________________
:: ૫૦૯ ::
૧૩૮૮૯ ચમત્કાર અભુત કામ કરી બતાવવું, પ્રકાશનો ઝબકાર ૧૩૮૯૦ ઉલ્લાસમાન ૩ત્તમ્ | વીર્ય પ્રકાશિત-આનંદિત-હર્ષિત-ઉલ્લાસિત શક્તિ-બળ ૧૩૮૯૧ અસામર્થ્યવાનપણું અશક્તતા, અશક્તિમાનતા, નિર્બળતા, દુર્બળતા, અશક્તિ ૧૩૮૯૨ નાખુદા નાવિક, કપ્તાન, ટંડેલ ૧૩૮૯૩ મરડી ના તરફ વળીને જવું કે આવવું, વાંકા વર્તન-વંકાઈને, વળ ચડાવીને ૧૩૮૯૪ ટાણે
સમયે, પ્રસંગે ૧૩૮૯૫ સેળભેળ ભેળસેળ, મિશ્ર, ભેળાં, ખીચડો ૧૩૮૯૬ લાભાંતરાય કર્મના ઉદય અંતરાય કર્મની એક પ્રકૃતિ, છતી સામગ્રીનો લાભ ન લઈ શકે તેવો ૧૩૮૯૭ ચૂકવી દેવાથી ભરપાઈ કરવાથી ૧૩૮૯૮ હર્ષાયમાનપણે ન્ હર્ષથી, ખુશીથી, પ્રફુલ્લિતપણે, પ્રસન્નતાથી, આનંદથી ૧૩૮૯ ઈંદ્રાદિ રૂદ્ દેવલોકના ઈંદ્ર વગેરે ૧૩૯0 વેદોદય વિલ્વે દનો ઉદય, સ્ત્રી-પુરુષ-નપુંસક વેદનો ઉદય, સ્ત્રીને પુરુષ, પુરુષને સ્ત્રી,
નપસુકને સ્ત્રી-પુરુષ બન્ને ભોગવવાની ઇચ્છા તે વેદ ૧૩૯૦૧ કરણાનુયોગ કર્મગ્રંથ', પંચસંગ્રહ', ગોમ્મસાર કર્મકાંડ', “કમ્મપડિ' જેવાં શાસ્ત્ર
બીજા
હાથનોંધ ૧ (વિ.સં.૧૯૪૬) પૃ.૭૮૯ ૧૩૯૦૨ પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો એક એક પદાર્થનો ૧૩૯૦૩ અત્યંત વિવેક અતિશય; આજીવન; બહુ બળવાન વિવેક ૧૩૯૦૪ વિવેક
વિ+વિન્ા છૂટું પાડવું, વિશેષપણે વહેંચી લેવું ૧૩૯૦પ વ્યાવૃત્ત વિ+આ+વૃત્ | અલગ, જુદો; પાછો વાળવો ૧૩૯૦૬ નિગ્રંથ વિતરાગ, સદ્ગુરુ, બાહ્ય અને આત્યંતર ગ્રંથિ રહિત ૧૩૯૦૭ અન્ય ૧૩૯૦૮ પ્રતિભાસવું પ્રતિમા ના સ્વરૂપની છાયા પડી છે એવો ભ્રામક ખ્યાલ-આભાસ થવો ૧૩૯૦૯ લક્ષગત લક્ષમાં આવતું ૧૩૯૧૦ તાદામ્યવત્ તદાત્મક ન હોવા છતાં એવો (થતો આભાસ, અસત્યમાં સત્યની ભ્રાંતિ) ૧૩૯૧૧ અધ્યાસે
ધ+માન્ | અધ્યારોપે, ભ્રાંતિમય પ્રતીતિથી, મિથ્યા આરોપણથી પૃ.૭૯૦ ૧૩૯૧૨ સંશય શંકા, અંદેશો, વહેમ, સંદેહ, દહેશત ૧૩૯૧૩ ત્રિકાળ ત્રણે કાળ, ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળ ૧૩૯૧૪ નિવૃત્તિ નિવર્તન, વિરામ, પરવારી જવું ૧૩૯૧૫ નિસંશય ચોક્કસ, શંકારહિત પૃ.૭૯૧ ૧૩૯૧૬ વ્યાપકપણું (જીવનું) વિ+આI સર્વ સ્થળે ફેલાઇને રહેલું, સર્વત્ર વ્યાપી જતું, વિશાળતા ૧૩૯૧૭ પરિણામપણું (જીવનું) પરિ+મ્ | પરિણામ પામ્યા કરવું, પરિણમન થયા કરવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org