________________
:: ૪૩૭ ::
૧૧૯૮૫ ઉપહાર ૩૫+ઠ્ઠા ભેટ, સોગાદ; નૈવેદ્ય, દાન, દક્ષિણા ૧૧૯૮૬ સમાવેશ પામે છે સમાઈ જાય છે, દાખલ થઈ જાય છે ૧૧૯૮૭ તુલનાની ગમ સરખામણી કરવાની સમજ, સૂઝ
શ્રી કિરતચંદભાઈ મહેતા, મોરબી. ડૉ.ભગવાનદાસભાઈના દાદા અને શ્રી મનસુખભાઇના પિતા, શ્રી મનસુખભાઇ લિખિત પુસ્તકો-શ્રી શાંતસુધારસ
અનુવાદ, શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા, દાનધર્મ પંચાચાર વગેરે ૧૧૯૮૯ જિનાલય જિનમંદિર, દહેરાસર, દહેરું ૧૧૯૯૦ કલ્પિત નિરર્થક, સાર્થક નહીં તે, કલ્પેલું, ભક્તિપ્રયોજન કે આત્માર્થે ન હોય તે
તા.૭-૫-૧૮૯ ૧૧૯૯૧ શ્રી અજિતનાથજી સ્તવન આ અવસર્પિણી કાળના રજા તીર્થકરનું સ્તવન ૧૧૯૯૨ સ્તવે
તુ સ્તુતિ કરે ૧૧૯૯૩ તરતમ યોગે મન-વચન-કાયાનું અધિકપણું ૧૧૯૯૪ તરતમ વાસના મનાવા-પૂજાવા-માન-સત્કાર-અર્થ-વૈભવ વગેરેની અધિકતા ૧૧૯૯૫ વાસિત બોધ વાસના-કષાય-લાલસાવાળો બોધ, મોહ સહિતનો બોધ ૧૧૯૯૬ નિર્વાસિત બોધ વાસના, મોહ વિનાનો બોધ ૧૧૯૯૭ પંથડો. પંથડો નિહાળું રે બીજા જિન તણો રે, શ્રી અજિતનાથ સ્તવન, આનંદઘનજી ૧૧૯૯૮ ખોજી શોધી, ગોતી, તપાસી
તા.૮-૫-૧૮૯૯ ૧૧૯૯૯ લોકોપકાર લોકો પર ઉપકાર ૧૨00 લોકાનુગ્રહ લોકો પર કૃપા કરવી ૫. ૫ ૧૨૦૧ હેમચંદ્રાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય વિ.સં.૧૧૫૦-૧૨૨૯ ધંધુકા (ગુજરાત)માં જન્મ, ધુરંધર
આચાર્ય, “કલિકાલ સર્વજ્ઞ, ગુજરાતના રાજા કુમારપાળને પ્રતિબોધક ૧૨O૧ આનંદઘનજી શ્રી લાભાનંદજી નામે તપાગચ્છી સાધુ, વિ.સં. ૧૬૬૦-૧૦૩૦, જન્મભૂમિ
રાજસ્થાન (?), તીર્થકર ચોવીસી અને અનેક આધ્યાત્મિક પદોના રચયિતા,
આત્મજ્ઞાની, ગચ્છથી પર, યોગીરાજ ૧૨૦૦૩ ધારત
જો ધાર્યું હોત ૧૨૦૦૪ સહજાનંદજી સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયઃ ઉત્તર પ્રદેશમાં અયોધ્યા પાસે છપૈયામાં
વિ.સં.૧૮૩૭ની રામનવમીએ “ઘનશ્યામ'નો જન્મ, ઇટાર ગામના પાંડે હોવાથી ઇટારના પાંડે એવી અટક, વિ.સં.૧૮૪૯ માં ગૃહત્યાગ કરીને ‘નીલકંઠ' બન્યા, વિ.સં.૧૮૫૭ માં રામાનંદ સ્વામીના હસ્તે ઉદ્ધવ સંપ્રદાયની મહાદીક્ષા ગ્રહણ કરી, “સહજાનંદ અને નારાયણ’ બે નામ મળ્યાં, વિ.સં.૧૮૮૬ (તા. ૨૮-૬
૧૮૩૦) ના રોજ સ્વધામ પધાર્યા. ૧૨૦૦૫ વિમુખતા મોં ફેરવીને બેસવું, પ્રતિકૂળતા, નાસ્તિકતા, પરામુખતા ૧૨૦૦૬ ભણી
તરફ, પ્રતિ, બાજુ, પ્રત્યે ૧૨૭ વાળવા પાછા ફેરવવા, ખસેડવા ૧૨00૮ સ્વાર્પણ સ્વ+ખ | આત્મ સમર્પણ, આત્માર્પણ, પોતાની જાત અર્પી દેવી તે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org