________________
:: ૪૫૭ :: ૧૨૪૯૩ પર્યાય પરિ+ફૂ ા વિશેષ ગુણ, નિર્માણ-રચના ૧૨૪૯૪ અવળા ઊંધા, સવળા નહીં તેવા, ઊલટા ૧૨૪૯૫ પડી મૂકીને જવા દઈને ૧૨૪૯૬ ધર્મવ્યાપાર ધર્મક્રિયા, ધર્મપ્રવૃત્તિ ૧૨૪૯૭ તદ્દન સાવ, બિલકુલ, છેક પૃ.૬૮૮ ૧૨૪૯૮ કોરો જેના પર કંઈ લખવામાં આવ્યું નથી તેવો ૧૨૪૯૯ પૌગલિક સંયોગ પુગલનો-જડનો સંયોગ ૧૨૫0 દુરાગ્રહ ભાવ ટુર્+આ+પ્રવ્ા ખોટી હઠનો આગ્રહ, જિદ, મમતયુક્ત તાણ ૧૨૫૦૧ પીડે છે પા પીડા કરે છે, દુઃખ દે છે, સતાવે છે, પજવે છે, સતાવે છે ૧૨૫૦૨ સત્તાપણે અસ્તિત્વમાં, બંધાયેલા કર્મનો સંક્રમણ કે નિર્જરાથી સ્વરૂપાંતર કે ક્ષય થયો નથી
ત્યાં સુધી જે સભાવ તે સત્તાપણે ૧૨૫૦૩
વિન્ | ગતિ, પ્રેરણા, જુસ્સા, જોમથી ૧૨૫૦૪ સાક્ષી (જ્ઞાનરૂપી) સાબિતી, સાહેદી ૧૨૫૦૫ વિભાવ પરિણામ રાગ-દ્વેષનાં પરિણામ, સ્વભાવ કરતાં આગળ વિશેષ ભાવે પરિણમી જવું ૧૨૫૦૬ સ્વભાવ પરિણામ આત્માના પોતાના જ ભાવમાં જે સહજ છે તેમાં પરિણમવું-રહેવું ૧૨૫૦૭ તુચ્છ ભાવ ક્ષુદ્ર, મામૂલી, હલકો ભાવ ૧૨૫૦૮ જિલ્લા ઈદ્રિય જીભ ૧૨૫૯ બાર ઉપાંગ ૧૨ અંગનાં ઉપાંગ અનુક્રમે નીચે મુજબ: શ્રી ઉવવાદ સૂત્ર, રાયપણી સૂત્ર,
જીવાભિગમ,પ્રજ્ઞાપના, જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રાપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, નિરયાવલિકા,
કપૂવડિસિયા, પુફિયા, પુષ્કચૂલિયા, વલિંદશા સૂત્ર. ૧૨૫૧૦ બાહ્ય વૃત્તિ આત્માથી બહાર વર્તવું તે ૧૨૫૧૧ આંતર્ વૃત્તિ આત્માની અંદર પરિણમવું, તેમાં શમાવું તે પૃ.૬૮૯ ૧૨૫૧૨ દેવાંગના દેવી ૧૨૫૧૩ ચળી શકે ચલિત થઈ જાય, પરિણામ ચળ-ચપળ થઈ શકે ૧૨૫૧૪ છેદેલી કાપેલી ૧૨૫૧૫ પહેલા પાસાં ૧૨૫૧૬ ચૌદપૂર્વધારી ૧૪ પૂર્વને જાણનાર, છેલ્લા ૧૪ પૂર્વધારી શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામી ૧૨૫૧૭ અગિયારમેથી ૧૧મા ગુણસ્થાનકેથી ૧૨૫૧૮ પ્રાબલ્ય પ્રવેત્ પ્રબળતા, અતિશય બળવંતી ૧૨૫૧૯ હરેક પ્રકારે દરેક-પ્રત્યેક પ્રકારે, રીતે ૧૨૫૨૦ ઉદયમાન ઊગે, ચડતી પામે, પ્રગટે ૧૨૫૨૧ ઉદ્ભવે ત્મૂ ઉત્પન્ન થાય, પ્રગટે, જન્મ, પેદા થાય ૧૨૫૨૨
ભૂલાવામાં પડે ચક્કરમાં, લાંબા ફેરમાં, ભ્રમમાં પડે-જાય ૧૨૫૨૩ અણીનો ચૂક્યો સો વર્ષ જીવે કટોકટીમાંથી પાર ઊતરી જવું તે જ ઉત્તમ ૧૨૫૨૪ શિથિલપણાનાં શિલ્થ ઢીલું-પોચું થવાનાં, મંદ થવાનાં, નિર્બળપણાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org