________________
:: ૪૦૭ ::
૧૧૩૧૩ શુક્લ ધ્યાન શુન્યૂ+1 ઉત્તમ અને પવિત્ર ધ્યાન ૧૧૩૧૪ સમુત્પન્ન સમ્+૩૫૬ સમ્યક પ્રકારે, બધી રીતે ઉત્પન્ન, નીપજ ૧૧૩૧૫ સંયમ
સમ્+યમ્ ચારિત્રદશા, ઇન્દ્રિયનિગ્રહ ૧૧૩૧૬ નિર્મલત્વ નિ+મનું નિર્મળતા ૧૧૩૧૭ યોગ્યતા પાત્રતા ૧૧૩૧૮ આત્મારામ પરિણામી આત્મામાં રમતા, પરિણામ પામતા ૧૧૩૧૯ સમાધિ આત્મપરિણામની સ્વસ્થતા; જેમાં ધ્યાતા-ધ્યેયનો ખ્યાલ લુપ્ત થઇ ધ્યેયનું
સ્વરૂપ જ ચિત્તમાં રહે તેવું ઊંડું ધ્યાન પત્રાંક ૮૬૦ મુનિશ્રી દેવકરણજીને
તા.૨૭-૪-૧૮૯ ૧૧૩૨૦ પાર
કિનારો ૧૧૩૨૧ ભવસ્વયંભૂરમણ છેલ્લામાં છેલ્લા સ્વયંભૂરમણ નામના સમુદ્રની જેમ આ ભવરૂપી સમુદ્ર ૧૧૩૨૨ પ્રાંતિજ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં અમદાવાદથી ૪૬ કિ.મી. દૂરનું ગામ ૧૧૩૨૩ પરી
પરીક્ષક, પરીક્ષાધિકારી; પરીખ, પારેખ, સોની; પરીખ અવટંક-અટક હશે! ૧૧૩૨૪ ઘેલાભાઇ કેશવલાલ શ્રી ઘેલાભાઈ નામના મુમુક્ષુ ૧૧૩૨૫ મુનિ શ્રીમને પ.પૂ.શ્રી લલ્લુજી મુનિને, શ્રી લઘુરાજસ્વામીને. પવિત્ર અને સ્વીકાર્ય (માન્ય)
આચાર્ય માટે શ્રીમદ્ વપરાય ૫.૬૩૩ પત્રાંક ૮૬૮ મુનિશ્રી લલ્લુજીને (ઘેલાભાઈ કેશવલાલને) તા.ર૯-૪-૧૮૯૯ ૧૧૩૨૬ સમાધિપૂર્વક સમ્+મા+ધા | સ્વસ્થતા-શાંતિપૂર્વક ૧૧૩૨૭ વરા
ત્વ | જલ્દી, શીધ્ર, ઉતાવળ પત્રાંક ૮૯ શ્રી વાડીલાલ મોતીચંદ બુખારી (શાહ)ને
તા.૪-૫-૧૮૯૯ ૧૧૩૨૮ વાડીલાલ શ્રી વાડીલાલ મોતીચંદ શાહ, ક્રાંતિકારી વિચારક, લેખક, પત્રકાર ગુજરાતનો
વણપોંખ્યો ફિલસૂફ, જન્મ તા. ૧૧-૭-૧૮૭૮ અવસાન તા. ૨૧-૧૧-૧૯૩૧ ૧૧૩૨૯ વર્તમાનપત્ર છાપું, સમાચારપત્ર, ન્યૂઝપેપર ૧૧૩૩૦ “આચારાંગ સૂત્ર'નાં શ્રી આચારાંગ સૂત્રના ૨ જા શ્રુતસ્કંધના પિષણા” અધ્યયનનાં એક વાક્ય એક વાક્ય પરથી – “પ્રાચીન સમયમાં જૈનો, જૈન મુનિઓ માંસાહાર કરતા હોવા જોઇએ
એવું ડૉ.જેકોબી અને મેક્સમૂલર નામના વિદેશી વિદ્વાનોએ “આચારાંગના અંગ્રેજી અનુવાદમાં મૂક્યું-માન્યું! એ અરસામાં એ બધું મુંબઈ સમાચાર” જેવા માતબર છાપામાં મુંબઇના કોઇ ખીમજીભાઈ કાયાણીએ છપાવ્યું અને એથી તીવ્ર ચર્ચા ચાલી. સૌથી ઉપયોગી સમાધાન તપાગચ્છી સાધુ, સંસ્કૃત, ન્યાય અને શાસ્ત્રના પ્રકાંડ પંડિત શ્રી નેમિવિજયજી અને શ્રી આનંદસાગરજીએ સંસ્કૃતમાં પરિહાર્ય મીમાંસા' નામે સવિસ્તર લેખમાં આપેલું જેના સારાંશરૂપે, શબ્દના યોગ્ય અર્થન જાણતાં આવા અનર્થ થતા હોય છે. દા.ત. મત્સ્ય=માછલું; એ નામની વનસ્પતિઃ ફણસ ફણસમાં રહેલો ગર્ભ, ગર તે માંસ અસ્થિ ફળમાં રહેલ ગોટલા, ઠળિયા; હાડકાં, સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહિંસાપાલન, કંદમૂળનો નિષેધ, માંસ-મદિરા-મધમાખણ-અંજીર વગેરેના ત્યાગરૂપે ૮મૂળગુણ પાલનની આજ્ઞા કરતો જૈન ધર્મમુનિ માંસાહાર, મિસ્યાહારનો ઉપદેશ કરે જ નહીં, હોય જ નહીં. એ વિદ્વાનોને જ્યાં હોય ત્યાં પ્રભુ સન્મતિ આપે એ પ્રાર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org