________________
:: ૪૬૩ :: ૧૨૬૭૧ પરદેશી રાજા રજા ઉપાંગ શ્રી રાજપ્રશ્નીય સૂત્રના રજા અધિકારમાં ઉલ્લેખ છે. રાજપ્રશ્નીય
એટલે રાજાના પ્રશ્નો. શ્વેતાંબિકા નગરીના નરેશ તે પ્રદેશ-પરદેશી રાજા. અતિ દૂર-દુષ્ટ-ખૂની-પાપાચારી અને નાસ્તિકને પાર્શ્વપ્રભુના શિષ્યના શિષ્ય કેશી સ્વામીએ ૧૩ સવાલના જવાબ આપીને પ્રતિબોધ પમાડેલ. ૧૩ છઠ્ઠ કરીને
સંલેખના સાથે ૧લા દેવલોકે, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રથી મોક્ષે જશે. ૧૨૬૭ર છવાસ્થપણાથી સર્વજ્ઞતા નહીં હોવાથી, કેવળજ્ઞાન પહેલાંની દશાથી, ઘાતી કર્મયુક્ત હોવાથી ૧૨૬૭૩ ઉન્માદ દ્મદ્ ા ઘેલછા, ગાંડપણ, ઉન્મત્તતા, ચિત્તભ્રમ, હર્ષનો અતિરેક ૧૨૬૭૪ અસંયમ ઉપયોગ ચૂકી જવો તે ૧૨૬૭પ મુહપત્તી મુખવસ્ત્રિકા. વાયુકાયના જીવો ન હસાય માટે મુખ પાસે રાખવામાં આવતું
લંબચોરસ સફેદ સુતરાઉ કપડું ૧૨૬૭૬ જયણા
યત્ના ૧૨૬૭૭ ઉપકરણ સાધન ૧૨૬૭૮ અપ્રધાન ગૌણ ૧૨૬૭૯ મળે ૧૨૬૮૦ આસ્રવા તે પરિશ્નવા” મા+ન્યૂ પરિપુ આશ્રવ જ્ઞાની માટે સંવર છે, શ્રી આચારાંગ સૂત્ર ૧-૪-૨ ૧૨૬૮૧ “પરિસવા તે આસ્રવા’ સંવર તે અજ્ઞાની માટે આસ્રવ છે, બંધનો હેતુ છે. શ્રી આચારાંગ સૂત્ર ૧૨૬૮૨ દ્રવ્ય ઉપયોગ સ્થૂળ ઉપયોગ ૧૨૬૮૩ ભાવ ઉપયોગ આત્માનો ઉપયોગ ૧૨૬૮૪ દ્રવ્ય જીવ
મૂળ પદાર્થ-દ્રવ્ય-આત્મા ૧૨૬૮૫ ભાવ જીવ આત્માનો ભાવ-ઉપયોગ ૧૨૬૮૬ ટોપી માથું ઢાંકવા પહેરાતી કપડાની ઘાટીલી વસ્તુ, ટોપી-પાઘડી વગેરે ૧૨૬૮૭ ગંધક
સલ્ફર, પીળા રંગનો તરત સળગી ઊઠે તેવો એક ખનિજ પદાર્થ ૧૨૬૮૮ લૂણ
મીઠું, લવણ ૧૨૬૮૯ વણા સરખે સરખા પરમાણુવાળા સ્કંધો અથવા તેવા સ્કંધોનો સમૂહ ૧૨૬૯૦ ઉપયોગ ૩૫+યુના ધ્યાન આપવું, ચિત્ત પરોવવું, કાર્યમાં એકાગ્રતા રાખવી,
ચૈતન્યની પરિણતિવિશેષ, મુખ્ય ૨ પ્રકારઃ દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ ૫.૯૯ ક.
તા.૧૫-૯-૧૮૯૬ ૧૨૬૯૧ સામર્થ્ય શક્તિ, સમર્થતા, પ્રભાવ ૧૨૬૯૨
મિથું ! અબ્રહ્મસેવન ૧૨૬૯૩
સમારતું હોય, સુધારતું હોય ૧૨૬૯૪ ઉજ્જવળતા ૩+ન્ ! શુદ્ધતા, નિર્મળતા ૧૨૬૯૫ પેસવા
પ્ર+વિશ્T પ્રવેશવા, અંદર આવવા ૧૨૬૯૬ વર્તન
વ્યવહાર, આચરણ ૧૨૬૯૭ ઓઘભાવે સામાન્ય ભાવે ૧૨૬૯૮ વિચારભાવે નિશ્ચય ભાવે, અભિપ્રાયમાં ૧૨૬૯ જ્ઞાન
સાર જાણવો તે ૧૨૭) અજ્ઞાન
સાર ન જાણવો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org