________________
:: ૩૧૩ ::
hul
૮૭૮૩ તીક્ષ્ણ ઉપયોગે સૂક્ષ્મ-સૂઝવાળા ઉપયોગથી, પ્રખર ઉપયોગથી ८७८४ પરિક્ષીણ નાશ, વિનાશ, સંપૂર્ણ રીતે ઘસી નાખવા ૮૭૮૫ રસગારવાદિ દોષે રૌરવ મધુર આદિ ષટરસભોજનના સ્વાદનો ગર્વ કરીને આત્માને ભારે
કરવો, ઋદ્ધિગારવ-શાતાગારવ વગેરે દોષથી ૮૭૮૬ પુરુષાર્થ વીર્ય પુરુષાર્થનું બળ-ઉત્સાહ ૮૭૮૭ તુલ્ય તુન્ ા સમ, સમાન, જેવો ८७८८ આરાધવો +રાધુ પૂજા-અર્ચના-ધ્યાનથી ઉપાસના-આરાધના કરવી ૮૭૮૯ ત્રિયોગથી રહિત મન-વચન-કાયાના એમ ત્રણ યોગ વિનાની, અયોગી કેવળી ૮૭૯૦ કર્યા જ રહેવાં રક્ષા કર્યા જ કરવાં, કર્યે જ રાખવા પત્રાંક ૧૦ શ્રી મગનલાલ ખીમચંદભાઈને
તા.૨૩-૬-૧૮૫ ૮૭૯૧ સામાન્યપણે સામાન્યતઃ સાધારણ રીતે ૮૭૯૨ મિથ્યાપ્રવૃત્તિ વ્યર્થ, નકામી, અવાસ્તવિક પ્રવૃત્તિ પૃ.૪૦૧ પત્રાંક ૧૧ શ્રી નવલચંદભાઈ ડોસાભાઈને
તા.૨૩-૬-૧૮૫ ૮૭૯૩ વિપરિણામ ઊલટું પરિણામ, ખરાબ નતીજો, વિરુદ્ધ ફળ ૮૭૯૪ આદ્રા નક્ષત્ર ર૭ નક્ષત્રમાં ૬ઠું નક્ષત્ર, ૨૨મી જૂને શરૂ થાય-બેસે પછી કેરી અભક્ષ્ય પત્રાંક ૧૨ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૨૩-૬-૧૮૫ ૮૭૯૫ અહોરાત્ર દિનરાત, રાતદિવસ ૮૭૯૬ વાટ ન જોશો રાહ ન જોજો, રાહ જોતા નહીં પત્રાંક ૧૩. શ્રી ત્રિભોવનભાઈને
તા.૩-૦-૧૮૯૫ ૮૭૯૭ અનંતાનુબંધી જે કષાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય તે ૮૭૯૮ તન્મયપણે તે મય, તે રૂપ થઈને ૮૭૯૯ અપ્રશસ્ત ભાવે ૩+પ્ર+શંસૂ માઠા ભાવે, અશુભ ભાવે પૃ.૪૦૨ ૮૮૦
દુદ્દા વિશ્વાસઘાત, બેવફાઈ, ઉપદ્રવ, ઉત્પાત, દ્વેષ ૮૮૦૧ અવજ્ઞા
નવ+જ્ઞા | અનાદર, અવગણના, આજ્ઞાંકિતપણાનો અભાવ ૮૮૦ર વિમુખભાવ વિ+મુહૂ+ગૂ પ્રતિકૂળભાવ, નાસ્તિકતાનો ભાવ ૮૮૦૩ કૃતકૃત્યતા ! આભારની લાગણી ૮૮૦૪ નિર્ધ્વસ પરિણામ નિશ્ચંટૂ વિનાશક-સર્વનાશ નોતરે તેવાં-હાનિકારક પરિણામ ૮૮૦૫ અન્યથા કરી+થાત્ ા બીજી રીતે; વિરુદ્ધ, ઊલટું, ખોટું ૮૮૦૬ ભૂમિકાધર્મ પૂમિ+નાપાયાનો ધર્મ, પૃષ્ઠભૂમિનો ધર્મ, મૂળ ધર્મ
પત્રાંક ૬૧૪ કોને? ૮૮૦૭ સિદ્ધાંતસિંધુ કથાનું પુસ્તક? કર્મકાંડનું, જ્યોતિષનું? કથાના પાત્રનું નામ? ૮૮૦૮ કથાસંક્ષેપ +સમ્+fક્ષન્ સારાંશ રૂપે કથા-વાર્તા, વાત કે વાર્તાનો સાર પત્રાંક ૬૧૫ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને
તા.૪-૯-૧૮૫ ૮૮૦૯ શાશ્વત માર્ગનષ્ઠિક પરમાર્થ, વીતરાગ, સપુરુષ, સત્સંગની દૃઢ શ્રદ્ધાવાળા ૮૮૧૦ સંક્ષેપાય છે સમૂfક્ષન્ સંકોચાય છે, ઓછું થાય છે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org