________________
:: ૩૧૬ ::
પૃ.૪૦૩ ત્રાંક ૧૬ શ્રી અંબાલાલભાઈ તથા ત્રિભોવનભાઈને
તા.૭-૯-૧૮૯૫ શ્રી સ્તંભતીર્થ ખંભાત, શ્રી સ્તંભન પાર્શ્વનાથ તીર્થ. આણંદ ૫૪ કિ.મી., અગાસ ૪૦
કિ.મી., બાંધણી ૪૦ કિ.મી. ૮૮૧૨ રસસ્વાદ રજૂ+સ્વ૬ ભોજનના ષટુ રસઃ ગળ્યો, તીખો, ખારો, કડવો, તૂરો અને ખાટો.
જીભના ચટકા-સ્વાદ, મિષ્ટાન-ફરસાણ-પીણાંના શોખ ૮૮૧૩ રાગ હેતુ રાગ-આસક્તિ-મોહ-પક્ષપાતનું કારણ પૃ.૪૦૪ પત્રાંક ૧૦ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૧૪-૯-૧૮૫ ૮૮૧૪ સત્સંગનૈષ્ઠિક સત્સંગમાં કૃપાળુદેવ પ્રત્યે ડગાવ્યા ડગે નહીં એવી દૃઢ પ્રતીતિવાળા ૮૮૧૫ અસ્તિ ' મન્ હોવાપણું, હયાતી, છે; “આત્મા છે' ૮૮૧૬ શ્રી લહેરાભાઈ મુમુક્ષુ ૮૮૧૭ કાર્યકારી કાર્ય-કારોબાર કરનાર; કામચલાઉ નિમાયેલ ૮૮૧૮ માહામ્યવાનને મહાત્મવત્ ! મહાત્માને, મહિમાવંતને, સપુરુષને, મોટા પુરુષને ૮૮૧૯ ક્ષેત્રસ્પર્શના સિમૃદ્ ભૂમિની સ્પર્શના, જગ્યાનું લેણદેણ પત્રાંક ૬૧૮ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૧૮-૦-૧૮૯૫ ૮૮૨૦ પરમાર્થ નૈષ્ઠિક પરમ તત્ત્વ-પ્રયોજન-મોક્ષ-યથાર્થ-કૃપાળુદેવની નિષ્ઠા, આસ્થાવાળા ૮૮૨૧ વિરતપણું રસવિહીનતા, રસ-આનંદ-સુખ વગરનું ૫.૪૫ પત્રાંક ૬૧૯ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા. ૨૧-૯-૧૮૯૫ ૮૮૨૨ વિશેષ ચાહના વિશેષ પ્રેમ, અનુરાગ, પ્રીતિ; ખાસ ઇચ્છા ૮૮૨૩ ચિત્તની પ્રિયતા સત્સંગ, અસંગતા ૮૮૨૪ અક્ષોભાર્થે સ્થિરતા માટે ૮૮૨૫ ચિત્તની અનુપેક્ષાર્થે ઉપેક્ષા ન કરવા માટે, કેમ વર્તે છે તે જોવા માટે ૮૮૨૬ ઉપરામ જેમ રાખી ઉપેક્ષિત રાખી, નિવૃત્ત રાખી, રામની પાસે રાખી, પડ્યો રાખીને ૮૮૨૭ અક્રિયપરિણતિ અકર્તાપણું, અક્રિયતા, નિષ્ક્રિયતા, આત્મા કંઈ કરતો નથી એ ભાવના પત્રાંક ૨૦ મુનિશ્રી લલ્લુજીને
તા. ૨૨-૦-૧૮૫ ૮૮૨૮ મતિજ્ઞાન મ+જ્ઞા ઈદ્રિયો તથા મનનાં નિમિત્તે થતું જ્ઞાન ૮૮૨૯ શ્રુતજ્ઞાન શ્રજ્ઞા | મતિજ્ઞાનથી જાણેલા પદાર્થથી સંબંધને લીધે થયેલ કોઈ બીજા
પદાર્થનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન ૮૮૩૦ અવધિજ્ઞાન નવે+ધ+જ્ઞા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદા સહિત રૂપી પદાર્થને જાણતું જ્ઞાન ૮૮૩૧ મન:પર્યવજ્ઞાન મનસૂ+પર+નવ+જ્ઞા બીજાના મનના ભાવ જાણી શકે તે જ્ઞાન. અતીન્દ્રિય જ્ઞાન,
કુશાન ન હોય તેવું, તીર્થંકર પ્રભુ દીક્ષા લે ત્યારે પ્રગટતું જ્ઞાન ૮૮૩૨ વિચર્યા વિવ વિચરણ કર્યું, વિહાર કર્યો ૮૮૩૩ આત્માર્થનો આત્મપ્રાપ્તિનો, સપુરુષાર્થનો પૃ.૪૦૪ ૮૮૩૪ સમાધિ વિરાધના શાંતિ હણાઇ જવી, આત્મ-પરિણામની સ્વસ્થતા ગુમાવવી કે હાનિ થવી ૮૮૩૫ ઉદીરણ પ્રવૃત્તિ સત્ પરાર્થાદિ યોગે કરવી પડતી પ્રવૃત્તિ, બીજા માટે પ્રવૃત્તિ ૮૮૩૬ પ્રતિબંધ પ્રતિ+વમ્ | કલ્યાણ કરવામાં-પરમાર્થ સાધવામાં નડતાં વિદન, બંધન ૮૮૩૭ સ્પષ્ટા
સન્ ખુલ્લી-ચોખ્ખી-પ્રગટ-સ્પષ્ટ રીતે, સાફસાફ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org