________________
ગારી.
પ્રસારી પ૦
ચાંદી
:: ૪૬ ૨ :: ૧૨૬૩૮ બાદ કરીને બાકી રાખીને, બાદબાકી-ઓછી કરીને ૧૨૬૩૯ વિક્ષેપ
બાધા, અસ્થિરતા, મૂંઝવણ ૧૨૬૪૦ ડોલાયમાન
ઢોસાયમના ડોલા-દોલા ખાતી, હલબલતી, આમતેમ હલ્યા કરતી, અસ્થિર ૧૨૬૪૧ ચપળતા ચંચળતા, અસ્થિરતા, ચાલાકી ૧૨૬૪૨ ક્ષણ લોભથી પડી ક્ષણ-સેકંડના ૪/૫ ભાગ જેટલા જૂજ સમય-પળભરના અવસર, તકના;
હરખના મધ્યલોભથી પડીને (૧૦મે ગુણસ્થાને લોભના ૩ ભાગ પડે તેમાં) ૧૨૬૪૩ આર્તધ્યાન ઇચ્છિત વસ્તુના વિયોગે થતું ધ્યાન ૧ર૬૪૪
પ્ર+વૃ વિસ્તારી વિસ્તારી, ફેલાવી ફેલાવી, રેલાવી રેલાવી, પ્રચાર કરીને ૧૨૬૪૫
ન્દ્રિા | રજત, રૂપું, સોના કરતાં સસ્તી ધાતુ-૧ કિ.ગ્રા.ના રૂા. ૨૦,૦૦૦! ૧૨૬૪૬ સુવર્ણ સુવર્ણ | સોનું, કનક, હેમ, કિંમતી પીળી ધાતુ ૧૨૬૪૭ આસ્રવ જે જે વૃત્તિમાં સ્કુરે અને ઇચ્છા કરે છે, કર્મનું આવવું પૃ.૯૭ ૧૨૬૪૮ સંવર
સમ્+વૃ તે તે વૃત્તિનો નિરોધ કરે તે ૧૨૬૪૯ સ્થૂલ ભેદો મુખ્ય-ભૌતિક-ઈદ્રિયગ્રાહ્ય પ્રકારો ૧૨૬૫O ગાળે વિતાવ્યું, પસાર થયે ૧૨૬૫૧ એકની એક એની એ ૧૨૬૫ર ક્ષયોપશમ જ્ઞાનનો ઉઘાડ ૧૨૬૫૩ સમ્યક્ત્વ સમ્યકદર્શન, સમકિત ૧૨૬૫૪ છાનું
છૂપું, સંતાયેલું ૧૨૬૫૫ પ્રધાન
પ્રદ ૧૨૬૫૬ સંભારવાં યાદ કરવાં ૧૨૬૫૭ ઉપર લાવવો યાદ કરવો, કર્યા કરવો, મુખ્ય ગણવો ૧૨૬૫૮ હડસેલો મૂકવો ધક્કો મારવો, ધીમું ખસે એમ ધક્કો મારવો ૧૨૬પ૯ ગાળીશું ગાળી-ઓગાળી નાખવું ૧૨૬૬૦ કડબના પૂળા પૂર્વI કડબ, ઘાસ, ચાર વગેરેના બાંધેલા ઝૂડા, મોટા પૂળિયાં.
ડેન્ગ | જાર-બાજરીના સૂકા સાંઠા, સૂકા ઘાસ કે રાડાંના પૂળા ૧૨૬૬૧ તણખલા 7 I તૃણ, તરણું ૧૨૬૬૨ લબ્ધિઓ નમ્ શક્તિઓ ૧૨૬૬૩ સાક્ષી પૂરે છે નજરે જુએ છે, અનુભવ કરે છે ૧૨૬૬૪ હોમહવનાદિ યજ્ઞયાગ વગેરે, યજ્ઞકુંડમાં બલિદાન આપવું વગેરે ૧૨૬૬૫ ચાર વેદ ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ ૫૯૮ ૧૨૬૬૬ ભારે ઉગ્ર; ગંભીર વજનદાર ૧૨૬૬૭ ઉલ્લાસ ૩નસ્ ઉત્સાહ, આનંદ ૧૨૬૬૮ સગડી શાટિT | લોખંડનો ચૂલો, ગોળ-ચોરસ વગેરે ઘાટનો ઊભો ચૂલો ૧૨૬૬૯ ટાઢ વાય નહીં ઠંડી લાગે નહીં ૧૨૬0 વેગળા
દૂર, આઘે, આઘાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org