________________
:: ૫૧૧ ::
કાંકરા
૧૩૯૪૮ ચક્રવર્યાદિક ચક્રવર્તી આદિક-વગેરે ૧૩૯૪૯ ભયના પર્યાયથી ભયના ચકરાવાથી, ભયના ક્રમથી, ભયની અવસ્થાથી ૧૩૯૫૦ ગળી જતો હતો ગળે ઉતારી જતો હતો, ખાઈ જતો હતો, અંદર જતો હતો ૧૩૯૫૧ હાડમાંસ હાડકાં અને માંસવાળું શરીર, દેહાભિમાન, બાહ્ય દેખાવ ૧૩૯૫૨
ર | પથ્થરના અણઘડ નાના ટુકડા ૧૩૯૫૩ ઉપાસક ૩૫+૩માન્ ભક્તિ-સેવા-પૂજા-આરાધનાથી ઉપાસના કરનારા ૧૩૯૫૪ વાર
વરમ્ ! ઠીક, સારું, ભલે, હા, હા જી. ૧૩૯પપ ભવ્યતા ભવ્યપણું, રોનક, ભપકો, પ્રબળ ગૌરવ-પ્રતિભા; ભવિષ્યમાં ૧૩૯૫૬ ચવીને
મરીને, દેહ છોડીને ૧૩૯૫૭ બીભત્સ વરવાં, ભૂંડાં, જોતાં ચીતરી ચડે કે ત્રાસ થાય તેવા અને લોહી-માંસ-પરુ
વગેરેના સ્વરૂપમાં રહેલાં ૧૩૯૫૮ સમ્યફદૃષ્ટિ નામની દેવી વસી હતી (તે ઈદ્ર) સમ્યક્દૃષ્ટિ હતો ૧૩૯૫૯ વિશ્રાંતિ વિસામો, આરામ ૧૩૯૬૦ અવ્યક્ત અપ્રગટ, વ્યક્ત ન થાય તેવાં
૧૩૯૬૧ આમંત્રણ સંબોધન; નોતરું, નિમંત્રણ, ઇજન ૧૩૯૬૨ સન્માન આદર, સત્કાર, માન ૧૩૯૬૩ સિદ્ધ
એકાત્મભાવી, અનન્ય આત્મારૂપ, સર્વાત્મભાવી ૧૩૯૬૪ અનામંત્રણ સંબોધન-નિમંત્રણ ન હોય તે ૧૩૯૬૫ સંબંધ નિસ્બત ૧૩૯૬૬
સંપૂર્ણ ૧૩૯૬૭ સ્વરૂપસુખમાં પોતાના-આત્માના આકારમાં, આત્માનાં સૌંદર્ય-અનંતશ્રી-અનંત ચતુષ્ટયમાં ૧૩૯૬૮ વિરાજમાન ઈવ+રાના શોભાયમાન ૧૩૯૬૯ સચ્ચિદાનંદ સિદ્ધિ અસ્તિત્વ-જ્ઞાન-આનંદની સિદ્ધિ-પ્રાપ્તિ ૧૩૯૭૦ ક્રમ બ્રમ ક્રમ કે બ્રમ (ક્રમે કરીને નહીં પણ તુરત જ) ૧૩૯૭૧ પદયુક્ત પદવાળા, પદવીધારી ૧૩૯૭૨ વૃદ્ધ પુરુષે ધર્માત્મા, ધર્મવૃદ્ધ ૧૩૯૭૩ ૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૨ અંકવાળા મનુષ્યો ચોથ, પાંચમે, છઠે, સાતમે, આઠમે, નવમે,
દસમે, બારમે ગુણસ્થાનકે રહેલા (મુખ્યત્વે) મનુષ્યો, સમ્યકષ્ટિ જીવો ૧૩૯૭૪ “જ'થી
ચોથે ગુણસ્થાનકેથી, સમ્યફદર્શન થયું તે ગુણઠાણેથી ૧૩૯૭પ અંતરાય હરકત, બાધા, અડચણ, નડતર, મુશ્કેલી ૧૩૯૭૬ તત્પર થાય એટલે થયું તૈયાર થાય એટલે થયું, પત્યું, બન્યું, શક્ય બન્યું ૫.૭૯૪ ૧૩૯૭૭ પ’ના અંકવાળો પાંચમા ગુણસ્થાનકે રહેલો ૧૩૯૭૮ “૬' સર્વ પ્રકારે છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા બધી રીતે ૧૩૯૭૯ ૧૭” અપ્રમત્ત પ્રયત્ની ૭મા ગુણસ્થાનકે રહેલા, અપ્રમત્ત દશામાં રહેવાનો જ પ્રયત્ન કરનારા ૧૩૯૮૦ ‘૮-૯-૧૦ ૮-૯-૧૦મે ગુણસ્થાનકે રહેલા ક્રમે ક્રમે ઉજ્જવળ, શુદ્ધ આત્માઓ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org