________________
:: ૪૬૪:: ૧૨૭૦૧ નિર્જરા અહંકાર રહિત, કદાગ્રહ રહિત, લોકસંજ્ઞારહિત આત્મામાં પ્રવર્તવું તે ૧૨૭૦૨ ખબર જાણકારી, જ્ઞાન, ઓળખાણ, સમાચાર પૃ.૯૦૦ ૧૨૭૦૩ ભાંગવી મંા I તોડવી, ભાગવી ૧૨૭૦૪ પૂજાવા સારુ પૂજાવા માટે, માન-સત્કાર માટે ૧૨૭૦૫ નામઠામ નામ કે સ્થાન (ઠેકાણું) ૧૨૭૦૬ ભાઇભાંડુ એક માતાપિતાના સંતાન, ભાંડરડાં ૧૨૭૦૭ ચેલા
બાવા-સાધુના ખાસ શિષ્ય ૧૨૭૦૮
સમૂ+તુ પ્રસન્ન, રાજી, સંતૃપ્ત ૧૨૭૦૯ દોરાવું
રો+રા | ખેંચાવું ૧૨૭૧૦ બલિષ્ઠ આહાર બળ-વીર્ય વધારે તેવો ભારે આહાર ૧૨૭૧૧ ભાજન પાત્ર ૧૨૭૧૨ સાત ધાતુ લોહી, માંસ, હાડકાં, ચામડી, વીર્ય, મળ, મૂત્ર, શરીરમાં રહેલી ૭ વસ્તુ ૧૨૭૧૩ અરુચિ H+ર્ા અણગમો, અભાવ, અસુખ, તિરસ્કાર ૧૨૭૧૪ થંકવા પણ જાય નહીં શૂા મોંમાંથી પ્રવાહી કાઢવા પણ જાય નહીં, સામું યે ન જુએ ૧૨૭૧૫ રચના (શરીરની) માંડણી, બંધારણ, બાંધણી ૧૨૭૧૬ રમણીયતા રમ્ | મનોહરતા, ખૂબસૂરતી, સૌન્દર્ય-સુંદરતા, રમ્યતા ૧૨૭૧૭ લક્ષ વગરનું બાણ નિશાન, લક્ષ્ય વિનાનું બાણ-તીર ૧૨૭૧૮ પ્રકટ્યો હોય અં++ા પ્રગટ્યો હોય ૧૨૭૧૯ અત્યંતર દોષ આંતરિક-અંદરના દોષ પૃ.૭૦૧ ૧૨૭૨૦ દરદ
દર્દ, રોગ, તકલીફ, પીડા, સંતાપ ૧૨૭૨૧ લગાર માત્ર નાર | જરાક પણ, થોડોક પણ ૧૨૭૨૨ રામચંદ્રજી ૨૦ મા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીના સમયમાં દશરથ-કૌશલ્યાપુત્ર,
સીતાપતિ, લવકુશપિતા, લક્ષ્મણ-ભરત-શત્રુદનબંધુ, હનુમાનના સ્વામી ૧૨૭૨૩ મુક્ત થયા સિદ્ધ થયા ૧૨૭૨૪ “બીજજ્ઞાન” સમ્યક્દર્શન ૧૨૭૨૫ દેહાંતક્ષણે દેહના છેલ્લા સમયે, મરી જતી વખતે, મૃત્યુ વેળાએ, મરણ પળે ૧૨૭૨૬ સ્મશાન વૈરાગ્ય સ્મશાનભૂમિમાં સંસારની અસારતા, દેહની ક્ષણભંગુરતાના ખ્યાલથી થોડા
સમય માટે થતો વૈરાગ્ય કે અનાસક્ત ભાવ ૧૨૭૨૭ નિભાવવા નિ+નિર્વાહવા, ટકાવવા, સાચવવા, જાળવવા ૧૨૭૨૮ દાનેશ્વરી તા+રૂં દાનપતિ, દાન દેનાર, દાતાર ૧૨૭૨૯ સોય
સૂવા કપડાં સીવવા-સાંધવાની નાનાં કાણાંવાળી અણીદાર સળી ૧૨૭૩) ત્રણ ઉપવાસ ત્રિ+૩૫+વમ્ અઠ્ઠમ તપ, એકી સાથે-ઉપરાઉપરી ત્રણ ઉપવાસ ૫.૦૦૨ ૧૨૭૩૧ ઉપયોગશૂન્ય બેધ્યાન, ઉપયોગ લક્ષણ તો હોય જ પણ ઉપયોગ વર્તતો ન હોય તેવો ૧૨૭૩૨ ખોઈ બેસત ગુમાવી દેત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org