________________
દેવતા
:: ૪૩૬ :: ૧૧૯૫૮ મૂછયોગે આસક્તિથી પૃ. ૨ ૧૧૯૫૯ આડે વચમાં, નડતરરૂપે, વિરુદ્ધ ૧૧૯૬૦ છાંડવી મૂકવી, છોડવી, છોડી દેવી, તજી દેવી ૧૧૯૬૧ અંગ્રેજી અંગ્રેજોની ભાષા પૃ.૬૩
તા.૪-૫-૧૮૯૯ ૧૧૯૬૨
બહુ થોડા, સ્વલ્પ ૧૧૯૬૩
દેવ-દેવી; ઈષ્ટ દેવ-દેવી; અગ્નિ ૧૧૯૬૪ એહિ જ
એ જ ૧૧૯૬૫ અવરાયેલું મા+ા ઘેરાયેલું, વીંટાયેલું, ઢંકાયેલું, છવાયેલું, આચ્છાદિત ૧૧૯૬૬
૩+ધા ઊઘડી જવાપણું, ખુલ્લું થવાની ક્રિયા, પ્રકાશ, પ્રગટ ૧૧૯૬૭ સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન કેવળજ્ઞાન ૧૧૯૬૮ પોકાર્યો પૂર મોટેથી અવાજ કર્યું, બોલ્ય
તા.૫-૫-૧૮૯ ૧૧૯૬૯ સ્વમન
પોતાનું મન ૧૧૯૭૦ સ્વમનના પર્યાય પોતાના મનના ભાવ, પરિણમન ૧૧૯૭૧ આસનજય મનને શાંતિ મળે, શરીર સ્થિર રહે એવો આસન દ્વારા જય ૧૧૯૭૨ ઉત્થાનવૃત્તિ યોગમાંથી વિચલિત થઈ જવાની, ઊઠી જવાની, હટી જવાની વૃત્તિ ૧૧૯૭૩ અચપળ સ્થિર ૧૧૯૭૪ રજ ધૂળના કણ, ધૂળના પરમાણુઓનો સ્કંધ ૧૧૯૭૫ પરમાણુ પરમ+જુ ૧૧૯૭૬ ચક્ષુઇન્દ્રિયલબ્ધિ ચલુઇદ્રિય એટલે આંખ. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી અર્થગ્રહણની
શક્તિનો લાભ તે લબ્ધિ ૧૧૯૭૭ પ્રબળ ક્ષયોપશમવાળા જ્ઞાનના ખૂબ જ ઉઘાડવાળા ૧૧૯૭૮ દૂરંદેશીલબ્ધિસંપન્ન ચક્ષુરિન્દ્રિયાવરણના ક્ષયોપશમથી આંખના જોઇ શકવાના ઉત્કૃષ્ટ વિષયક્ષેત્ર
ઉપરાંત સંખ્યાત યોજનો સુધી જોઈ શકવાની શક્તિવાળા
તા.૬-૫-૧૮૯૯ ૧૧૯૭૯ શાહી લખવા માટેનું કાળું, બ્લ, લાલ વગેરે રંગનું પ્રવાહી જેમાં બોળીને કલમ વડે
લખાતું. હાલ બૉલપેન-ઈન્ડીપેનમાં વપરાય છે ૧૧૯૮૦ ઢોળાઈ જતાં પ્રવાહી બહાર નીકળી જતાં, આડું-ઊંધું પાત્ર પડી જતાં ૧૧૯૮૧ જિનોક્ત માર્ગ જિન-કેવળી કથિત માર્ગ ૧૧૯૮૨ આબાલવૃદ્ધ બાળકથી માંડીને વૃદ્ધ સુધીના, નાના-મોટા બધાં પૃ.૬૪ ૧૧૯૮૩ કદર
મહત્ત્વ-કિંમત કરવાપણું, માહાભ્ય ૧૧૯૮૪ પ્રજ્ઞાવબોધ' પરમકૃપાળુદેવની “મોક્ષમાળા'નાં ૪ પુસ્તકની યોજનાઃ “મોક્ષમાળા પ્રવેશિકા',
મોક્ષમાળા બાલાવબોધ', “વિવેચન” અને “પ્રજ્ઞાવબોધ' હતી. પ.પૂ.બ્રહ્મચારીજીની વિ.સં.૧૯૯૪-૯૭ દરમ્યાન પત્રાંક ૯૪૬ ની સંકલના મુજબ ૧૦૮ પદ્યાત્મક પુષ્પોની સુત્તમ રચનાનો બા.બ્ર.પ.પૂ.ડૉ.શ્રી શાંતિભાઇ સુસંપાદિત ગ્રંથ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org