________________
:: ૪૬૫ ::
૧૨૭૩૩ આકરો
કડક, સખત, ઉગ્ર ૧૨૭૩૪ નિર્જીવ જડ, જીવ વિનાની ૧૨૭૩૫ મૂંડી દીધા મુ0ા પંચમુષ્ટિ લોચ કરાવ્યો, વાળ ઊતારી લીધ, દીક્ષા આપી દીધી ૧૨૭૩૬ સંઘાડા સંધાટ | સંઘ, સંપ્રદાયના નાના નાના વિભાગ-જૂથ ૧૨૭૩૭ સદ્અનુષ્ઠાન સારી ક્રિયા, શુભ ક્રિયા ૧૨૭૩૮ નગ્ન
વસ્ત્રરહિત, નગ્ન તે આત્મમગ્ન ૧૨૭૩૯ - દાસી
વાસ્l નોકરડી, ભૃત્યા ૧૨૭૪) લોકલાજ લોકસમૂહ-સમાજની શરમ ૧૨૭૪૧ વેશ્યાશાળા ગુણિકાગૃહ, વેશ્યા નિવાસ ૧૨૭૪૨ તકરાર ઝઘડો, કજીયો ૧૨૭૪૩ બ્રાહ્મણ વ્રતના વૈદિક પ્રણાલીના ૪ વર્ણમાં ૧લો વર્ણ, વેદાધ્યયન કરનાર ૧૨૭૪૪ વૈષ્ણવ વિષ્ણુ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી, વિષ્ણુભક્ત ૧૨૭૪પ કાયા
શરીર ૧૨૭૪૬ મનના ઘોડા મનની કલ્પના, ઘાટ ૧૨૭૪૭ કોઠી કોકિલા અનાજ-પાણી ભરી શકાય તેવું માટીનું મોટું સાધન ૧૨૭૪૮ કાણું છિદ્ર, નાનું બાંકું, છેદ પૃ.૭૦૩ ૧૨૭૪૯ આવશ્યક આ+વમ્ સૂર્યોદય પહેલાં અને સૂર્યોદય બાદ રાત-દિવસ દરમ્યાન થયેલા દોષોને
દૂર કરવા અવશ્ય કરવા યોગ્ય, જરૂરી. આત્માને ચારે તરફથી વશ્ય (સ્થિર) કરાવે; નિકાચિત-અનિકાચિત કર્મોનો નાશ-અંત કરાવે તે, ગુણવાળા આત્માને
ચારે તરફથી ગુણિયલ બનાવે તે. ૧૨૭૫) સામાયિક સાવદ્ય યોગની નિવૃત્તિ, ૧૪ પૂર્વના સાર સમી સમતા ૧૨૭૫૧ ચોવીસંથ્થો વિતિ તવા વર્તમાન ચોવીસીના તીર્થકરોની સ્તુતિ, નામકીર્તન ૧૨૭પર વંદના વન્દ્ર વંદણા, પ્રણામ, સ્તવન, વંદન. ગુરુને ઉત્કૃષ્ટભાવે વંદન ૧૨૭૫૩ પ્રતિક્રમણ પ્રતિ+મ્ પાપથી પાછા વળવું તે પ્રતિક્રમણ ૧૨૭૫૪ કાયોત્સર્ગ કાયા+ઉત્સT I કાયા-શરીરની મમતાનો ત્યાગ કરી આત્મનિરીક્ષણ કરવું ૧૨૭પપ પ્રત્યાખ્યાન પ્રતિ++રહ્યા પચ્ચખાણ, નિયમ, ત્યાગ. પદાર્થ, ભોગો કે અશુભ ભાવોનો
ત્યાગ કરવાના નિયમ-વ્રત-પચ્ચખાણ ૧૨૭૫૬ પંચમ કાળ પાંચમો આરો ૧૨૭૫૭ દેહદુર્બળતા વિ+૩+વત્ શારીરિક નિર્બળતા, નબળું સંઘયણ, નબળાઈ ૧૨૭૫૮ ઉપાદાન કારણ-પુરુષાર્થ ૫ સમવાયમાં ૧ તે પુરુષાર્થ ૧૨૭૫૯
ડૂબીને બૂડીને મરણ પામ્યું, નગ્ન થઈ ગયું, દેવાનું કાર્યું ૧૨૭૬૦ મીરાંબાઈ રાજસ્થાનમાં ૧૫મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલાં મહાન કૃષ્ણભક્ત કવયિત્રી.
જોધપુર પાસે મેડતા ગામની રાજકુંવરી અને મેવાડના ભોજરાજાની રાણી; અનેક, પ્રસિદ્ધ, સુંદર અધ્યાત્મપદો-ભજનોનાં રચયિત્રી, દિયરે મોકલેલા વિષના પ્યાલાને
સમભાવથી પી જનારાં માર્ગાનુસારી આત્મા. ૧૨૭૬૧ મહાભક્તિવાન ખૂબ ખૂબ ભક્તિવાળાં
wildlunar 1 11.0 lid
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org