________________
:: ૫૧૦ :: ૧૩૯૧૮ કર્મસંબંધ (જીવનું) સ+વન્ધા કર્મ સાથેનો બંધ ૧૩૯૧૯ મોક્ષક્ષેત્ર (જીવનું) મુન્દ્ર+ક્ષેત્ર . મોક્ષનું ક્ષેત્ર, સિદ્ધશિલા ૧૩૯૨૦ સામાન્ય વિશેષાત્મકતા સામાન્યપણું અને વિશેષપણું, સામાન્ય ગુણ અને વિશેષ ગુણ ૧૩૯૨૧ લોકાલોકજ્ઞાયકપણું લોક અને અલોક વિષયક જાણપણું ૧૩૯૨૨ પૂર્વાપર અવિરોધથી આગળ-પાછળ વિરોધ ન આવે એવી રીતે ૧૩૯૨૩ દર્શન
[ | તત્ત્વજ્ઞાનની વિચારણાનું તે તે શાસ્ત્ર ૧૩૯૨૪ સંપ્રદાય સમ્++ા ગુરુપરંપરાથી ચાલ્યા આવતા ઉપદેશનો માર્ગ, પંથ, આમ્નાય ૧૩૯૨૫ મત
ધાર્મિક પંથ ૧૩૯૨૬ જુદે જુદે સ્વરૂપે ભિન્ન ભિન્ન સ્વરૂપે
સહજ ૧૩૯૨૭
સાથે જન્મેલું, સ્વાભાવિક, સહેલાઈથી ૧૩૯૨૮
તે જ પુરુષ પરમકૃપાળુદેવ પોતે જ ૧૩૯૨૯ અંતરંગમાં અંદર, માં ૧૩૯૩)
પૂરેપૂરો, સમાપ્તિનો (ભવસમાપ્તિ) ૧૩૯૩૧ પરમ મુમુક્ષુ ઉત્તમ, અનિર્વાચ્ય, સર્વોત્કૃષ્ટ ૧૩૯૩ર છેલ્લા માર્ગનો છેવટના માર્ગનો, મોક્ષના માર્ગનો ૧૩૯૩૩ જિજ્ઞાસુ જ્ઞા+તન+ડા જાણવાની ઇચ્છા કરનાર, મુમુક્ષુ, મોક્ષનો અભિલાષી ૧૩૯૩૪ આવરણો અંતરાયો, વિદનો, અડચણો, આચ્છાદનો ૧૩૯૩પ વસ્તુભાવ આત્મભાવ ૧૩૯૩૬ વિધિ
વ્યવસ્થા, નિયમ, પદ્ધતિ, શાસ્ત્રાજ્ઞા, સંસ્કાર ૧૩૯૩૭ કાળનો ક્ષયોપશમી મતિજ્ઞાનનો ૧લો પ્રકાર તે અવગ્રહ. અવગ્રહ શક્તિને પણ આવરણ હોય છે. પુરુષ તે જેટલા પ્રમાણમાં ઘટે-ક્ષય થાય તેટલા પ્રમાણમાં જ્ઞાન-દર્શન શક્તિનો ઉઘાડ
થાય, આવિર્ભાવ થાય તેને તે જ્ઞાનનો ક્ષયોપશમ કહેવાય છે. તેનો ઉત્કૃષ્ટમાં
ઉત્કૃષ્ટ ક્ષયોપશમ ધરાવનાર વિરલ પુરુષ આત્મા તે પરમકૃપાળુદેવ. ૧૩૯૩૮ એક વિષય વિના એક પરમાર્થ વિષય વિના, એક આત્મા વિના ૧૩૯૩૯ તીણ ઉપયોગ વિન, ૩૫પુના પોલાદી-દૃઢ; શીધ્ર; ઉગ્ર; ઉત્સાહવાળો; સૂઝવાળો; અણીદાર
ધારદાર; સૂક્ષ્મતાવાળો પૃ.૭૯૨ ૧૩૯૪૦ સ્વભુવનમાં પોતાની દુનિયામાં, આત્મજગતમાં ૧૩૯૪૧ સંગ્રહસ્થાન જૂની અને જોતાં અજાયબી થાય તેવી વસ્તુઓ લોકોને જોવા માટે જ્યાં
વ્યવસ્થિત રીતે એકઠી કરી રાખવામાં આવે તે જગ્યા ૧૩૯૪ર નેપથ્ય રંગમંચ ઉપરનો પડદો ૧૩૯૪૩ કંપ
ધ્રુજારી, સ્પંદન, આંદોલન ૧૩૯૪૪ થરથરાટ થરથરવું, કમકમાટ, ભય, ડર ૧૩૯૪૫ પરાધીનપણું પરતંત્રતા, પરવશતા ૧૩૯૪૬ ખેદ ખિન્નતા, અફસોસ, સંતાપ, અપ્રસન્નતા, અફસોસ ૧૩૯૪૭ સમ્યફ સાચું, જેમ છે તેમ, સારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org