________________
:: ૪૩૫ ::
૧૧૯૨૮
ટ્ટ ભંગાતો, કચડાતો, મરતો, આઘાત પામતો, માર ખાતો ૧૧૯૨૯ પિટાતો fપાં ખૂબ માર ખાતો ૧૧૯૩૦ અકામ નિર્જરા કર્મ વિપાકના ફળ સ્વરૂપે દુઃખ આવે ત્યારે પરવશતા-દીનતા-આકુળતાથી
દુઃખ સહે તે. ઉદય કર્મ નાશ પામે પણ નવું કર્મ બંધાય તેથી અકામ નિર્જરા ૧૧૯૩૧ કૂડકપટ છળકપટ, છેતરપિંડી, જૂઠ ભરેલું કપટ ૧૧૯૩૨ મૂચ્છો આસક્તિ ૧૧૯૩૩ મમત્વ મમતા, મારાપણું ૧૧૯૩૪ કલહ
7+દના કજિયો, ઝઘડો, વિવાદ, ટંટો, જંગ, લડાઈ, યુદ્ધ ૧૧૯૩૫ વંચના વૈજ્ ! ભ્રમણા, છેતરપીંડી, ઠગાઇ ૧૧૯૩૬ કષાયપરિણતિ ક્રોધ-માન-માયા-લોભનાં પરિણામ ૧૧૯૩૭ સકામ નિર્જરા બુદ્ધિપૂર્વક સ્વેચ્છાએ સમતા ભાવે કષ્ટ સહી લેતાં કર્મ ખપી જાય છે. જે પ્રકારે
ઉદય આવે તેવું ને તેવું કર્મ પુનઃ ન બંધાય તે સકામ જ્ઞાનસહિત નિર્જરા
તા.૩-૫-૧૮૯૯. ૧૧૯૩૮ અવલોકવા યોગ્ય અવ+નુKા અવલોકન કરવા યોગ્ય, વિચારી જોવા યોગ્ય ૧૧૯૩૯ યોગદૃષ્ટિસમુચ્ચય” શ્રી હરિભદ્રાચાર્ય કૃત સંસ્કૃતમાં ૨૨૮ ગાથામાં ૮ યોગદૃષ્ટિનો ગ્રંથ ૧૧૯૪૦ ઢાળબદ્ધ ગાઈ શકાય તેવા પદમાં ધ્રુવપંક્તિ પૂરી થયે અંતના થોડા શબ્દોનાં આવર્તનથી
શરૂ થતો બાંધો; પદ્ધતિસર ઢાળમાં બાંધેલી ૧૧૯૪૧ સઝાય સ્વાધ્યાય | જૂની ગુજરાતી ભાષાનો જૈન સાહિત્યનો કાવ્ય પ્રકાર ૧૧૯૪ર કંઠાગ્રે વંઠે+છે . મોઢે કરેલું, યાદ રાખેલું, કંઠસ્થ, મુખપાઠ કરેલું ૧૧૯૪૩ થરમૉમિટર ઉષ્ણતા કે તાવની ગરમી માપવાનું પારાવાળું નાનું કાચનું સાધન ૧૧૯૪૪ જાળ
કરોળિયાનું જાળું; પશુ-પક્ષી-દરિયાઈ પ્રાણીને પકડવા દોરીની ગૂંથણીવાળું
સાધન; પેચ, સકંજો ૧૧૯૪૫ શાસ્તો પુરુષ શાસ્ ા સ્વઆત્મા પર રાજ્ય કરનાર અને પરને શિખામણ-સજા આપનાર ૧૧૯૪૬
સ+૩૫+શુ સારા બોધદાતા, સારા ઉપદેશક ૧૧૯૪૭ ડોળ દંભ, ઢોંગ, ભપકો ૧૧૯૪૮ ઝાઝા પુષ્કળ, ઘણો, બહુ ૧૧૯૪૯ તોટો
ખોટ, ટૂટ, તૂટ ૧૧૯૫૦ ઋતુ
મોસમ [ વિ.સં.૧૫૬-ઇ.સ.૧૯૦૦ માં ભયંકર દુષ્કાળ, છપ્પનિયો ૧૧૯૫૧ ઋતુને સન્નિપાત સમૂનિરૂપત્ સાથે આવી પડવું, ઢગલો, ત્રિદોષ, સંબંધ, મુંઝારો, સંઘર્ષ ] ૧૧૯૫ર પાઈ
અંગ્રેજોના શાસનમાં (ભારત આઝાદ થયા પહેલાં ઇ.સ.૧૯૪૭ સુધી)
રૂપિયાનો ૧૯૨ મો ભાગ, આનાનો ૧૨ મો ભાગ, પૈસાનો ૩જો ભાગ ૧૧૯૫૩ બૅરિસ્ટર ઇંગ્લેન્ડના ઉચ્ચ પદવીધારી-પદવીધારક કાયદાશાસ્ત્રી ૧૧૯૫૪ તલપ મેળવવા આતુરતા બતાવવી, લેવા ટગરટગર જોઈ રહેવું ૧૧૯૫૫ ચતુર્થાશ એક પાઈનો ચોથો ભાગ ૧૧૯૫૬ નજીવી ન+નીવું મામૂલી, સહેજસાજ, ઓછી
પૃ.૬૩ E ૧૧૯૫૭ વલખાં મારે ફાંફાં મારે, નકામો પ્રયત્ન કરે.
Private & Personal Use Only
www.jainelibrary.org