાહ્યાવ્યંતરે બાહ્ય અને આંતરિક રીતે સર્વાત્મભૂત સર્વ જીવો ત્રિગારવ ત્રિૌરવ બાળક ગારમાં પેસી જાય કે હાથી ગારા-કાદવમાં ખેંચી જાય
તેમ ત્રણ ગારવ-ગૃદ્ધિ-લોભ ઋદ્ધિનો, રસનો અને શાતાનો (સુખનો) તનદંડ તન | કાયા-શરીરનો દંડ વિમુક્ત વિ+મુન્ મુક્ત, છૂટા માયાશલ્ય મ++ાન્તા માયા-કપટ રૂપી શૂળ-કાંટો નિદાનશલ્ય નિદ્રા+શત્ ધર્મ કરીને આવતા ભવ માટે ભૌતિક સુખની યાચના મિથ્યાત્વશલ્ય મિથુ+ગત્ મિથ્યાદૃષ્ટિ રૂપી શૂળ-કાંટો
૭ મોટા ભય - દ્રવ્યથી આ લોકનો, પરલોકનો, આદાનનો, અકસ્માતનો, આજીવિકાનો, અપયશનો અને મરણનો. ભાવથી કામ, ક્રોધ, મદ, હર્ષ, રાગ,
દ્વેષ અને મિથ્યાત્વનો કરવાલ
વાત તલવાર, ખગ્ન, નાની તલવાર-તરવાર; આંગળીના નખ; પૈડું સંધ્યાં
ન્યૂ ! રોક્યાં; ગૂંગળાવ્યાં શાસનતત્ત્વ પરાયણ આજ્ઞા-શિક્ષણ અને તત્ત્વમાં લીન, એકાગ્ર પચીસ ભાવના સાધુ-સાધ્વીનાં પ મહાવ્રતની ૫-૫ ભાવના એટલે કુલ ૨૫ ભાવના:
૧લા મહાવ્રતની-ઈર્ષા સમિતિ એટલે ઉપયોગપૂર્વક ચાલવું, મનોગુપ્તિ એટલે મનને દુષ્ટ ન બનવા દેવું, વચનગુપ્તિ એટલે વાણી પણ દૂષિત ન થવા દેવી, એષણા સમિતિ એટલે ઉપયોગપૂર્વક આહારગ્રહણ, આદાન નિક્ષેપ સમિતિ એટલે પાત્રા વગેરે લેવા-મૂકવામાં યત્ના રાખવી. ૨જા મહાવ્રતની – ભાષા વિચારીને બોલે, હાંસી ન કરે, ક્રોધ ન કરે, લોભ ન કરે, ભય ન કરે. ૩જા મહાવ્રતની – જે તે સ્થાનના માલિકની કે તેની તરફના માણસની આજ્ઞા લઈને રહેવું, તેમાંની વસ્તુ રજા લીધા વિના વાપરવી નહીં, સ્થાનિક સમારવું નહીં, સાધર્મિક સાધુની આજ્ઞા લઈને વસ્તુગ્રહણ કરવી, મોટેરાનો વિનય કરવો, ૪થા મહાવ્રતની – સ્ત્રી-પુરુષ-પશુ-નપુંસક વિનાનું સ્થાનક સેવવું, સ્ત્રીએ પુરુષની અને પુરુષે સ્ત્રીની કથા કરવી નહીં, પૂર્વના કામભોગ સંભારવા નહીં, સરસ આહાર કરવો નહીં, સ્ત્રીએ પુરુષનાં અને પુરુષ સ્ત્રીનાં આસને બેસવું નહીં.
પમા મહાવ્રતની- કાયા, જીભ, નાક, આંખ, કાન પાંચે ઇન્દ્રિયોને વશ રાખવી વિભૂષિત વિ+ મૂક્ શોભિત, શણગારેલ પરિસેવીને પરિ+લેવું સંપૂર્ણ સેવીને, આચરીને અનશન આજે શું ન ખાવું તે, આહાર-પાણીનો ત્યાગ; થોડા સમય માટે કે આજીવન સપ્રમાણ સદ++HIT આધાર સહિત, પુરાવા સહ, પ્રમાણ ટાંકીને; માપસર યુવજ્ઞાની યુવાન અને જ્ઞાની
૧૯૧૦ ૧૯૧૧ ૧૯૧૨ ૧૯૧૩ ૧૯૧૪ પૃ૫૪ ૧૯૧૫
સાવદ્ય ઉપકરણનિવૃત્તિ પાપના સાધનથી પાછા ફરવું, નિવૃત્ત થવું, ત્યાગી દેવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org