________________
:: ૪૫૫ :: ૧૨૪૬૫ પારમાર્થિક ગુરુ શુદ્ધ, સત્ય, પરમાર્થને લગતા ગુરુ ૧૨૪૬૬ કુગુરુ આશ્રિત જીવ કુગુરુ-ખોટા ગુરુને આશ્રયે-શરણે રહેલો જીવ ૧૨૪૬૭ ભોળવાઈ જાય છે ફસાઈ જાય છે, છેતરાઈ જાય છે
તા.૨૦-૮-૧૮૯૪ ૧૨૪૬૮ મહુડી (કાવિઠા) ચરોતર પ્રદેશના બોરસદથી ૫ કિ.મી. દૂર કાવિઠા ગામની પશ્ચિમ તરફ જ્યાં
મહુડીનાં ઝાડ નીચે પરમકૃપાળુદેવ અવારનવાર બોધ આપતા તે (ઉપદેશછાયા)
૧૨૪૬૯ તત્કાળ તરત જ, તે સમયમાં ૧૨૪૭) છકાયના રક્ષપાળ સાધુ પૃથ્વી-અપ-તેઉ-વાયુ-વનસ્પતિ-ત્રસકાય જીવોના રક્ષક ૧૨૪૭૧ વર્જીને છોડીને, ત્યાગીને ૧૨૪૭ર નિર્દભપણે દંભ-ડોળ-બાહ્ય દેખાવ રહિતપણે ૧૨૪૭૩ નિરહંકારપણે અભિમાન રહિતપણે ૧૨૪૭૪ નિષ્કામપણે કામના-ઇચ્છા વિના ૧૨૪૭૫ દૂષણો દોષો, દૂષિત કરે છે, ખામી, અપલક્ષણો ૧૨૪૭૬ પ્રતિદિન દરરોજ ૧૨૪૭૭ આચારાંગાદિ શ્રી આચારાંગ સૂત્ર વગેરે ૧૨૪૭૮ આશય હેતુ, ઉદ્દેશ, અર્થ ૧૨૪૭૯ સૂયગડાંગ સૂત્ર ૧૨ આગમ-અંગમાં રજું શ્રી સૂયગડાંગ-સૂત્રકૃતાંગ સૂત્ર ૧૨૪૮૦ દશવૈકાલિક આગમોમાં ૪ મૂળ સૂત્ર પૈકી ૧લું. શ્રી શäભવ સૂરિએ પુત્ર-શિષ્ય બાળમનક
મુનિનું ૬ માસનું જ બાકી આયુષ્ય જાણી પૂર્વોમાંથી ઉદ્ધરીને ૧૦અધ્યયનવાળા
આગમની રચના કરી તે ૧૨૪૮૧ ઉત્તરાધ્યયન આગમોમાં ૪ મૂળ સૂત્ર પૈકી રજું. શ્રી મહાવીર સ્વામીની અંતિમ દેશના
કહેવાય છે, ૩૬ અધ્યયન છે. ૧૨૪૮૨ અરિહંત સર્વજ્ઞ, કેવળી ૧૨૪૮૩ નિગ્રંથ મિથ્યાત્વની ગ્રંથિ-ગાંઠ જેની છેદાઈ છે તેવા (ગુરુ) પૃ.૬૮૦ ૧૨૪૮૪ નિર્મળપણું નિર્મળતા, શુદ્ધતા, પવિત્રતા ૧૨૪૮૫ આક્રોશ ગુસ્સા, આવેશપૂર્વક ૧૨૪૮૬ શૂરાતના શૂરવીરતા, શૌર્ય, બહાદુરી, પરાક્રમ ૧૨૪૮૭ તેત્રીસ આશાતના શ્રી સમવાયાંગ સૂત્ર મુજબ સપુરુષ-સગુરુ પ્રત્યે થતી ૩૩ આશાતના:
આશાતના=વિરાધના, તિરસ્કાર, અવિનય ૧. પુરોગમનઃ ગુરુની આગળ-પહેલાં કારણ વિના ચાલવું (માર્ગ દેખાડવા ચાલે તો દોષ નથી) ૨. પક્ષગમન: ગુરુની પડખે પડખે ચાલવું (જેથી શ્વાસ, ખાંસી આવતાં ગુરુને ઊડે) ૩. આસન્નગમનઃ ગુરુની ખૂબ નજીક ચાલવું, પાછળ પણ ઘણું નજીક ચાલવું ૪. પુરસ્થઃ ગુરુની આગળ ઊભા રહેવું
૫. પક્ષસ્થઃ ગુરુની પડખે નજીકમાં ઊભા રહેવું Jain Education Internation૬. આસન્નતિષ્ઠ (પૃષ્ઠતિષ્ઠ) ગુરુની પાછળ પરંતુ નજીકમાં ઊભા રહેવું
www.jainelibrary.org