________________
ખપે
:: ૪૫૮:: ૧૨પર૫ શાસ્ત્રવેત્તા શા+વિત્ર ! શાસ્ત્ર જાણનારો ૧૨૫૨૬ વૃત્તિક્ષોભ વૃત+વૃત્તિનો ખળભળાટ પૃ.૬૯૦ ૧૨૫૨૭ અનાથદાસજી વેદાંતી, “વિચારમાળા'ના કર્તા ૧૨પ૨૮ કોટિ
કરોડ ૧૨પર૯ સુપચ્ચખાણ આત્માને જે મોક્ષનાં હેતુ છે તે (વાંચો પત્રાંક ૧૩૧) ૧૨પ૩) દુપચ્ચખાણ આત્માને સંસારના હેતુ છે તે (વાંચો પત્રાંક ૧૩૧). ૧૨૫૩૧ ઢુંઢિયા સુરતના સ્થાનકવાસી ઢંઢણ મુનિએ લોકાગચ્છમાં થોડો સુધારો કરીને
નવો સંપ્રદાય શરૂ કર્યો ત્યારથી આગલા પણ ઢુંઢિયા કહેવાયા. ૧રપ૩ર તપ્પા દહેરાવાસી, તપાગચ્છ પરથી, ચિતોડના રાણાએ આયંબિલ તપને લીધે
શ્રી જગચંદ્રસૂરિજીને તપા'નું બિરુદ આપ્યું ત્યારથી તપાગચ્છી કહેવાયા. ૧૨૫૩૩ કઠિયારા જંગલમાં લાકડાં કાપી લાવી વેંચનારા ૧૨પ૩૪ કાષ્ઠ
લાકડાં ૧૨પ૩પ સુખડ.
ચંદન ૧૨૫૩૬
વેચાય ૧૨૫૩૭ રત્નચિંતામણિ ઇચ્છેલું-ચિંતવેલું જેનાથી પ્રાપ્ત થાય તેવું રત્ન, મણિ ૧૨૫૩૮
બંધબેસતું આવવું, બનવું, યોગ્ય ગણવું ૧૨પ૩૯ ભવમુક્ત ભવથી-સંસારથી મુક્ત ૧૨૫૪૦ માહામ્યવાળા મહત્તા-મહિમાવાળા ૧૨૫૪૧ પદાથો વસ્તુઓ, ચીજો, દ્રવ્ય ૧૨૫૪૨ ગ્રહે
પ્રા ગ્રહણ કરે, લે, સ્વીકારે, પકડે, સમજે ૧૨૫૪૩ વન
જંગલ, અરણ્ય, અટવી, વગડો, રાન ૧૨૫૪૪ અગમ્ય મામ્ પહોંચી ન શકાય તેવું, ન સમજાય તેવું ૧૨૫૪૫ અગોચર ઇન્દ્રિયથી પામી ન શકાય તેવું, ઈદ્રિયાતીત પૃ.૯૧ ૧૨૫૪૬ વિધવો વિધુ કાણું પાડવું, સોંસરવું આરપાર કાઢવું, છેદ પાડવો, વિંધન કરવું ૧૨૫૪૭ યોગ
યુન્ મેળાપ, જોગ ૧૨૫૪૮ સજીવન સ+જીવતું ૧૨૫૪૯ અજીવનપણે ૩+ગીવા જડ પણે ૧૨૫૫૦ પૃથક પૃથક્
જુદું જુદું, અલગ અલગ ૧૨૫૫૧ સંગમ દેવતા સંગમ નામના દેવ (ઈદ્ર કરેલી મહાવીરની અડગતાની પ્રશંસા સાંભળી
સંગમદેવે મહાવીર પ્રભુની આકરી પરીક્ષા લેવા કરેલા ઉપસર્ગો) ૧૨પપર પરિષહ ઉપસર્ગ, ભૂખ-તરસ વગેરે ૨૨ પરિષદ ૧૨૫૫૩ સંગ
સન્ન | સાન્નિધ્ય ૧૨૫૫૪ પારકી દયા પરદયા, બીજાની દયા ૧૨પપપ મોહનીયના મળને રાગદ્વેષને ૧૨પપ૬ ગોશાલાએ ગોબહલ નામના બ્રાહ્મણની ગૌશાળામાં ભદ્રા બ્રાહ્મણીની કુક્ષિએ જન્મ તેથી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org