SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૫૪ :: આક્ષેપણી કથા – ૪ પ્રકારે જેનાથી શ્રોતા તત્ત્વ પ્રત્યે આકર્ષાય ૧. આચાર: લોચ, અસ્નાન આદિ આચાર ૨. વ્યવહાર : દોષશુદ્ધિ અર્થે પ્રાયશ્ચિત્ત વિષયક ૩. પ્રજ્ઞપ્તિ સંશયિત શ્રોતાને મધુર વચનથી પ્રતિપાદન ૪. દૃષ્ટિવાદ: શ્રોતાનુકૂલ નયવાદથી જીવાદિનું પ્રતિપાદન વિક્ષેપણી કથા-૪ પ્રકારે જેનાથી શ્રોતા વિક્ષિપ્ત થઈ જાય, કુમાર્ગથી સન્માર્ગે ૧. સ્વસિદ્ધાંત બતાવીને પરસિદ્ધાંત બતાવે ૨. પરસિદ્ધાંત બતાવીને સ્વસિદ્ધાંતનું સ્થાપન કરે ૩. સમ્યગ્વાદ કહીને મિથ્યાવાદ બતાવે ૪. મિથ્યાવાદ કહીને સમ્યગ્વાદનું સ્થાપન કરે નિર્વેદણી કથા – ૪ પ્રકારે, જેનાથી સંસાર પર વૈરાગ્ય આવે ૧. આ લોકમાં કરેલાં સારા-માઠાં કર્મોનું સારું-માઠું ફળ અહીં જ મળે છે ૨. આ લોકમાં કરેલાં સારા-માઠાં કર્મોનું સારું-માઠું ફળ પરલોકમાં મળે છે ૩. પરલોકમાં કરેલાં સારા-માઠાં કર્મોનું સારું-માઠું ફળ આ લોકમાં મળે છે ૪. પરલોકમાં કરેલાં સારા-માઠાં કર્મોનું સારું-માઠું ફળ પરલોકમાં મળે છે સંવેગણી કથા – ૪ પ્રકારે, જેનાથી વૈરાગ્ય-મોક્ષે જવાની ઇચ્છા થાય ૧. ઈહલોક સંવેગણી ૨. પરલોક સંવેગણી ૩. સ્વશરીર સંવેગણી ૪. પરશરીર સંવેગણી તીર્થકર પ્રભુની દિવ્ય દેશનાને ગૂંથનારા મુખ્ય શિષ્યો, ગણ એટલે સમુદાયની જવાબદારી વહન કરનારા. ૨૪ તીર્થકરના મળીને ૧૪૫ર ગણધર થયા છે. ૧૨૪૪૯ ગણધરો પૃ.૬૮૫ ૧૨૪૫૦ અભિપ્રાય વિચાર, હેતુ, ઉદ્દેશ, અભિગમ ૧૨૪પ૧ સખત કડક, ભારે, મજબૂત, ગંભીર ૧૨૪પર ધુપેલ " ધૂણ | ભઠ્ઠી કરીને સુગંધી પદાર્થોવાળું પકવેલું તેલ ૧૨૪૫૩ ભદ્રિક ભોળા, કલ્યાણ ઇચ્છુક ઉમદા સ્વભાવના, ભલા ૧૨૪૫૪ ઘેલછા હિર્તા ઘેલાપણું, આંધળી ધૂન, ગાંડપણ, મનની એકમાર્ગી લાગણી ૧૨૪૫૫ બાળોભોળો જીવ વર્તિ+ગીન્ા બાળક જેવા સ્વભાવના જીવ, સરળ-નિખાલસ જીવ ૧૨૪પ૬ અકાર્ય ન કરવા યોગ્ય કામ, અયોગ્ય કાર્ય, અકૃત્ય, દુષ્કર્મ, ખોટું કામ ૧૨૪૫૭ ક્ષેત્રાકાર વૃત્તિ જે તે ભૂમિ, તીર્થ, પ્રદેશ, વિસ્તાર; દેહ આકારે વૃત્તિ-વલણ-વર્તન ૧૨૪૫૮ સપડાઇ જાય ફસાઈ જાય, સલવાઇ જાય, સપટાઈ જાય, સજ્જડ બંધાઇ જાય ૧૨૪૫૯ પ્રાપ્ત જ્ઞાન પામેલો પુરુષ ૧૨૪૬૦ આખા વિશ્વાસ કરવા યોગ્ય ૧૨૪૬૧ મુમુક્ષુ માત્ર પ્રત્યેક મુમુક્ષુ, કોઈ પણ મુમુક્ષુ ૧૨૪૬૨ ભુલવણીનાં સ્થાનક ભુલાવાનાં-વિસ્મૃતિનાં-ગૂંચવણનાં સ્થાન-ઠેકાણાં ૧૨૪૬૩ પુરુષાર્થ ધર્મ પુરુષાર્થ-ઉદ્યમ કરવાની ફરજ, ધર્મ નામે પહેલો પુરુષાર્થ ૧૨૪૬૪ અપારમાર્થિક ગુરુ અશુદ્ધ, અસતુ, અપરમાર્થવાળા ગુરુ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy