________________
: ૪૦૬ :: ૧૧૨૮૬ લેખવે ગણકારે, હિસાબમાં લે ૧૧૨૮૭ અગમ અગમ્ય, કઠણ ૧૧૨૮૮ અનુપ અનૂપ, અજોડ, ઉપમારહિત, શ્રેષ્ઠ ૧૧૨૮૯ આનંદઘન રસરૂપ આનંદમયતાનો રસરૂપ. હે પ્રભુ એમ સંબોધનરૂપે, આનંદઘન રસરૂપ
થવાની માગણી ૧૧૨૯૦ આનંદઘન યોગીરાજ શ્રી આનંદઘનજી, વિ.સં. ૧૬૬૦–૧૭૩૦ દરમ્યાન તપાગચ્છી મુનિ,
યોગી, અવધૂત, અનેક પદો, સ્તવનચોવીસીના કર્તાએ આત્મા જ ગાયો છે ૧૧૨૯૧ સંભવજિનસ્તવન ૩જા તીર્થકર શ્રી સંભવનાથનું સ્તવન, “સંભવદેવ તે ધુર સેવા સવે’ ૧૧૨૯૨ ગુર્જર દેશ ગુજરાત રાજ્ય, મધ્યયુગમાં પશ્ચિમ મારવાડનો પ્રદેશ, સોલંકીકાળથી ગુજરાત
માટે વપરાય છે, ભારત દેશના પશ્ચિમ વિભાગ ૧૧૨૯૩ ખેરાળ ક્ષેત્રે ગુજરાતમાં મહેસાણાથી તારંગા જતાં ૧૫ કિ.મી.એ આવતું ગામ ૧૧૨૯૪ મુનિશ્રી શ્રી લઘુરાજ સ્વામી, શ્રી લલ્લુજી મુનિ ૧૧૨૯૫ વેણાસર ગામનું નામ. સૌરાષ્ટ્ર-કચ્છ વચ્ચે આવતું રણ. માળિયાનું રણ ૬ માઈલનું
પણ તેમાં વહેલું પાણી આવી જતું તેથી વેણાસરનું ૧૦ માઇલનું રણ વત્તા કાંઠેથી પેથાપુર ગામ ૬ માઇલ દૂર એટલે કુલ ૧૬ માઇલનું રણ ઊતરવું પડતું. વળી પોષથી ફાગણ સુધીમાં જ, પછી સમુદ્રનાં પાણી આવી જાય. આ બન્ને રણ
ઓળંગી ન શકાય ત્યારે ટીકરનું ૨૪ માઈલ (૩૮ કિ.મી.)નું રણ ઊતરવું પડતું ૧૧૨૯૬ ટીકર સૌરાષ્ટ્રમાં હળવદથી ૧૫ કિ.મી. દૂરથી શરૂ થતું ટીકર (ગામનું નામ)નું રણ,
હળવદ-માળિયામિયાણા ૪૫ કિ.મી. ૧૧૨૯૭ ધ્રાંગધ્રા સૌરાષ્ટ્રમાં ઝાલાવાડમાં ગામનું નામ, હળવદથી ૨૫ કિ.મી. ૧૧૨૯૮ પિપાસા પરિષહ તરસનું દુઃખ સહન કરવું ૫.૬૩૨ પત્રાંક ૮૫ મુનિશ્રી લલ્લુજીને
તા. ૧૧-૪-૧૮૯ ૧૧૨૯૯ ૩વસંત ઘીનમોહો (દર્શન)મોહ ઉપશાંત-ક્ષીણ થયો છે જેનો ૧૧૩૦૦ મને
માર્ગને ૧૧૩૦૧ નિમણિ જિન-વીતરાગોએ ભાષિત કરેલા-દર્શાવેલા, જિનવચનથી ૧૧૩૦ર સમુarો પામીને, અંગીકાર કરીને ૧૧૩૦૩ TUTU વારી જ્ઞાનાન્માર્ગે ચરે છે, જ્ઞાનને અનુસરનારા માર્ગે પ્રવર્તે છે ૧૧૩૦૪ નિવ્યાપુ નિર્વાણપુર-મોક્ષનગરી ૧૧૩૦૫ વMદ્ધિ જાય છે, વહે છે ૧૧૩૦૬ થી
ધીર પુરુષ ૧૧૩૦૭ પંડ્યાતિ ૭૦ શ્રી કુંદકુંદાચાર્યજી રચિત પંચાસ્તિકાયની ૭૦મી ગાથા ૧૧૩૦૮ રણ ઊતરવાની રણ પાર કરવાની, રણ પસાર કરવામાં ૧૧૩૯ હરકત અડચણ, નડતર, વાંધો, મુશ્કેલી
પત્રાંક ૮૬ શ્રી ધારશીભાઈ કુશળચંદ સંઘવીને ૧૧૩૧૦ સૂક્ષ્મ ઝીણો, બારીક, અણુરૂપ ૧૧૩૧૧ રહસ્ય મર્મ, તત્ત્વ, ભેદ ૧૧૩૧૨ નિગ્રંથ પ્રવચન વીતરાગ વાણી
તા.૧૫-૪-૧૮૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org